ETV Bharat / city

વાંકાનેરમાં રીક્ષામાં પેસેન્જર ભરવા મામલે યુવક પર છરીથી હુમલો - gujaratinews

મોરબી : વાંકાનેરના ગારીયાના બોર્ડ નજીક રિક્ષામાં પેસેન્જર બાબતે બે શખ્સોએ રોષ રાખી યુવાનને છરીના માર્યા હતા. જે મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી બન્ન્ શખ્સોને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.

વાંકાનેરમાં રીક્ષામાં પેસેન્જર ભરવા મામલે યુવક પર હુમલો
author img

By

Published : May 28, 2019, 1:24 PM IST

વાંકાનેરના રંગપર ગામે રહેતા અમરાભાઈ જેઠાભાઈ ગાંગીયાનો પુત્ર રવિ રિક્ષા ચલાવતો હતો. આરોપી રવિભાઈ કમાભાઈ બોયર અને કાળુભાઈ નાથાભાઈ ગરએ રવિ સાથે પેસેન્જર બબાતે રોષ રાખી છરીના ઘા મારી ઈજા કરી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધવામાં આવી છે.

વાંકાનેરના નજીવી બાબતે યુવાન પર હુમલો થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ધોરણસરની તપાસ હાથ છે.

R_GJ_MRB_04_28MAY_WAKANER_YUVAN_HUMLO_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_28MAY_WAKANER_YUVAN_HUMLO_SCRIPT_AV_RAVI

વાંકાનેરમાં રીક્ષામાં પેસેન્જર ભરવા મામલે બોલાચાલી બાદ છરીના ઘા ઝીંક્યા 

વાંકાનેરના ગારીયાના બોર્ડ નજીક રિક્ષામાં પેસેન્જર બાબતે બે શખ્સોએ રોષ રાખીને યુવાનને છરીના બે ઘા માર દીધા હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી બંને શખ્સોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

        વાંકાનેરના રંગપર ગામે રહેતા અમરાભાઈ જેઠાભાઈ ગાંગીયાનો દીકરો રવિ રિક્ષા ચલાવતો હોય અને આરોપી રવિભાઈ કમાભાઈ બોયર અને કાળુભાઈ નાથાભાઈ ગરએ રવિ સાથે પેસેન્જર બબાતે રોષ રાખી રવિ ગારીયાના બોર્ડ નજીક હોય દરમિયાન આરોપી કાળુભાઈ નાથાભાઈ ગરએ રવિને પકડી રાખીને આરોપી રવિભાઈ કમાભાઈ બોયરે મારી નાખવાના ઈરાદે છરીના બે ઘા મારી ઈજા કરી હોવાની ફરિયાદ અમરાભાઈ જેઠાભાઈ ગાંગીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી છે.

        વાંકાનેરના નજીવી બાબતે યુવાન પર હિચકારો હુમલો થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડી પોલીસે ધોરણસરની તપાસ ચલાવી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.