ETV Bharat / city

વડોદરાના આજવા ચોકડી પર ગમખ્વાર અકસ્માત, ટ્રકચાલકની અડફેટે આવતા બાઈકસવારનું ઘટનાસ્થળે જ મોત - વડોદરા શહેરના સમાચાર

વડોદરાની આજવા ચોકડી પર ટ્રકચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બાઈક સવારને અડફેટે લીધો હતો અને બાઈકસવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અંગે બાપોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વડોદરાના આજવા ચોકડી પર ગમખ્વાર અકસ્માત, ટ્રકચાલકની અડફેટે આવતા બાઈકસવારનું ઘટનાસ્થળે જ મોત

author img

By

Published : Dec 18, 2020, 6:23 PM IST

  • વડોદરાના આજવા ચોકડી પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • ટ્રક ચાલકની અડફેટે આવતા બાઈક સવારનું ઘટનાસ્થળે મોત થયું
  • બાપોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
    વડોદરાના આજવા ચોકડી પર ગમખ્વાર અકસ્માત, ટ્રકચાલકની અડફેટે આવતા બાઈકસવારનું ઘટનાસ્થળે જ મોત

વડોદરા: આજવા ચોકડી પાસે બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ગાઢ ધુમમ્સ હોવાના કારણે બાઈક સવાર નજરે ન પડતા આ અકસ્માત સર્જાયો હતો.

વડોદરાના આજવા ચોકડી પર ગમખ્વાર અકસ્માત
વડોદરાના આજવા ચોકડી પર ગમખ્વાર અકસ્માત

ટ્રક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા મોટરસાયકલને ટક્કર મારી

સાવલી તાલુકાનું પીલોલ ગામ ખાતે રહેતા કનુભાઈ પરમાર પોતાની મોટરસાયકલ લઈને આજવા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા.તે સમય દરમિયાન ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મોટરસાયકલને ટક્કર મારી હતી.ટ્રકની ટક્કર વાગતાં જ કનુભાઈ રોડ ઉપર પટકાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.જેથી તેઓનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

વડોદરાના આજવા ચોકડી પર ગમખ્વાર અકસ્માત
વડોદરાના આજવા ચોકડી પર ગમખ્વાર અકસ્માત

બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વડોદરાના આજવા ચોકડી પર ગમખ્વાર અકસ્માત
વડોદરાના આજવા ચોકડી પર ગમખ્વાર અકસ્માત
ગાઢ ધુમ્મસના કારણે ટ્રક ચાલકને બાઈક સવાર નજરે ન પડ્યો

વડોદરા શહેર નજીક આવેલા નેશનલ હાઈવે ઉપર આજવા ચોકડી તથા દુમાડ ટોલનાકા નજીક ગમખ્વાર અકસ્માતના બે બનાવો બન્યા હતા. જેમાં બાઇક સવાર તથા કાર સવાર વ્યક્તિના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા.સાવલી તાલુકાના રહેવાસી કનુભાઈ પરમાર બાઈક પર કરજણ તરફ હાઇવે પર જઈ રહ્યા હતા.

વડોદરાના આજવા ચોકડી પર ગમખ્વાર અકસ્માત
વડોદરાના આજવા ચોકડી પર ગમખ્વાર અકસ્માત

એ દરમિયાન હાઇવે પર ધુમ્મસના કારણે તેઓને આજવા ચોકડી પાસે હાઈવે પર પસાર થતી ટ્રકના ચાલકે કનુભાઈની બાઈકને ટક્કર મારી હતી. જેમાં તેઓ બાઇક પરથી ઊછળીને હાઇવે પર પટકાયા હતા.તેથી તેમનું ઘટના સ્થળ પર જ મોંત નીપજયું હ.તું અકસ્માતના બનાવની જાણ પોલીસને થતા તે બનાવ સ્થળે પહોંચી હતી.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરાના આજવા ચોકડી પર ગમખ્વાર અકસ્માત
વડોદરાના આજવા ચોકડી પર ગમખ્વાર અકસ્માત

જ્યારે શહેર નજીક દુમાડ હાઇવે ટોલનાકા પાસે પણ ઉભેલા ટ્રકની પાછળ ઇકો કાર ઘૂસી જતા કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હોવાની માહિતી મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.