ETV Bharat / city

વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરુ, 5 ઝોનમાં 15 નિરીક્ષકો દ્વારા લેવાશે સેન્સ

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને આગામી 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, ત્યારે તે પૂર્વે તમામ રાજકીય પાર્ટીઓ હવે ચૂંટણીની તૈયારીઓમાં જોરશોરથી લાગી ગઈ છે. ગત 25 વર્ષથી વડોદરામાં શાસન કરતી ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સોમવારે શહેરના 5 સ્થળ પર નિરીક્ષકોની ટીમ મોકલી ટિકિટ મેળવવા ઇચ્છતા ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવી છે.

ETV BHARAT
વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરુ
author img

By

Published : Jan 25, 2021, 4:22 PM IST

  • વડોદરામાં આજથી ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ
  • ઉમેદવારો પસંદ કરવા ભાજપની કવાયત
  • 5 ઝોનમાં 15 નિરીક્ષકો દ્વારા લેવાશે સેન્સ
  • ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોનો રાફડો ફાટશે
    ETV BHARAT
    વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરુ

વડોદરાઃ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને આગામી 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, ત્યારે તે પૂર્વે તમામ રાજકીય પાર્ટીઓ હવે ચૂંટણીની તૈયારીઓમાં જોરશોરથી લાગી ગઈ છે. ગત 25 વર્ષથી વડોદરામાં શાસન કરતી ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સોમવારે શહેરના 5 સ્થળ પર નિરીક્ષકોની ટીમ મોકલી ટિકિટ મેળવવા ઇચ્છતા ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવી છે. જેમાં 15 નિરીક્ષણ કરશે. જે અંતર્ગત આજે સોમવારે હરણી મોટનાથ મહાદેવ મંદિર પાસે આવેલા ખાગની પાર્ટી પ્લોટ ખાતે પ્રદેશ ભાજપના નિમયેલાં નિરીક્ષકો પૈકી અમદાવાદના ધારાસભ્ય વલ્લભ કાકડિયા, અમદાવાદ મનપાના પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન અમુલ ભટ્ટ તેમજ પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય રંજનબા ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

15 નિરીક્ષકો માહિતી મેળવશે

વડોદરામાં આજે સોમવારથી 2 દિવસ માટે પ્રદેશ દ્વારા નિમવામાં આવેલ 15 નિરીક્ષકો મહાનગરપાલિકાની યોજાનારી ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા ઇચ્છુક વ્યક્તિઓની માહિતી મેળવશે,ત્યારે મકરપુરા જીઆઇડીસી ખાતે પ્રદેશ મંત્રી મહેશ કસાવલા, અમદાવાદનાં પૂર્વ મેયર ગૌતમ શાહ તેમજ મહિલા મોરચાના મહામંત્રી હેમાલી બોધવાળાએ વીસીસીઆઈ હોલ ખાતે સવારે 9થી 12 કલાક સુધી વોર્ડ નંબર 17મા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો અંગે સેન્સ લીધી હતી. જેમાં પૂર્વ કોર્પોરેટરો, હોદ્દેદારો અને કાર્યકરો મળી કુલ 50 લોકોએ દાવેદારી નોંધાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.