ETV Bharat / city

પિતાએ ઠપકો આપતાં વિદ્યાર્થીએ ખાધો ફાંસો - lalu jalim

સુરત(Surat)ના એક વિદ્યાર્થીએ 'યુપી કા ડોન આયા'નો વીડિયો પોતાના સ્ટેટ્સ પર મુકતા પિતાએ ઠપકો આપ્યો હતો. આ ઠપકા બાદ વિદ્યાર્થીએ ગળે ફાસો ખાધો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોસ્ટમોર્ટમ (Postmortem)બાદ હકીકત બહાર આવી શકે છે.

પિતાએ ઠપકો આપતાં વિદ્યાર્થીએ ખાધો ફાંસો
પિતાએ ઠપકો આપતાં વિદ્યાર્થીએ ખાધો ફાંસો
author img

By

Published : Jul 12, 2021, 1:00 PM IST

  • સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશથી લાલુ જાલીમને પકડી પાડ્યો હતો
  • લાલુ જાલીમને પોલીસ લઈ જતી હોય તેવો એક વીડિયો વાયરલ થયો હતો
  • ડેનિલ પટેલે વીડિયો સ્ટેટસમાં મૂકતા પિતાએ આપ્યો હતો ઠપકો

સુરતઃ અડાજણ (Adajan)વિસ્તારમાં આવેલા મોટી ફળિયામાં ડેનિલ વિજયભાઈ પટેલ જેની ઉંમર 19 વર્ષની છે. થોડા દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચ(Surat Crime Branch )ની ટીમે ઉત્તર પ્રદેશથી લાલુ જાલીમ(Lalu jalim)ને પકડી પાડ્યો હતો. ત્યારબાદ શહેર પોલીસ લઈ જતી હોય તેવો એક વીડિયો વાયરલ(Video viral) થયો હતો. ત્યારબાદ આ વીડિયો વાયરલમાં એવું પણ ગીત હતું કે, 'યુપી કા ડોન આયા'. આ વીડિયો સ્ટેટસ ડેનિલ પટેલે પોતાના મોબાઈલ પર સ્ટેટસ મૂકતા તેના પિતાએ આ બાબતે ઠપકો આપ્યો હતો, ત્યારબાદ ડેનિલને શું થયું કે, તેણે એકાએક આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું.

પિતાએ ઠપકો આપતાં વિદ્યાર્થીએ ખાધો ફાંસો
પિતાએ ઠપકો આપતાં વિદ્યાર્થીએ ખાધો ફાંસો

આ પણ વાંચોઃ અમદાવાદ: પારિવારિક કંકાસના કારણે આધેડે વૃક્ષ પર લટકી ગળે ફાંસો ખાધો

ડેનિલ પટેલ અડાજણ વિસ્તારમાં આવેલી વિજય ડેરીમાં કામ કરતો હતો

ડેનિલ પટેલ અડાજણ(Adajan) વિસ્તારમાં આવેલી વિજય ડેરીમાં કામ કરતો હતો તથા પરિવારને મદદરૂપ પણ થતો હતો. તેના પરિવારમાં માતા-પિતા તથા એક બહેન પણ છે. તેમાં ડેનિલ પરિવારનો લાડકો છોકરો હતો અને રવિવારના રોજ ડેનિલે પોતાના જ નિવાસ સાથે રૂમમાં ફાંસો ખાઇ લીધો હતો. ત્યારબાદ ફાંસો ખાધેલી હાલતમાં તેની માસીએ તેને જોતા બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને આજુ-બાજુના મિત્રો દ્વારા નીચે ઉતારી તેને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ડેનિલ ખૂબ જ મહેનતુ અને સીધો છોકરો હતો

ડેનિલ પટેલના મિત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ડેનિલ ખૂબ જ મહેનતુ અને સીધો છોકરો હતો. પરિવારનો એકનો એક છોકરો હતો. તેણે મોબાઇલના વોટ્સઅપ સ્ટેટસ પર 'યુપી કા ડોન આયા' આવું સ્ટેટ્સ મુક્યું હતું. જો કે, સ્ટેટસ મુક્યા બાદ આ સ્ટેટસ પર તેના પિતાની નજર પડતા આ બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો અને એમ કહેવામાં આવ્યું હતું કે, આવા અજમાજિક તત્વોથી દૂર રહેવું અને આ સ્ટેટ્સ મોબાઈલમાંથી ડીલીટ કરી નાખ. બસ આ જ વાતનું ડેનિલને ખોટું લાગી જતા આ પગલું ભર્યું હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ વડોદરામાં IT કંપનીમાં કામ કરતી યુવતીએ ગળે ફાંસો ખાધો

ડોક્ટર દ્વારા ડેનિલને મૃત જાહેર કરવામાં આવ્યો હતો

અડાજણ પોલીસ (adajan police)દ્વારા ડેનિલ પટેલને ફાસો ખાયેલી હાલતમાં જોઇ માસીએ બૂમાબૂમ કરતાં આજુ-બાજુના લોકો દોડી આવ્યા હતા તથા તેના મિત્રો દ્વારા નીચે ઉતારીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેને ફરજ પરના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલ દ્વારા અડાજણ પોલીસને જાણ કરતાં ડેનિલ પટેલની બોડીને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ(Surat civil hospital) ખાતે મોકલવામાં આવ્યો હતો. હાલ પોસ્ટમોર્ટમ બાદ સાચું કારણ બહાર આવી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.