ETV Bharat / city

પરિચિત યુવાને 12 વર્ષીય યુવતીને વોડકા પીવડાવી આચર્યું દુષ્કર્મ - દુષ્કર્મ ન્યૂઝ

સુરતમાં રહેતી 12 વર્ષીય કિશોરીને પરિચિત યુવાને બાઈક ઉપર તેના ગામ બ્રિજ ઉપર ફરવા લઇ ગયા બાદ પરત મિત્રના ફ્લેટ ઉપર લઇ જઇ યુવાને એક કિશોરીને વોડકા પીવડાવ્યા બાદ દુષ્કર્મ કર્યુ હતું. દુષ્કર્મની ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી.

યુવતીને વોડકા પીવડાવી આચર્યું દુષ્કર્મ
યુવતીને વોડકા પીવડાવી આચર્યું દુષ્કર્મ
author img

By

Published : May 19, 2021, 11:06 AM IST

  • 12 વર્ષીય કિશોરી પર યુવાને કર્યું દુષ્કર્મ
  • કિશોરીને વોડકા પીવડાવ્યા બાદ દુષ્કર્મ કર્યુ
  • દુષ્કર્મની ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ

સુરત: પોલીસે ગણતરીના સમયમાં જ 23 વર્ષીય આરોપીને ઝડપી પાડી તેનો કોઈ રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે રેપનો ભોગ બનેલી કિશોરીને મેડિકલ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

આ પણ વાંચો: મહેસાણામાં અનુસુચિત જાતિની સગીરા પર લગ્નની લાલચ આપીને આચર્યું સામુહિક દુષ્કર્મ

સોસાયટીમાં રહેતા યુવકની ઘર નજીક જ રહેતી 12 વર્ષીય કિશોરી શ્વાનને રમાડવા માટે જતી હતી. આ દરમિયાન તે યુવકને કિશોરી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતી હતી. ઇન્સ્ટાગ્રામ પરથી કિશોરી સાથે વાતચીત કર્યા બાદ બે દિવસ પહેલાં કિશોરીને બોલાવી બાઈક ઉપર તેના ગામ પાસે બ્રિજ ઉપર લઈ ગયો હતો. જ્યાં યુવકે કિશોરી સાથે અડપલા કર્યા હતા.

આ પણ વાંચો: બાળકી ગુમ થવાની ફરિયાદ આપનારો પિતા જ નરાધમ નિકળ્યો, દુષ્કર્મ આચરતો હોવાથી સગીરા ભાગી ગઈ હતી

વોડકા પીવડાવ્યા બાદ યુવકે તેની ઉપર દુષ્કર્મ આચર્યુ

યુવક તે કિશોરીને તેના મિત્રના ફ્લેટ ઉપર લઈ ગયો હતો. ફ્લેટ ઉપર કિશોરીને વોડકા પીવડાવ્યા બાદ યુવકે તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. બનાવની જાણ કિશોરીના પરિવારજનોને થઈ જતા આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી. દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીના મેડિકલ રિપોર્ટ કરાવવા માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. આ મામલે રાજન PI દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.