ETV Bharat / city

વીમા પોલિસીના બહાને 77 લોકો સાથે ઠગાઇ કરનારી ટોળકી ઝડપાઈ - સુરત ક્રાઇમ

દેશ અને રાજ્યમાં સાઈબર ક્રાઈમના ગુનામાં વધારો થઈ રહ્યો છે. અવાર-નવાર આવા ગુનાઓની ફરિયાદો નોંધાતી હોય છે. જેમાં સુરતમાં નિવૃત્ત બેંક મેનેજરને તેના પિતાની રૂપિયા 50 હજારની પોલિસીના 4 લાખ રૂપિયા જોઈતા હોય તો પોલીસી ઉતારવી પડશે હોવાનું કહી વિશ્વાસમાં લઇ પેન્શન યોજના સહિતની વિવિધ લોભામણી સ્કીમ આપી હતી. છેતરપિંડી કરનારી યુપીની ટોળકીના 4 સાગરીતોને સુરત સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયા છે.

વીમા પોલિસીના બહાને 77 લોકો સાથે ઠગાઇ કરનારી ટોળકી ઝડપાઈ

author img

By

Published : Aug 13, 2021, 1:58 PM IST

  • 44.11 લાખની પોલીસી માટે ટોળકીએ રૂપિયા 42.81 લાખ પડાવ્યા
  • નવી પોલીસી નહિ લો તો પોલીસ રિલીઝ નહીં થાય
  • વિશ્વાસમાં લઇ પેન્શન યોજના સહિતની વિવિધ લોભામણી સ્કીમ આપી
  • UPની ટોળકીના 4 સાગરીતોને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયા

સુરત: દેશ અને રાજ્યમાં સાઈબર ક્રાઈમના ગુનામાં વધારો થઈ રહ્યો છે. અવાર-નવાર આવા ગુનાઓની ફરિયાદો નોંધાતી હોય છે. જેમાં સુરતમાં નિવૃત્ત બેંક મેનેજરને તેના પિતાની રૂપિયા 50 હજારની પોલિસીના 4 લાખ રૂપિયા જોઈતા હોય તો પોલીસી ઉતારવી પડશે હોવાનું કહી વિશ્વાસમાં લઇ પેન્શન યોજના સહિતની વિવિધ લોભામણી સ્કીમ આપી હતી.

વીમા પોલિસીના બહાને 77 લોકો સાથે ઠગાઇ કરનારી ટોળકી ઝડપાઈ

77 લોકો સાથે ઠગાઇ કરનારી ટોળકી ઝડપાઈ

આ સ્કીમના લીધે બેંક કર્મચારી તેના પરિવાર તેમજ સગા સંબંધીઓના મળી 77 જેટલા લોકો પાસેથી કુલ રૂપિયા 44.11 લાખની પોલીસી ઉતારાવ્યાં બાદ પોલીસી રિલીઝ કરવા માટે GST, ઇન્કમટેક્સ, જીબીઆઇસી અને ગવર્મેન્ટ સિક્યોરિટીના રોકાણના બહાને કુલ રૂપિયા 42.81 લાખ પડાવી લઇ પોલીસી રિલીઝ નહીં કરી છેતરપિંડી કરનારી યુપીની ટોળકીના 4 સાગરીતોને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયા છે.

2017માં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો

અઠવાલાઇન્સ અશોક નગર પાસે તેના એપાર્ટમેન્ટમાં દેના બેંકના 74 વર્ષીય નિવૃત ઓફિસર પિયુષ મહેતાને ઓક્ટોબર 2017માં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારી યુવતીએ પોતાની ઓળખ રિચા શર્મા તરીકે આપી તમારા પિતાજીએ રૂપિયા 50 હજારની પોલીસી લીધી હતી. જે પોલીસી પાકી ગઈ છે. તેની રકમ રૂપિયા 4 લાખ થાય છે.

આ પણ વાંચો: દાગીનાની ચોરી કરતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

પાલીસીની રકમ માટે નવી પોલીસી લેવી પડશે

પોલિસીની રકમ જોઈતી હોય તો તમારે પોલીસી લેવી પડશે અને તે પોલીસી તમારા કોઇ પરિવારના સભ્યોના નામે લેવી પડશે આ ટોળકીએ અવાર-નવાર ફોન કરી TDS, GST ઈન્કમટેક્સના નામે બીજા રાજ્યમાંથી પૈસા ટ્રાન્સફર કરવા પેન્શન યોજનાના નામે અલગ અલગ સ્કીમો સમજાવી લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.