સુરત ઉકાઈ જમણા કાંઠાની ઉટિયાદરા નહેરમાં ગણેશ વિસર્જન (ganesh visarjan) દરમિયાન 4 યુવક ડૂબી ગયા હતા. ત્યારે નહેરમાં ડૂબી ગયેલા યુવાનોને જોઈ હાજર લોકોએ બૂમાબૂમ કરી હતી. તેના કારણે 3 યુવકને બચાવી લેવાયા હતા. જ્યારે એક યુવક નહેરમાં ડૂબી (young men drowned at utiyadara canal) ગયો હતો. તેની તપાસ ચાલી રહી છે. જોકે, રાત્રે પણ આ યુવકને શોધવા માટે ટીમ કામે લાગી હતી, પરંતુ હજી સુધી આ યુવક મળ્યો (ganesh visarjan 2022) નથી. અત્યારે ફાયરની ટીમ, એમ્બુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે છે. બીજી તરફ વિસર્જન કરતા યુવકનો વીડિયો વાઈરલ થયો હતો.
સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવક ડૂબ્યા, 1ની હજી પણ શોધખોળ ચાલુ - ganesh visarjan
સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન નહેરમાં 4 યુવક ડૂબી ગયા હતા. જોકે અહીં હાજર લોકોએ બૂમાબૂમ કરતા 3 યુવકને બચાવી લેવાયા હતા. જ્યારે ડૂબી ગયેલા એક યુવકની શોધખોળ ચાલી રહી છે. young men drowned at utiyadara canal, ganesh visarjan.