ETV Bharat / city

UP Assembly Election Campaign from Surat : 'જો રામ કો લાયે હૈ હમ ઉનકો લાયેંગે'વાળી 5 લાખ સાડી ભાજપ માટે મોકલાશે - યુપી વિધાનસભા માટે સુરતથી ચૂંટણી પ્રચાર

સુરતમાં કાપડના વેપારીઓએ હવે ઉત્તર પ્રદેશ ભાજપ માટે પ્રચાર કરવા ખાસ ડિજિટલ પ્રિન્ટ સાડીઓ તૈયાર કરી છે. જીએસટીને લઈને વિરોધ કરી રહ્યાં હતાં તે જ વેપારીઓ (UP Assembly Election Campaign from Surat) દ્વારા હવે સાડીઓ બનાવવામાં આવી છે.

UP Assembly Election Campaign from Surat :  'જો રામ કો લાયે હૈ હમ ઉનકો લાયેંગે'વાળી 5 લાખ સાડી ભાજપ માટે મોકલાશે

author img

By

Published : Jan 17, 2022, 5:59 PM IST

Updated : Jan 17, 2022, 7:09 PM IST

સુરત : જે કાપડના વેપારીઓ જીએસટીને લઈને વિરોધ કરી રહ્યાં હતાં. તે જ વેપારીઓ હવે ઉત્તર પ્રદેશના ભાજપ (UP BJP Election Campaign 2022 ) માટે પ્રચાર કરવા ખાસ ડિજિટલ સાડીઓ તૈયાર કરી છે. ' જો રામ કો લાએ હૈ હમ ઉનકો લાયેંગે ..યુપી મેં ભગવા લહરાયેંગે.." આ સ્લોગન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની તસ્વીરવાળી સાડી અને કેટલોગ (UP Assembly Election Campaign from Surat) લાખોની સંખ્યામાં સુરતથી યુપી (Sari from Surat to UP BJP) જશે.

યુપી ચૂંટણીની સ્પષ્ટ ઝલક સુરતના કાપડ બજારમાં જોવા મળી રહી છે

યુપી ચૂંટણીની ગરમાહટ સુરતમાં

ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં રામ મંદિર મહત્વનો મુદ્દો રહેશે. જેની સ્પષ્ટ ઝલક સુરતના કાપડ બજારમાં જોવા મળી રહી છે. અહીંના અનેક વેપારીઓએ ખાસ મુહિમ શરૂ કરી છે જેના માધ્યમથી તેઓ યુપીમાં ભાજપ (Sari from Surat to UP BJP) માટે પ્રચાર પ્રસાર કરી શકે સુરતના કાપડના વેપારીઓએ ખાસ ડિજિટલ સાડી તૈયાર કરી છે. જેમાં ભાજપ પક્ષનું નિશાન કમળ છે. જ્યારે સાડી ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની તસ્વીર છે અને કેસરિયા રંગની સાડીમાં ખાસ સ્લોગન પણ કાપડના વેપારીઓ (UP Assembly Election Campaign from Surat) દ્વારા લખવામાં આવેલ છે. માત્ર ડિજિટલ સાડી જ નહીં સાડીઓ માટે જે કેટલોગ તૈયાર કરવામાં આવેલ છે તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત યોગી આદિત્યનાથની તસ્વીર છે. આ તમામ તૈયારીઓ યુપી ચૂંટણી પ્રચાર (UP BJP Election Campaign 2022 ) માટે કરવામાં આવી રહી છે. યુપીમાં ફરી ભાજપનો વિજય થાય તે માટે યુપીથી હજારો કિલોમીટર દૂર સુરતમાં કાપડના વેપારીઓ ખાસ મુહિમ શરૂ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ UP Assembly Election 2022 : ગૃહપ્રધાન અમિત શાહ 23 જાન્યુઆરીથી ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળશે

સાડીઓ સુરતથી યુપી મોકલવામાં આવશે

કાપડના વેપારી લલિત શર્માએ જણાવ્યું હતું કે, આ ડિજિટલ સાડીઓ યુપી ચૂંટણીમાં ભાજપનો વિજય થાય (UP BJP Election Campaign 2022 ) એ માટે તૈયાર કરવામાં આવી છે. આ સાડીઓ ત્યાંની વંચિત અને દલિત સમાજની મહિલાઓને (Sari from Surat to UP BJP) આપવામાં આવશે. વર્ષોથી અમે રામ મંદિરની માગણી કરી રહ્યાં છીએ. જે સીએમ યોગી આદિત્યનાથના કાર્યકાળમાં શરૂ થઇ છે. તેમના કાર્યકાળમાં મંદિર પૂર્ણ થાય તેવી આશા છે. યુપીમાં જે લોકોએ ભગવાન રામની વાત કરી છે તે જ લોકો સત્તામાં આવે આ માટે આ ખાસ સાડીઓ સુરતથી યુપી (UP Assembly Election Campaign from Surat) મોકલવામાં આવશે. અમારી આ મુહિમમાં યુપીના વેપારીઓ પણ જોડાશે.

આ પણ વાંચોઃ UP Assembly Elections 2022: યોગી સામે અખિલેશ કેવી રીતે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા?

પાંચ લાખ સાડીઓ યુપી ચૂંટણીમાં ફેઝ વાઇઝ જશે

સાડીના વેપારી રાજીવભાઈએ જણાવ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે અમારી જેમ યુપીના પણ વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા અને ત્યાં અમે આ સાડીઓ (Sari from Surat to UP BJP) મોકલીશું. ખાસ કેટલોગ પણ તૈયાર કરવામાં આવ્યો છે. અમને આશા છે કે એક લાખથી લઈને પાંચ લાખ સાડીઓ (UP Assembly Election Campaign from Surat) યુપી ચૂંટણીમાં ફેઝ વાઇઝ (UP BJP Election Campaign 2022 ) જશે.

Last Updated : Jan 17, 2022, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.