ETV Bharat / city

વરાછામાં AAPનું સોશિયલ મીડિયા મજબૂત હોવાથી કેન્દ્રિય પ્રધાનને આવ્યો પસીનો, વ્યક્ત કરી ચિંતા - Aam Aadmi Party Gujarat

કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાનો (mansukh mandaviya) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ (mansukh mandaviya video viral) થયો છે. તેમાં તેઓ કાર્યકર્તાઓને પૂછી રહ્યા છે કે, વરાછામાં (varachha surat) આપણા કરતા આમ આદમી પાર્ટીનું સોશિયલ મીડિયા (aap social media) વધુ મજબૂત શા માટે છે. સાથે જ તેમણે કાર્યકર્તાઓ અને આગેવાનો સામે ચિંતા વ્યક્ત કરી હતી.

વરાછામાં AAPનું સોશિયલ મીડિયા મજબૂત હોવાથી કેન્દ્રિય પ્રધાનને આવ્યો પસીનો, વ્યક્ત કરી ચિંતા

author img

By

Published : Oct 12, 2022, 11:12 AM IST

સુરત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે તમામ રાજકીય પાર્ટીઓ મહેનત કરી રહી છે. સાથે જ રાજકીય પાર્ટીઓ પ્રચાર માટે સોશિયલ મીડિયાનો પણ સહારો લઈ રહી છે. તેવામાં સુરતના વરાછામાં (varachha surat) આમ આદમી પાર્ટીનું સોશિયલ મીડિયા ભાજપ કરતા મજબૂત હોવાનો કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાએ (mansukh mandaviya video viral) દાવો કર્યો હતો.

માંડવિયાએ વ્યક્ત કરી ચિંતા કેન્દ્રિય પ્રધાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો (mansukh mandaviya video viral) છે, જેમાં તેઓ પોતાના કાર્યકરોને પૂછી રહ્યા છે કે, વરાછામાં આપણા કરતા આમ આદમી પાર્ટીનું સોશિયલ મીડિયા સ્ટ્રોંગ કેમ છે ? સુરતમાં ખાસ કરીને વરાછા (varachha surat) વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવને લઈ મનસુખ માંડવિયાએ (mansukh mandaviya) પોતાના કાર્યકરો અને આગેવાનો સામે ચિંતા વ્યક્ત કરી હતી.

કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાનો વીડિયો વાઈરલ

ભાજપ પાસે કાર્યકર્તા વધુ છે કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા (mansukh mandaviya) સુરતની મુલાકાતે હતા. તેમણે વિવિધ કાર્યક્રમમાં ભાગ પણ લીધો હતો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા દાદી કાર્યોને પણ મળ્યા હતા. ત્યારે વરાછા (varachha surat) વિધાનસભા બેઠકને લઇ પણ તેઓએ પોતાના કાર્યકરો સાથે ચર્ચા કરી હતી, જેનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ (mansukh mandaviya video viral) થયો છે. આ વીડિયોમાં તેઓ કહે છે કે, આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયાની ટીમ વધુ સ્ટ્રોંગ (aap social media) કેમ છે જ્યારે આપણી પાસે યુવા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી કરતા પણ વધારે છે.

ટીમ કેમ આટલી મજબૂત છે? કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાએ વીડિયોમાં (mansukh mandaviya) ચિંતા વ્યક્ત કરી છે કે, સોશિયલ મીડિયા પર ખાસ કરીને વરાછા (varachha surat) વિધાનસભા બેઠક પર આમ આદમીની ટીમ કેમ આટલી મજબૂત છે? ઉલ્લેખનીય છે કે, જ્યારથી સુરત મહાનગરપાલિકાની (Surat Municipal Corporation) ચૂંટણીમાં 27 બેઠકો પર આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો હતો ત્યારથી જ ખાસ કરીને વરાછા કામરેજ અને કરંજ વિસ્તારમાં આક્રામક રીતે ભાજપને સોશિયલ મીડિયા પર લડત આપી રહી છે.

AAP સોશિયલ મીડિયાનો લે છે સહારો એટલું જ નહીં, આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) નિશાન પર કામરેજ ના ધારાસભ્ય ઝાલાવાડીયા અને વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી હંમેશાથી જ નિશાને રહ્યા છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આ વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અને ખાસ કરીને ફેસબુક લાઈવ કરીને અહીંની સમસ્યાઓ જણાવે છે.

આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયામાં પ્રભુત્વ જમાવી રહ્યું છે કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાએ જ્યારે ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. ત્યારે તેમણે આ વાત કહી હતી. જોકે, ત્યાં ઉપસ્થિત ભાજપના એક કાર્યકર્તાએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ચૂંટણીને લઇ ચર્ચા ચાલી રહી હતી. ત્યાં કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાએ ખાસ કરીને વરાછા મતવિસ્તારમાં જે રીતે આમ આદમી પાર્ટી પ્રભુત્વ જમાવી રહી છે તેને લઈ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, શા માટે ભાજપના કાર્યકર્તાઓ વધારે હોવા છતાં પણ અહીં આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયા પર સ્ટ્રોંગ (aap social media) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.