ETV Bharat / city

દિવાળી પર સુરત એસ.ટી. વિભાગ વધારાની 1 હજાર બસ દોડાવશે - gujarat st department

સુરતઃ દિવાળી નજીક હોવાથી ટ્રેન અને બસમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ વાતને ધ્યાનમાં લઈ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સુરત એસ.ટી. વિભાગ વધારાની 1 હજારથી વધુ બસને દોડાવવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ, ઝાલોદ, ગોધરા અને પંચમહાલ જેવા ગામડાઓમાં આ બસને કામગીરી પર મૂકવાની જાહેરાત સુરત એસ.ટી. વિભાગે કરી છે.

Surat ST Department
author img

By

Published : Oct 11, 2019, 5:26 PM IST

દિવાળીના દિવસો નજીક હોવાથી તહેવારોની મજા માણવા શહેરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ તેમજ શ્રમજીવીઓ મોટાભાગે પોતાના માદરે વતન જતા હોય છે. જેથી ટ્રેન અને એસ.ટી,. બસોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળતો હોય છે. જેથી સુરત એસ.ટી. વિભાગ દ્વારા 1 હજારથી વધુ બસોને દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ વખતે મહારાષ્ટ્ર તરફથી મુસાફરો દ્વારા પણ પૂછપરછનો મારો હોવાથી મહારાષ્ટ્ર, ધુલિયા,નંદુરબાર ખાતે પણ બસ દોડાવવામાં આવશે.

દિવાળી પર સુરત એસ.ટી. વિભાગ વધારાની 1 હજારથી વધુ બસ દોડાવશે

સુરત એસ.ટી.નિયામક વિભાગ દ્વારા ઓનલાઈન સેવાની સુવિધા પણ મુસાફરો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે જ એસ.ટી.ના એજન્ટો પણ નીમવામાં આવ્યા છે. ગ્રુપ બુકીંગ માટે 51 મુસાફરોથી વધુની સંખ્યા પર ઘર આંગણે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 22 થી 27 નવેમ્બર સુધી વધારાની બસ દોડાવવામાં આવશે.

Intro:સુરત : દિવાળી દરમિયાન ટ્રેન અને બસોમાં મુસાફરોના ભારે ધસારાને ધ્યાનમાં લઇ દર વર્ષની જેમ ચાલુ વર્ષે સુરત એસટી વિભાગે વધારાની એક હજારથી વધુ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે.. સૌરાષ્ટ્ર ,ઉત્તર ગુજરાત ,દાહોદ ,ઝાલોદ ,ગોધરા અને પંચમહાલ જેવા ગામડાઓમાં આ બસો દોડાવવાની જાહેરાત સુરત એસટી વિભાગે કરી છે.એટલું જ નહીં પરંતુ દિવાળીના પર્વને લઇ મહારાષ્ટ્ર તરફથી પણ મળેલી ઇન્કવાયરી ના આધારે નંદરબાર, ધુલિયા અને મહારાષ્ટ્ર ખાતે પણ વધુ બસોને દોડાવવામાં આવશે તેવી જહેરાત એસટી નિયામક દ્વારા કરવામાં આવી છે..

Body:દિવાળીના દિવસો નજીક છે ત્યારે દિવાળીના તહેવારોની મજા માણવા શહેર માં વસતા સૌરાષ્ટ્રવાસીઓ તેમજ શ્રમજીવીઓ મોટાભાગે પોતાના માદરે વતન જતા હોય છે જેને લઇ ટ્રેન અને એસટી બસોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળતો હોય છે.. જેને ધ્યાનમાં લઇ આ વખતે પણ સુરત એસટી વિભાગ દ્વારા એક હજારથી વધુ બસોને દોડાવવાનો નિર્ણય કરાયો છે.દર વખતની જેમ આ વર્ષે દાહોદ,ઝાલોદ,ગોધરા,લુણાવા અને પંચમહાલ ખાતે વધારાની બસો દોડાવવામાં આવશે..આ વખતે મહારાષ્ટ્ર તરફથી  મુસાફરો દ્વારા પણ પૂછપરછ નો મારો છે.જેથી મહારાષ્ટ્ર, ધુલિયા,નંદુરબાર ખાતે પણ બસો દોડાવવામાં આવશે..એસ.ટી.નિયામક વિભાગ દ્વારા ઓનલાઈન સેવાની સુવિધા પણ મુસાફરો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.સાથે જ એસ.ટી.ના એજન્ટો પણ નીમવામાં આવ્યા છે.Conclusion:ગ્રુપ બુકીંગ માટે 51 મુસાફરોથી વધુની સંખ્યા પર ઘર આંગણે બસની વ્યવસ્થા કરવામાં આવી છે.એસ.ટી.વિભાગ દ્વારા વધારાની બસો 22 થી 27 નવેમ્બર  સુધી દોડાવવામાં આવશે તેવી  જાહેરાત એસ.ટી.નિયામક વિભાગે કરી છે.

બાઈટ : સંજય જોશી ( એસ.ટી.નિયામક વિભાગ સુરત)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.