ETV Bharat / city

ઘોર કળયુગ: સગા પિતાએ જ 14 વર્ષની પુત્રી ઉપર દુષ્કર્મ કરી 13 વર્ષીય પુત્રીની પણ છેડતી કરી - સુરત બળાત્કારી પિતાની ધરપકડ

એક વર્ષ પહેલા માતા પાંચેક દિવસ માટે એકલી વતન ગઇ હતી, તે વખતે પણ પિતાએ બંને પુત્રીઓ સાથે અડપલાં કર્યા હતા. પિતા દ્વારા આચરાયેલું કૃત્ય યૌનશોષણ (The father rape his 14-year-old daughter) હોવાની સમજને પગલે બંને પુત્રીઓ જાતે જ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચી હતી.

સલાબતપુરા પોલીસે બળાત્કારી પિતાની ધરપકડ કરી

author img

By

Published : Nov 11, 2021, 3:36 PM IST

  • સગા પિતાએ મોટી પુત્રી ઉપર દુષ્કર્મ કરી નાની પુત્રીની પણ છેડતી કરી
  • સલાબતપુરા પોલીસે બળાત્કારી પિતાની ધરપકડ કરી
  • પિતા દ્વારા વારંવાર છેડતી કરવામાં આવતી

સુરત : માનદરવાજામાં સગા પિતાએ 14 વર્ષની પુત્રી ઉપર દુષ્કર્મ કરી (The father rape his 14-year-old daughter) 13 વર્ષીય પુત્રીની પણ છેડતી કરી (molested his 13-year-old daughter) હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સલાબતપુરા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી. શાળામાં મહિલા પોલીસ દ્વારા ગુડ ટચ બેડ ટચના શિક્ષણ અંગે અપાયેલી માહિતીમાં પિતા દ્વારા આચરાયેલું કૃત્ય યૌનશોષણ હોવાની સમજને પગલે બંને પુત્રીઓ જાતે જ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચી હતી.

સલાબતપુરા પોલીસે બળાત્કારી પિતાની ધરપકડ કરી

ખેતરમાં લઇ જઇ બળજબરી કરવાની કોશિશ

સુરતના રિંગ રોડ ખાતે આવેલ માન દરવાજા વિસ્તારમાં રહેતી બંને બહેનોએ પોલીસ ને જણાવ્યું હતું કે માતા એક વર્ષ પહેલા પાંચેક દિવસ માટે એકલી વતન ગઇ હતી. તે વખતે પણ પિતાએ બંને પુત્રીઓ સાથે અડપલાં કર્યા હતા. મંગળવારે સાંજે 14 વર્ષીય પુત્રીને સારોલી સતરશા બાવાની દરગાહે લઇ ગયો હતો. ત્યાંથી થોડે દૂર આવેલાં ખેતરમાં લઇ જઇ બળજબરી કરવાની કોશિશ કરી હતી.

અને બે બહેનોએ કહ્યું પિતાએ રેપ કર્યો

પોલીસ ચોકી પાસે એક પોલીસ કર્મચારીએ રસ્તામાં ઉભી રહી ગયેલી 13 અને 14 વર્ષની બે તરૂણીઓ પાસે બાઇક માટે રસ્તો માગ્યો હતો. તે વખતે બંને તરૂણીઓ પોલીસ કર્મચારી સમક્ષ દયામણી નજરે જોઈ રહી હોઈ આ પોલીસ કર્મચારીને મામલો શંકાસ્પદ લાગ્યો હતો. પોલીસ કર્મચારીએ પૂછ્યું શું થયું બેટા અને બે બહેનો કહ્યું પિતાએ રેપ કર્યો છે. સાંભળીને ચોકેલા પોલીસ કર્મચારીએ ત્વરિત કંટ્રોલ રૂમમાં જાણ કરી પોલીસ વાન બોલાવી હતી.

આ પણ વાંચો: સુરતમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરાઈ: ફોરેન્સિક રિપોર્ટમાં કરાયો ખુલાસો

પિતા દ્વારા વારંવાર છેડતી કરવામાં આવતી

સલાબતપુરા પોલીસ મથકે લઇ જવાયેલી બંને બહેનો પૈકી 14 વર્ષીય તરૂણીએ જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે પિતાએ તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. બુધવારે સવારે પણ રૂમમાં બોલાવી દુષ્કૃત્ય આચર્યાનું જણાવ્યું હતું. 13 વર્ષની પુત્રીએ પણ પિતા દ્વારા વારંવાર છેડતી કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: સુરત પોલીસે રચ્યો ઇતિહાસ, પોસ્કોના ગુન્હામાં પકડી પાડેલ આરોપીના 10 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજુ કરાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.