ETV Bharat / city

ચાહ-નાસ્તાની લારી ચલાવતા પરિવારની ત્રણ દીકરીઓએ કુસ્તી તથા રેસલિંગમાં મેડલ મેળવ્યો - Wrestler

ઉત્તર પ્રદેશના અમેઠીમાં રમાયેલી નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સુરતમાં ચાહ-નાસ્તાની લારી ચલાવતા પરિવારની ત્રણ દીકરીઓએ કુસ્તી તથા રેસલિંગમાં મેડલ મેળવ્યો.આ ત્રણે બેહનોએ ગુજરાત તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું.

ચાહ-નાસ્તાની લારી ચલાવતા પરિવારની ત્રણ દીકરીઓએ કુસ્તી તથા રેસલિંગમાં મેડલ મેળવ્યો

author img

By

Published : Sep 29, 2021, 9:47 AM IST

  • સુરતની 3 દીકરીઓ લાવી કુસ્તીમાં મેડલ
  • પરિવારની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે નથી મળતી પૂરતી સુવિધા
  • અખાડામાં લઈ રહ્યા હતા ટ્રેનિંગ

સુરત: ઉધના વિસ્તારમાં આવેલા શિવસાંઈનગર સોસાયટીમાં રહેતા રામલખન રાયકવાર ચા-નાસ્તાની લારી દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પરિવારની ત્રણ દીકરીઓએ ગત 16 થી 20 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ ખાતે યોજવામાં આવેલી નેશનલ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભાગ લધી હતો જ્યા આ ત્રણે દીકરીઓએ મેડલ મેળવ્યો છે. દેશમાં પોતાના પરિવારનું તથા સુરત શહેરનું નામ રોશન કર્યું છે. આ ત્રણે દીકરીઓમાં સૌથી મોટી બહેન જેમનું નામ નીલમ રાયકવાડ જેઓ શહેરની ભગવાન મહાવીર કોલેજમાં BPED ના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરી રહ્યા છે. તથા તેમની બે બહેનો જે જુડવા બેહનો છે.તેઓ શહેરમાં આવેલી વી.ટી.પોદાર કોલેજમાં હાલ જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. આ ત્રણેય બહેનો શહેરમાં આવેલી આર્ય સમાજની વાડીમાં આવેલા અખાડામાં છેલ્લા ચાર વર્ષથી કુસ્તીની પ્રેક્ટિસ કરી રહ્યા છે તથા આ પહેલા પણ આ ત્રણેય બહેનોએ ઘણા બધા મેડલ્સ મેળવ્યા છે.

અમે લોકો આઇયા બધાને ફ્રી ટ્રેનિંગ આપતા છીએ

અખાડના કોચ રોહિત શર્મા જણાવે છે કે,".આ અખાડામાં અમે લોકો કોચિંગ કરાવીએ છીએ. આ આર્ય સમાજ મંદિરનો અખાડો સુરત ડિસ્ટિક રેસલિંગ એશોશીયેશન સહયોગથી ચાલી રહ્યો છે અને લગભગ છેલ્લા 6 થી 7 વર્ષોથી અમે જ લોકો અખાડો ચાલવી રહ્યા છીએ. અહીંયૈ અમે છોકરાઓ તથા છોકરીઓને મફત ટ્રેનિંગ આપીએ છીએ.આ ત્રણે બેહનો છેલ્લા ત્રણ ચાર વર્ષથી સતત પ્રેક્ટીસ કરી રહ્યા છે, આજે તેનું પરિણામ સામે છે. આજે નેશનલ લેવલ ઉપર જઈ પોતાની એક છાપ બનાવી છે.આજે સ્ટેટમાં એવી સ્થિતિમાં છે કે તેઓ વન સાઈડ ગેમ રમે છે. આ અખાડામાં આ ત્રણ બેહનો ઉપરાંત ઘણા બધા બાળકો એવા છે જેઓ નેશનલમાં ખુબજ સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. અહીંયા લગભગ 20 થી 25 છોકરા છોકરીઓ નેશનલ પર સારું પ્રદર્શન કરી ચુક્યા છે.અને સુરતનું નામ રોશન કરી ચુક્યા છે. હું સુરતના લોકોને એક જ વિનંતી કરીશ અમે લોકો અહીંયા બધાને ફ્રીમાં ટ્રેનિંગ આપીએ છીએ.જે રીતે આજે નાના વ્યવશયા સાથે સંકળાયેલા માતા-પિતાની આ ત્રણ દીકરીઓએ પોતાના પરિવાર, માતા-પિતા અને પોતાનું નામ રોશન કર્યું છે, એજ રીતે તેમે લોકો પણ અહીંયા આવો, અમે જે મફત ટ્રેનિંગ આપી રહ્યા છીએ".

આ પણ વાંચો : કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાયા, હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી રહ્યાં ઉપસ્થિત

પરિવારમાં ઘણી તકલીફ પડે છે

રામલખાન રાયક્વાડ જણાવે છે કે, "હું સુરતમાં 20 વર્ષથી રહું છું અને મારી ફુટપાટ ઉપર ચાય નાસ્તાની લારી છે. તેનાથી જ હું મારો પરિવાર ચાલવું છું. મને આજે મારી ત્રણે દીકરીઓ ઉપર ખુબજ ગર્વ છે.અમે ફુટપાટ ઉપર લારીઓ ચલવીયે એટલે કમાવાનું કોઈ ઠેકાંણું રહેતું નથી, એટલે ખુબજ મુશ્કેલીઓથી આ લોકોનું ગુજરાન ચાલવું છું.ભણવાનો ખર્ચો, ફીસ વગેરે ખુબજ તકલીફો છે. કોરોના લોકડાઉન સમયમાં અમારા પરિવારને ખાવા માટે મળતું નોહ્તું. ગમે તેમ કરીને મેં આ લોકોને જમવાનું આપતો હતો.અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.હું આગળ મારી દીકરીઓને નેશનલ અને ઈન્ટર નેશનલમાં જોવા માંગુ છું.જેના માટે સરકારને વિનંતી છેકે મને મદદ રૂપ થાય".

નેશનલમાં મેડલ માટે હજી એક વધારાનો કોચ જોઈએ છે

નીલમ રાયક્વાડ જણાવે છે કે, " મેં કુસ્તી 2018માં ચાલુ કરી હતી .ત્યાં મને મારા સર એ ઇન્ટર કોલેજમાં લઈને ગયા હતા. કોલેજમાંથી યુનિવર્સટીમાં પસંદગી કરવામાં આવી હતી. જેની મેચો નેશનલ મહારાષ્ટ્ર, ઔરંગાબાદમાં રમાઈ હતી.ત્યાં મારો અનુભવ ખુબજ સારો રહ્યો હતો. જેનાથી મારો ઉત્સાહ ખુબજ વધ્યો અને મેં રેસલિંગ ચાલુ રાખ્યું. નેશનલ રમ્યા બાદ ખેલ મહાકુંભ રમી હતી. તેમાં મે ડિસ્ટિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, ત્યાર બાદ સ્ટેટમાં બરૉન્સ મેડલ મેળવ્યો. સિનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો અને અંડર-23માં પણ સિલ્વર મેડલ મેળવ્યો હતો. 2021માં અંડર-23માં મારો પેહલો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.જેને કારણે મને નેશનલ ઉપર જવાનો મોકો મળ્યો".

આ પણ વાંચો : સરકારે ગૃહમાં પુરા પાડેલા કોરોના મૃતકોના આંકડામાં વિસંગતતા : કોંગ્રેસ

ઈન્ટર નેશનલ લેવલ ઉપર રમવા માંગુ છું

મોનુ રાયક્વાડ જણાવે છે કે, " હું હાલ જ નેશનલ રમવા માટે અમેઠી રમવા ગઈ હતી, ત્યાં મારુ પ્રદર્શન ખુબજ સારું હતું. ફાઇટ તો ખુબ જ ટફ હતી પણ ઘણુંબધું શીખવાનું મળ્યું .કુસ્તી રમવા માટે મને મારી મોટી બહેન તરફથી પ્રેરણા મળી હતી. ઘરની હાલત તો સારી નથી કારણકે અમે ત્રણ બેહનો છે.અમારા પિતા ખુબ જ મુશ્કેલી વેઠીને ઘર ચલાવે છે. અમેઠીમાં બે રાઉંડમાં સારુ પ્રદર્શન રહ્યું. ત્રીજો રાઉંડમાં ટફ હતો. મેડલ તો ના આવ્યું પણ અનુભવ ખુબજ સારો હતો.આગળ જઈને હું ઈન્ટર નેશનલ લેવલ ઉપર રમવા માંગુ છું".

મારા પરિવારની આવક ઘણી ઓછી છે

સોનુ રાયક્વાડ જણાવે છે કે, ".મેં આઇયા આર્ય સમાજ મંદિરમાં ટ્રેનિંગ લેઉ છું.કુસ્તીની આજે મેં ખુબજ આનંદ છેકે મેં નેશનલ લેવલ ઉપર પોંહચી છું મારા ઘરથી મને ખુબજ સપોર્ટ રહ્યો છે. જેથી હું આ લેવલ ઉપર પહોંચી છું. મારા પરિવારની એટલી આવક નથી કે મને .ડાયટ, પ્રેક્ટિસ, જિમની સુવિધાઓ આપી શકે, તો પણ તેઓ મને બને એટલી સુવિધાઓ આપે છે જેથી મને ખુબજ આનંદ થાય છેકે મને આવો પરિવાર મળ્યો છે.હાલ મેં અમેઠીમાં ગઈ હતી ત્યાં મારી અંડર-23માં મેચ હતી ત્યાં મારી ખુબજ ટફ ફાઇટ ચાલી અને મેં પણ ખુબજ સારું પ્રદર્શન કર્યું હતું.પણ મેડલ મેળવ્યો નહિ.પરંતુ ત્યાં રમવાથી મને ઘણું બધું શીખવાનું માળ્યું છે.મારી ક્યાં ભૂલ હતી એ બધું મેં જણ્યું છે".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.