ETV Bharat / city

વડોદરા LNT સર્કલ પાસે સર્જાયો અકસ્માત, 1નું મોત - કારેલી બાગ

કારેલીબાગના વુડા સર્કલ પાસે ગમ્ખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નવી સાયકલ લઇને આધાર કાર્ડ કઢાવવા માટે જતી યુવતીને ડમ્પરે કચડી કાઢી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

અકસ્માત
અકસ્માત
author img

By

Published : Jan 8, 2021, 8:42 PM IST

  • કારેલીબાગના વુડા સર્કલ પાસે અકસ્માત
  • આધાર કાર્ડ કઢાવવા જતી યુવતીને ડમ્પરે કચડી નાખી
  • ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીનું ઘટના સ્થળે મોત

વડોદરાઃ કારેલીબાગના વુડા સર્કલ પાસે ગમ્ખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નવી સાયકલ લઇને આધાર કાર્ડ કઢાવવા માટે જતી યુવતીને ડમ્પરે કચડી કાઢી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

અકસ્માત સર્જાતા રાહદારીઓના ટોળા જામ્યા

શહેરના નવા યાર્ડ વિસ્તારમાં રહેતી ધર્મિષ્ઠા પરમાર પોતાના માતા-પિતા સાથે રહેતી હતી. ધર્મિષ્ઠા શુક્રવારે આધાર કાર્ડ કઢાવવા માટે પોતાના ઘરેથી નવી સાયકલ લઇને જઇ રહી હતી. આ દરમિયાન વુડા સર્કલ પાસે રેતી ભરેલા ડમ્પરનો અકસ્માત સાયકલ સાથે સર્જાયો હતો. મળતી માહિતી મુજબ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.