ETV Bharat / city

સુરત નવી સિવિલ હોસ્પિટલના ક્ષય નિયંત્રણ વિભાગના કર્મચારીઓની હડતાળ, શી માગણી છે જાણો - સુરત નવી સિવિલ હોસ્પિટલ

સુરત નવી સિવિલ હોસ્પિટલ ( Surat New Civil Hospital )ના ક્ષય નિયંત્રણ વિભાગના કર્મચારીઓ પડતર માર્ગ લઈને સતત ચોથા દિવસે વિરોધ પ્રદર્શન ( TB Control Department employees on strike ) કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં સિવિલ હોસ્પિટલના 50 મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 150 જેટલાં કર્મચારીઓનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓની કાયમી કરવાની માગ છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલના ક્ષય નિયંત્રણ વિભાગના કર્મચારીઓની હડતાળ, શી માગણી છે જાણો

author img

By

Published : Sep 23, 2022, 5:36 PM IST

સુરત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ( Surat New Civil Hospital )ના ક્ષય નિયંત્રણ વિભાગના કર્મચારીઓ છેલ્લા 20 વર્ષથી આ તમામ કર્મચારીઓ આ વિભાગમાં ફરજ બજાવે છે પરંતુ હજુ સુધી સરકારે કાયમી કર્યા નથી તે સમસ્યા છે. સુરતમાં અલગ અલગ વિભાગના સરકારી કે બિન સરકારી કર્મચારીઓ પોતપોતાની માંગણીઓને લઈને સરકાર સામે હડતાળ વિરોધ પ્રદર્શન ( TB Control Department employees on strike ) કરી રહ્યા છે. તેજ રીતે સુરત નવી સિવિલ હોસ્પિટલના ક્ષય નિયંત્રણમાં વર્ષોથી પીડિત કર્મચારીઓની પડતર માંગણીઓને લઈને સતત ચોથા દિવસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

સતત ચોથા દિવસે વિરોધ પ્રદર્શન

વારંવાર રજૂઆતો થઈ છે આ વિરોધ પ્રદર્શનમાં સિવિલ હોસ્પિટલ ( Surat New Civil Hospital ) ના 50 મ્યુનિસિપલ કોર્પોરેશન ના કુલ 150 જેટલાં કર્મચારીઓનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.આ તમામ કર્મચારીઓ છેલ્લા 20 25 વર્ષથી આ વિભાગમાં ફરજ બજાવે છે પરંતુ હજુ સુધી કાયમી કરાયાં નથી. બીજી અનેક માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રજૂઆતો થાય ત્યારે કહેવાય છે કે બે મહિનાની અંદર તમારી તમામ માગણીઓ પૂરી કરી દેવામાં આવશે. પરંતુ આજ દિવસ સુધી સરકાર દ્વારા એક પણ માંગણીઓ સંતોષમાં આવી નથી.

કર્મચારીઓએ શું કહ્યું કર્મચારીઓની મુખ્ય માંગણી એ છે કે હાલની પરિસ્થિતિને જોઈને અમારો પગાર ખૂબ જ ઓછો છે તે પગારમાં વધારો કરવામાં આવે. ઇન્ક્રિમેન્ટ વધારીને 15 ટકા કરી આપવામાં આવે. ચાલુ ફરજ દરમિયાન જો કર્મચારી મૃત્યુ પામે તો 10 લાખ આપવામાં આવે તેવી માંગણીઓ છે. અમે છેલ્લા 20 વર્ષથી આ વિભાગમાં નોકરી કરીએ છીએ અને જ્યારે અમે નિવૃત્ત થઈએ તો અમને તે મુજબનું વળતર આપવામાં આવે અને અમને કાયમી કરવામાં આવે તેવી અમારી માંગણીઓ છે. છેલ્લા ચાર દિવસથી અમે એક ચોક્કસ મુદ્દત સુધી હડતાળ ( TB Control Department employees on strike ) ઉપર બેઠા છીએ. આ પહેલા પણ અમે આ જ તમામ મુદ્દે સરકાર સમક્ષ બે વખત એપ્રિલ મહિનામાં રજૂઆત કરી હતી. ત્યારે તેમણે બે મહિનાનો સમય આપ્યો હતો. પરંતુ આજ દિવસ સુધી સરકાર દ્વારા એક પણ માંગણીઓ સંતોષવામાં આવી નથી. હજી પણ જો અમારી માંગણીયો સંતોષોમાં નહીં આવે તો આવતા અઠવાડિયામાં આનાથી વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ધારાસભ્યો અને ભાજપ કાર્યાલય સુધી રેલીઓ કાઢીશું.

તમામ કર્મચારીઓ 1999થી કોન્ટ્રાક્ટ ઉપર વધુમાં કર્મચારીઓ કહ્યું કે અમે તમામ કર્મચારીઓ 19 તારીખથી હડતાળ ઉપર ઉતર્યા છીએ. કારણ કે અમારી માંગણીઓ હજી સુધી સરકારે સ્વીકારી નથી. અમારી મુખ્ય માંગણીઓ એ છેકે, અમે તમામ કર્મચારીઓ 1999 થી કોન્ટ્રાક્ટ ઉપર છીએ. છેલ્લા 20 વર્ષથી આ ક્ષય નો કાર્યક્રમ ચાલે છે.અને તેની શરૂઆત 1997માં કરવામાં આવી હતી.પરંતુ અમારા બધા જ કર્મચારીઓ આજ દિન સુધી કોન્ટ્રાક્ટ ઉપર છે. તો અમને કાયમી કરવામાં આવે આ બાબતે અમે વારંવાર કલેક્ટર અને ઉપરી અધિકારીઓને, સરકાર સમક્ષ રજૂઆત કરી છે. તેમ છતાં આજ દિન સુધી અમારી એક પણ માંગણીઓ સંતોષવામાં આવી નથી. છેલ્લા 16 મી માર્ચના રોજ આ તમામ મુદ્દે અમે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી ત્યારે સરકાર તરફથી અમને બે મહિના ની બહેદારી આપવામાં આવી હતીકે, તમારી તમામ માંગણીઓ પૂરી કરી દેવામાં આવશે. પરંતુ આજે ત્રણ મહિનાથી ઉપર થઈ ગયા છે. પરંતુ અમારી એક પણ માંગણીઓ સંતોષવામાં આવી નથી. જેથી અમે ફરીથી હડતાળ ( TB Control Department employees on strike ) ઉપર ઉતર્યા છીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.