ETV Bharat / city

વસીમ રિઝવીના પુસ્તક સામે સુરતના રિસાલત કમિટિએ ઉઠાવ્યો વાંધો, કાયદાકીય કાર્યવાહી કરવાની કરી માગ - Wasim Rizvi Book on Prophet Muhammad

વકફ બોર્ડના પૂર્વ પ્રમુખ વસીમ રિઝવીએ (Former Waqf Board President Wasim Rizvi) તાજેતરમાં જ એક પુસ્તક લખ્યું છે, જે અંગે સુરતમાં નામુસે રિસાલત કમિટિએ (Namuse Risalat Committee) વિરોધ નોંધાવ્યો હતો. આ કમિટિએ આક્ષેપ કર્યો હતો કે, વસીમ રિઝવીએ (Wasim Rizvi) લખેલા પુસ્તકમાં નબી હઝરત મોહમ્મદ સાહેબ (Prophet Hazrat Mohammad Saheb) અંગે ખોટી વાતો અને આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી છે. સાથે જ કમિટિએ વસીમ રિઝવી (Wasim Rizvi) સામે કાયદાકીય કાર્યવાહી (Legal proceedings) કરવા પણ માગ કરી હતી.

વસીમ રિઝવીના પુસ્તક સામે સુરતના રિસાલત કમિટિએ ઉઠાવ્યો વાંધો, કાયદાકીય કાર્યવાહી કરવાની કરી માગ

author img

By

Published : Nov 20, 2021, 12:43 PM IST

  • વકફ બોર્ડના પૂર્વ પ્રમુખ વસીમ રિઝવીના (Former Waqf Board President Wasim Rizvi) પુસ્તક સામે સુરતમાં વિરોધ
  • સુરતમાં રિસાલત કમિટિએ (Risalat Committee) વસીમ રિઝવીના પુસ્તકનો (Wasim Rizvi's book) કર્યો વિરોધ
  • વસીમ રિઝવી (Wasim Rizvi) સામે કાયદાકીય કાર્યવાહી (Legal proceedings) કરવા પણ માગ કરી હતી

સુરતઃ વકફ બોર્ડના પૂર્વ પ્રમુખ વસીમ રિઝવીએ (Former Waqf Board President Wasim Rizvi) હાલમાં જ નબી હઝરત મોહમ્મદ સાહેબ (Prophet Hazrat Mohammad Saheb) ઉપર એક પુસ્તક લખ્યું છે, જેનો સુરતમાં નામુસે રિસાલત કમિટિએ (Namuse Risalat Committee) વિરોધ નોંધાવ્યો હતો. કમિટિએ આક્ષેપ કર્યો હતો કે, આ પુસ્તકમાં મોહમ્મદ પયગંબર સાહેબના ચરિત્ર અંગે ખોટા અને પાયાવિહોણું લખાણ લખવામાં આવ્યું છે. આ પુસ્તકનું વિમોચન કરનારા વસીમ રિઝવી સહિત ત્રણ સામે અમારો વિરોધ છે. તો આ અંગે કમિટિએ સુરતના પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર આપી કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી.

સુરતમાં રિસાલત કમિટિએ (Risalat Committee) વસીમ રિઝવીના પુસ્તકનો (Wasim Rizvi's book) કર્યો વિરોધ

આ પણ વાંચો- લાકડીયા વડોદરા વીજ લાઈનનો હળવદના ખેડૂતોએ શર્ટ કાઢી વિરોધ કર્યો

વસીમ રિઝવી સામે પગલાં નહીં લેવાય તો આંદોલન કરીશુંઃ કમિટિ

'નામુસે રિસાલત કમિટી'એ (Namuse Risalat Committee) આ પુસ્તકના વિરોધમાં એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, જો આ ત્રણેય ધર્મ વિરોધી લોકો સામે પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં મોહમ્મદ પયગંબર સાહેબના અનુયાયીઓ (A follower of the Prophet Muhammad) રોડ પર આવી આંદોલન કરવા મજબૂર બનશે.

'મોહમ્મદ' નામના પુસ્તકમાં ઈસ્લામ ધર્મનુ અપમાન થયાનો આક્ષેપ

સુરતમાં નામુસે રિસાલત કમિટિએ (Namuse Risalat Committee) જણાવ્યું હતું કે, વસીમ રિઝવીએ (Wasim Rizvi) વ્યંગાત્મક ચિત્ર (Ironic picture) સાથેનાં પુસ્તકનું વિમોચન કર્યા બાદ, પુસ્તકનું વેચાણ કરવા માટે 4 નવેમ્બર, 2021ના દિવસે ઉત્તર પ્રદેશના દાસના જિલ્લામાં આવેલા યતિ નરસિંધાનદ સરસ્વતીગીરીના શિવશક્તિધામના નામના આશ્રમમાં વીડિયો કોન્ફરન્સ યોજી હતી, જ્યાં 'મોહમ્મદ' નામના પુસ્તકમાં ઈસ્લામ ધર્મનુ અપમાન થાય તેવા બદઈરાદે લખેલી કેટલીક પાયાવિહોણી, ખોટી અને ભ્રામક વાતોનો ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચો- અમદાવાદ: નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે મેયરને ઈંડા આપી વિરોધ, ઉગ્ર આંદોલનની AIMIMની ચીમકી

વસીમ રિઝવીના પુસ્તકમાં ઈસ્લામ ધર્મ વિશે ખોટી વાત કહેવામાં આવીઃ કમિટિ

કમિટિએ વધુમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે, વસીમ રિઝવી (Wasim Rizvi) સૈયદની આ પુસ્તક પ્રકાશિત કરવાનો મૂળ હેતુ શાંતિના ઉપદેશ સાથે સમગ્ર વિશ્વમા અસ્તિત્વમાં આવેલા ઈસ્લામ ધર્મ વિશે ખોટી અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર ભારત અને વિશ્વમાં ઈસ્લામ ધર્મ (Islam), પવિત્ર ધર્મ ગ્રંથ કુર્આન શરીફ (Holy scripture Quran Sharif) તથા અતિમ પયગંબર મોહમ્મદ સાહેબ (Prophet Mohammad Sahib) વિશે સામાન્ય લોકોમાં ખોટી ગેરસમજ થાય અને મુસ્લિમો તેમ જ ઈસ્લામ વિરુદ્ધ દ્વેષ ઉત્પન્ન કરવાનો છે. આવા પ્રયત્નો દ્વારા ભારતની એકતા (Unity of India) અને સામાજિક સદભાવના (Social harmony) વાતાવરણને બગાડવાનો નિમ્ન પ્રયાસ કરાયો છે. આથી વસીમ રિઝવી (Wasim Rizvi) વિરુદ્ધ પગલાં લઇ દેશની એકતા (Unity of India) અને અખંડિતતાને તોડનારા તત્વો પર લગામ લગાવવામાં આવે.

રિઝવી સામે કડક કાર્યવાહી કરવા માગ

સુરતમાં નામુસે રિસાલત કમિટિએ (Namuse Risalat Committee) આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ વસીમ રઝવીએ (Wasim Rizvi) અમારા પયગંબર અઝરત મોહંમદ મુસ્તફાના જીવન ઉપર એક પુસ્તક લખી છે. આ પુસ્તકમાં તેમણે ખોટી અને આપત્તિજનક ટિપ્પણીઓ કરવામાં આવી છે. આથી મુસલમાનોમાં રોષ વ્યક્ત થયો છે. અમારી હુકૂમતથી એ માંગ છે કે, આ પુસ્તક ઉપર પ્રતિબંધ લગાવામાં આવે અને પુસ્તક લખનાર રસુલ વસીમ રિઝવીને (Wasim Rizvi) સખતમાં સખત સજા આપવામાં આવે તથા કોઈ પણ મુસલમાન ધર્મગુરુ આ રીતની વાતો કરે છે.

પુસ્તકમાં મોહમ્મદ તલાઆલી અંગે ખોટી ટિપ્પણી કરાઈઃ કમિટિ

આ સાથે જ કમિટિએ જણાવ્યું હતું કે, એવો કાયદો બનાવામાં આવે, જેથી આવા લોકો કન્ટ્રોલમાં રહે. વસીમ રિઝવીએ (Wasim Rizvi) પુસ્તકમાં મોહમ્મદ તલાઆલી (Mohammad Talaali) અંગે ખોટી ટિપ્પણી કરી છે. આ સાથે જ 4 નવેમ્બરે લોન્ચ કરેલા આ પુસ્તકમાં વસીમ રિઝવીએ (Wasim Rizvi) ઘણી ભૂલો કરી છે. અમે સરકાર પાસે આશા રાખીએ છીએ કે, તેઓ તેમની સામે કાર્યવાહી કરે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.