ETV Bharat / city

દરરોજ 10 કલાક વાંચી સુરતની વિદ્યાર્થિનીએ કોસ્ટ એકાઉન્ટિંગની પરીક્ષામાં સમગ્ર દેશમાં મેળવ્યો પ્રથમ ક્રમાંક - the institute of cost accountants of india

સુરતની સોનમ અગ્રવાલ કોસ્ટ એકાઉન્ટિંગની પરીક્ષામાં (cost accounting exam) ઑલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમે (Surat Student all india first rank) આવી છે. આ વિદ્યાર્થિનીએ પરીક્ષામાં 800માંથી 501 ગુણ મેળવ્યા છે.

દરરોજ 10 કલાક વાંચી સુરતની વિદ્યાર્થિનીએ કોસ્ટ એકાઉન્ટિંગની પરીક્ષામાં સમગ્ર દેશમાં મેળવ્યો પ્રથમ ક્રમાંક

author img

By

Published : Sep 28, 2022, 11:05 AM IST

સુરત કળા ક્ષેત્રે હોય કે પછી ભણતર ક્ષેત્રે સુરતીલાલાઓ ક્યારેય પાછા નથી પડતાં. દરેક જગ્યાએ તેમણે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે સુરતની સોનમ અગ્રવાલે પણ આ પરંપરા જાળવી રાખી છે. કારણ કે, કોસ્ટ એકાઉન્ટિંગની પરીક્ષામાં (cost accounting exam) તે ઑલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમાંકે (Surat Student all india first rank) આવી છે. આ સાથે જ તેણે સુરત અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેણે પરીક્ષામાં 800માંથી 501 ગુણ મેળવી આ સિદ્ધિ હાંસલ કરી છે.

જૂનમાં લેવાઈ હતી પરીક્ષા સુરતના વિદ્યાર્થીઓ અભ્યાસ ક્ષેત્રે હોય કે, પછી સ્પોર્ટ્સ ક્ષેત્રે સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સુરતનું નામ દેશમાં રોશન કરી રહ્યા છે. આ જ રીતે આજ રોજ ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોસ્ટ એકાઉન્ટસ ઑફ ઇન્ડિયા (the institute of cost accountants of india) દ્વારા જૂન મહિનામાં લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં સુરતની સોનમ અગ્રવાલે કોસ્ટ એકાઉન્ટિંગની પરીક્ષામાં (cost accounting exam) 800માંથી 501 ગુણ મેળવી ઑલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

વિદ્યાર્થિનીએ ઑલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

સુરતના અન્ય 5 વિદ્યાર્થીઓ ટોપ 50માં સ્થાન મેળવ્યું ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા (the institute of cost accountants of india) દ્વારા આજ રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આમાં સુરતની સોનમ અગ્રવાલે કોસ્ટ એકાઉન્ટિંગની પરીક્ષામાં ઑલ ઇન્ડિયામાં (cost accounting exam) પ્રથમ ક્રમે આવી છે. આ ઉપરાંત અન્ય સુરતના અન્ય 5 વિદ્યાર્થીઓ ટોપ 50માં સ્થાન મેળવ્યું છે.

અન્ય વિદ્યાર્થીઓની સિદ્ધિ સુરતની પ્રાચી કરનાણીએ 800માંથી 492 ગુણ મેળવી ઓલ ઇન્ડિયામાં ચોથા ક્રમાંકે આવી છે. રિદ્ધિમા અગ્રવાલે 800માંથી 489 ગુણ મેળવી દેશમાં પાંચમા ક્રમાંકે આવી છે. જ્યારે શશાંક તંબોલી 800માંથી 462 ગુણ મેળવી દેશમાં 15મા ક્રમાંકે આવ્યો છે. તેમ જ વિજયેશ ભટ્ટ જેઓ 800માંથી 423 ગુણ મેળવી દેશમાં 48 ક્રમાંકે આવ્યા છે.

વિદ્યાર્થિનીએ પરીક્ષામાં 800માંથી 501 ગુણ મેળવ્યા

દરરોજ 10 કલાક વાંચતાં હતાં વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, હું રોજ 9થી 10 કલાક પ્રેક્ટિસ કરતી હતી. સતત વાંચવું અને રિવિઝનના સહારે આજે મને એનું પરિણામ મળ્યું છે. આ બાબતને લઈને સોનમ અગ્રવાલે જણાવ્યું હતું કે, તેઓ આ પરિણામથી ઘણા ખુશ છે. મારા પરિવારને મારી ઉપર ગર્વ છે. આ પરીક્ષાની તૈયારી માટે હું રોજના 9 થી 10 કલાક પ્રેક્ટિસ કરતી હતી. સતત વાંચવું અને રિવિઝનના સહારે આજે મને એનું પરિણામ મળ્યું છે.

વર્ષ 2021માં CAનો અભ્યાસ પૂર્ણ કર્યો વિદ્યાર્થિનીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ પહેલાં વર્ષ 2021માં CAનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ પહેલા વર્ષ 2019માં કોસ્ટ એકાઉન્ટિંગની ઇન્ટરમિડિએટની પરીક્ષા (cost accounting exam) આપી હતી. લાંબા સમયના વિરામ બાદ ફાઈનલ પરીક્ષા આપવાની સાથે જ આજે દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.