ETV Bharat / city

Surat Murder Crime 2022 : સુરતમાં નજીવી બાબતે મિત્રે કરી મિત્રની હત્યા - સુરત ઉમરા પોલીસ

સુરતમાં મિત્રતા શર્મશાર થઇ છે. એક યુવકને અંગત મિત્રએ જ પેટના ભાગે ચાકુના ઘા મારી પતાવી (A friend killed a friend in a trivial matter in Surat)દીધો હતો. કઇ રીતે હત્યા થઇ (Surat Murder Crime 2022)તેની વિગત વાંચવા ક્લિક કરો.

Surat Murder Crime 2022 : સુરતમાં નજીવી બાબતે મિત્રે કરી મિત્રની હત્યા

author img

By

Published : Apr 2, 2022, 3:22 PM IST

સુરત : શહેરના વેસુ વિસ્તારમાં આવેલી ગઇકાલે રાત્રે 23 વર્ષીય યુવકને તેના જ અંગત મિત્ર જોડે કોઈ વાતે ઝઘડો થતાં મિત્રએ યુવકના પેટના ભાગે ચાકુના ઘા (A friend killed a friend in a trivial matter in Surat)મારી પતાવી દેવામાં (Surat Murder Crime 2022)આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો (Surat Umra Police) કાફલો ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી મિત્રની ધરપકડ કરાઈ છે.

પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી લીધી છે

મારામારી બાદ હથિયારથી હત્યા- સુરત શહેરના વિસ્તારમાં આવેલ એસ.એમ.સી આવાસમાં રહેતો 23 વર્ષીય દીપુ શંકરભાઈ રાઠોડ જેઓ પરાઠાની લારી પર કામ કરી પરિવારનું ગુજરાન કરે છે. ગતરોજ રાત્રે ઘરે જમ્યા પછી ઘર નીચે જ આકાશ નામના મિત્ર જોડે કોઈ વાતે ઝઘડો (A friend killed a friend in a trivial matter in Surat)થતાં બંને વચ્ચે હાથાપાઈ થઇ હતી. ત્યારબાદ આકાશે દીપુને પેટના ભાગે ચાકુના ઘા મારતા અને પીઠને ભાગે ફેંટ મારતા દીપુનું ઘટના સ્થળે જ મોત (Surat Murder Crime 2022)નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ લોકો એકઠા થઇ ગયા હતાં. ઘટનાની જાણ પોલીસને કરતા ઉમરા પોલીસનો (Surat Umra Police) કાફલો ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ Crime in Surat :કુદસદ ખાતે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્રએ જ કરી હત્યા

આ પહેલાં પણ કોઈ ઝઘડો થયો ન હતો -આ બાબતે મૃતક દીપુના નાના ભાઈ દેવાંગે જણાવ્યુ કે, અમારા પરિવારમાં દીપુની પત્ની અને તેમની છ મહિનાની દીકરી પણ છે. મોટોભાઈ જમીનની નીચે ઉતર્યો એટલે તેના મિત્રએ તેની ઉપર (A friend killed a friend in a trivial matter in Surat)ચાકુથી હુમલો કર્યો હતો. ગઈકાલે રાત્રે 9.30 વાગે આ ઘટના (Surat Murder Crime 2022)બની હતી. આ પહેલા કોઈ ઝઘડો થયો ન હતો. ભાઈ પરાઠાની લારી પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.બે ત્રણ વર્ષથી કામ કરતો હતો. એમની પત્ની ઘરે જ છે.

આ પણ વાંચોઃ Robbery Case in Ahmedabad : ફરિયાદી બન્યો આરોપી, દેવું થઈ જતાં મિત્ર સાથે મળીને લૂંટનું તરકટ રચ્યું

આરોપી પણ ઇજાગ્રસ્ત -આ બાબતે ACP એ. કે.વર્માએ જણાવ્યું વેસુ આવાસમાં રહેતો દીપુ શંકરભાઈ રાઠોડ પરાઠાની લારી પર કામ કરી પરિવારનું ગુજરાન કરે છે. તેમનાં પરિવારમાં તેમની માતા, પત્ની અને 6 મહિનાની દીકરી, નાનો ભાઈ છે. તેમને તેમનાં જ મિત્ર આકાશ દ્વારા ચાકુના ઘા અને પીઠને ભાગે ફેંટ મારવામાં આવી હતી. જેથી તેમની ઘટનાસ્થળ પર જ મોત (Surat Murder Crime 2022) થઈ ગયું હતું. આ મામલે હાલ તો હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.આરોપી પણ ઇજાગ્રસ્ત છે. મજાક મસ્તી થતી હતી (A friend killed a friend in a trivial matter in Surat)અને ત્યાર બાદ ઉગ્ર બોલાચાલી શરૂ થતાં હુમલો કરાયો. ક્યાં કારણોસર ઉગ્ર બોલાચાલી થઈ તે અંગે પૂછપરછ ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.