ETV Bharat / city

કેન્દ્રિય પ્રધાન હરદિપસિંહ પુરીએ Smart Cities Smart Urbanization Summit 2022નો કરાવ્યો પ્રારંભ, ગુજરાતને મળ્યા 8 એવોર્ડ

સુરતમાં કેન્દ્રિય શહેરી વિકાસ પ્રધાન હરદિપસિંહ પુરીએ (Union Urban Development Minister Hardip Singh Puri in Surat) ત્રિદિવસીય સ્માર્ટ સિટી સ્માર્ટ અર્બનાઈઝેશન સમિટનો પ્રારંભ (Smart Cities Smart Urbanization Summit 2022) કરાવ્યો હતો. અહીં દેશભરમાંથી 1,000થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા છે.

કેન્દ્રિય પ્રધાન હરદિપસિંહ પુરીએ Smart Cities Smart Urbanization Summit 2022નો કરાવ્યો પ્રારંભ, ગુજરાતને મળ્યા 8 એવોર્ડ
કેન્દ્રિય પ્રધાન હરદિપસિંહ પુરીએ Smart Cities Smart Urbanization Summit 2022નો કરાવ્યો પ્રારંભ, ગુજરાતને મળ્યા 8 એવોર્ડ
author img

By

Published : Apr 18, 2022, 1:21 PM IST

Updated : Apr 18, 2022, 1:53 PM IST

સુરતઃ કેન્દ્રિય શહેરી વિકાસ પ્રધાન હરદિપસિંહ પુરીએ (Union Urban Development Minister Hardip Singh Puri in Surat) આજે (સોમવારે) સુરતમાં સ્માર્ટ સિટી સ્માર્ટ અર્બનાઈઝેશન સમિટનો (Smart Cities Smart Urbanization Summit 2022) શુભારંભ કરાવ્યો છે. ત્રણ દિવસ ચાલનારી આ સમિટમાં દેશભરમાંથી 1,000થી વધુ ડેલિગેટ્સ આવ્યા છે. અહીં સ્માર્ટ સિટી વિવિધ પ્રોજેક્ટ માટે પણ એવોર્ડની જાહેરાત (Smart City Award for various projects) કરવામાં આવી છે. GIS વડોદરાને પ્રથમ ક્રમાંકનો પ્રોજેક્ટ એવોર્ડ મળ્યો છે. જ્યારે બીજા ક્રમે થાણે અને ત્રીજા ક્રમે ભૂવનેશ્વરને એવોર્ડ મળ્યો છે.

કેન્દ્રિય પ્રધાન હરદિપસિંહ પુરીએ Smart Cities Smart Urbanization Summit 2022નો કરાવ્યો પ્રારંભ

આ પણ વાંચો- Jal Shakti Award 2022: ગુજરાતના આ ગામે કરી વધુ એક કમાલ, જળસંચય ક્ષેત્રે પશ્ચિમ ભારતના બીજા નંબરના શ્રેષ્ઠ ગામનો મળ્યો એવોર્ડ

અફસોસ છે સુરત દર વખતે પ્રથમ ક્રમાંકે આવતા રહી જાય છેઃ પાટિલ - આ કાર્યક્રમમાં કેન્દ્રિય પ્રધાનની સાથે કેન્દ્રિય રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોષ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ, મેયર હેમાલી બોઘાવાલા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં સી. આર. પાટિલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઈન્દોર સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક લાવે છે, પરંતુ અફસોસ છે કે, સુરત દર વખતે રહી (Surat Clean City) જાય છે. સુરતની છબી બદલાઈ છે. સુરત હવે સ્વચ્છ સિટી છે. અમે આટલું કાર્ય કરીશું કે, સુરત નંબર 1થી લઈ 10 તમામ કેટેગરીમાં આવશે.

કાર્યક્રમમાં કેન્દ્રિય રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોશ પણ રહ્યાં ઉપસ્થિત

આ પણ વાંચો- 'સ્વચ્છ સર્વેક્ષણ 2021'ના પરિણામો જાહેર - સુરત બીજા ક્રમે, ટૉપ-10માં ગુજરાતના 3 શહેર

દિલ્હીના લોકોને પાટિલનો સંદેશ - સી. આર. પાટિલે વધુમાં કહ્યું હતું કે, દિલ્હીના લોકોને અમે કહેવા માગીએ છીએ કે, ગુજરાતીઓ હંમેશા આપવા માટે હાથ ઊંચો કરે છે, લેવા માટે નહીં. સ્વચ્છ સુરતમાં લોકોનું યોગદાન મહત્વનું છે. લોકોએ ભેગા કરી 80,00,000 રૂપિયા આપ્યા હતા ત્યારે સુરતમાં સીસીટિવી પ્રોજેક્ટ શરૂ કરાયો હતો.

અફસોસ છે સુરત દર વખતે પ્રથમ ક્રમાંકે આવતા રહી જાય છેઃ પાટિલ

સ્માર્ટ સિટી વિવિધ પ્રોજેક્ટ માટે એવોર્ડની જાહેરાત-

પ્રોજેક્ટ એવોર્ડ માટે પ્રથમ ક્રમે

GIS

1. વડોદરા (વિશ્વામિત્રી માટે)

2. થાણે

3 ભૂવનેશ્વર

બિલટ એન્વાયરન્મેન્ટ માટે

1 ઈન્દોર

2 સુરત

3 ઈરોડ

સોશિયલ આસ્પેક્ટ એવોર્ડ

1 તિરૂપતિ

2 ભૂવનેશ્વર

કલચર કેટેગરી

1 ઈન્દોર

2 ચંદીગઢ

3 ગ્વાલિયર

ઈકોનોમિક પ્રોજેકટ

1 ઈન્દોર

2 તિરૂપતિ

3 આગ્રા

અર્બન એવોર્ડ

1 ભોપાલ ગ્રીન એનર્જી માટે

2 ચેન્નઈ

3 તિરૂપતિ

અર્બન મોબિલિટી

1 ઔરંગાબાદને સ્માર્ટ બસને પ્રથમ એવોર્ડ

2 સુરત

3 અમદાવાદ

પાણીની વ્યવસ્થા માટે એવોર્ડ

1 દેહરાદૂન

2 વારાણસી

3 સુરત

રેવન્યૂ જનરેશન સ્ટનેબલ બિઝનેસ

અગરતલા પ્રથમ ક્રમે

સ્માર્ટ સિટી લીડરશિપ એવોર્ડ

1 અમદાવાદ

2 વારાણસી

3 રાંચી

સેનિટેશન કેટેગરી માટે

1 તિરુપતિ

2 ઈન્દોર

3 સુરત

કોવિડ ઈનોવેશન એવોર્ડ

કલ્યાણ અને ડોબેવલી સાથે વારાણસી સંયુક્ત વિજેતા

ઈનોવેટિવ આઈડિયા

ઈન્દોર

સિટી એવોર્ડ

સુરત અને ઈન્દોર

યુનિયન ટેરિટરી એવોર્ડ

ચંદીગઢ

સ્ટેટ એવોર્ડ

1 ઉત્તરપ્રદેશ

2 મધ્યપ્રદેશ

3 તમિલનાડુ

Last Updated : Apr 18, 2022, 1:53 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.