ETV Bharat / city

સુરતના સાંસદ દર્શના જરદોશે વેક્સિન લીધી - Second phase of vaccination in the country

સુરતમાં નવા તબક્કાના કોવિડ વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સુરત શહેરના સાંસદ દર્શના જરદોશે પતિ વિક્રમ જરદોશ સાથે આજે સોમવારે વેક્સિન લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા અને લોકોને પણ વેક્સિન લેવાની અપીલ કરી હતી.

સુરતના સાંસદ દર્શના જરદોશે વેક્સિન લીધી
સુરતના સાંસદ દર્શના જરદોશે વેક્સિન લીધી
author img

By

Published : Mar 1, 2021, 3:49 PM IST

  • કોવિડ વેક્સિનેશનના નવા તબક્કાની શરૂઆત
  • સાંસદ દર્શના જરદોશે વેક્સિન લીધી
  • સાંસદે લોકોને વેક્સિન લેવા કરી અપીલ

સુરતઃ કોવિડ વેક્સિનેશનની આજથી સોમવારથી નવા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સુરતના સાંસદ દર્શના જરદોશ તથા ભાજપના મંત્રી અશોક જીંદલ સહિત 60 વર્ષથી ઉપરના નેતાઓએ કોરોના રસી લીધી હતી. દર્શના જરદોશે પતિ વિક્રમ જરદોશ સાથે વેક્સીનેશન સેન્ટર પર પહોંચ્યા હતા અને રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

વેક્સિન લોકો માટે સુરક્ષિતઃ સાંસદ

દર્શના જરદોશે લોકોને અપીલ કરી હતી કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ વેક્સિન લઈ રહ્યા હોય તો લોકોને ખબર પડવી જોઈએ કે આ વેક્સિન લોકો માટે સુરક્ષિત છે, જેથી લોકોએ આ વેક્સિન લેવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.