ETV Bharat / city

શા માટે મોટી માત્રામાં ચોખાનો ભરેલો ટ્રક છોડીને ભાગી જાય છે ડ્રાઇવર!, બીજી વખત બની ઘટના - Surat Government Grain Seized

સુરત જિલ્લામાંથી ફરી એકવખત માલ ભરેલો (Unused Trucks in Surat) ટ્રક પકડાતા ચકચાર મચી છે. કામરેજ મામલતદારની ટીમે પલસાણાની એક હોટેલમાં પાર્ક કરેલા બિનવારસી ટ્રકમાંથી મોટી માત્રામાં ચોખાની (Surat rice full)  ગુણો ભરેલો ટ્રક હાથ લાગ્યો છે. જોકે, પોલીસે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.

લોકો સુરતમાં ટ્રકો છોડીને ચાલતા થાય છે..! ફરી એક વખત મોટી માત્રામાં ચોખાનો ભરેલો બિનવારસી ટ્રક પકડાયો

author img

By

Published : May 17, 2022, 5:04 PM IST

સુરત : સુરત જિલ્લામાં બિનવારસી ટ્રકો મળવાનું હવે ચાલુ (Unused Trucks in Surat) થયું હોય તેવું લાગી રહ્યું છે. હજુ થોડા દિવસ પહેલા એક સુરત ને.હા.48 પર એક હોટલના પાર્કિંગમાંથી લાખો રૂપિયાનો ગાંજો ભરેલો ટ્રક બિનવારસી પકડાતા ચકચાર મચી ગઈ હતી, ત્યારે ફરી આ ચોખાની ગુણો (Surat Rice Full) ભરેલો ટ્રક પકડાતા લોકો માથું ખંજવાળવા લાગ્યા છે. એક બાદ એક માલ ભરેલો બિનવારસી ટ્રક પકડાતા પોલીસ પણ કડક કાર્યવાહી તરફ આગળ વધી રહી છે. પરંતુ, આ બિનવારસી મોટી માત્રામાં ચોખાની ગુણો ભરેલો ટ્રક સામે આવતા પોલીસ તપાસનો (Surat Government Grain) ધમધમાટ ચાલુ કર્યો છે.

સુરતમાં ફરી એક વખત મોટી માત્રામાં ચોખાનો ભરેલો બિનવારસી ટ્રક પકડાયો

આ પણ વાંચો : Kerla Kozikod Road Accident: ભયજનક વીડિઓ, ટ્રક વધુ ઝડપે હંકારતા અચાનક મારી પલટી

બિનવારસી ટ્રકમાંથી 400 ગુણ ચોખાની મળી આવ્યા - સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકને ગત શનિવારે એ રાત્રે અજાણ્યા વ્યક્તિએ કોલ કરી જણાવ્યું હતું કે, પલસાણા નજીક એક હોટેલ પાસે સરકારી અનાજ ભરેલી (Surat Rice Full Unoccupied Truck) શંકાસ્પદ ટ્રક પડી હોવાની માહિતી મળી હતી. માહિતીના આધારે સુરત કલેકટર દ્વારા કામરેજ મામલદારને કામે લગાવ્યા હતા. કામરેજ મામલતદાર દ્વારા સ્થળ પર જતા એક ટ્રક બિનવારસી (Truck Full Rice Was Seized) હાલતમાં મળી આવ્યો હતો. જે ટ્રક ચેક કરતા તેમાંથી 400 ગુણ ચોખા મળી આવ્યા હતા. ટ્રકમાં અધિકારીઓ દ્વારા તપાસ કરતા સરકારી અનાજ હોવાનું માલુમ પડ્યું હતું. હાલ તો કામરેજ મામલતદારે અનાજનો જથ્થો સીઝ કરી અનાજ ક્યાંથી આવ્યું અને ક્યાં જઈ રહ્યું હતું એ દિશામાં તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat Cannabis Seized : મુખબિર દ્વારા સુરત SOGએ લાખોનો ગાંજો ઝડપ્યો, ટ્રક ચાલક લાપતા

અનાજની કાળી કરતૂતો - ઉલ્લેખીય છે કે, સુરત જિલ્લામાં અગાઉ પણ મોટી માત્રામાંથી સરકારી અનાજ ઝડપાયું (Surat Government Grain Seized) છે. મળતી માહિતી મુજબ આજે પણ સુરત જિલ્લામાં ઘણા વિભાગના અધિકારી (Surat Kamaraj Mamlatdar) સરકારી અનાજ ગરીબોના ભાગે જવાની જગ્યા મોટી મોટી ફેકટરીઓ અને કરિયાણાની દુકાનો જતું કરે છે. પરંતુ, જો આ અધિકારીઓની નિષ્પક્ષ તપાસ થાય તો ઘણા અધિકારીઓના નામ પણ ખુલ્લે એમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.