ETV Bharat / city

ટ્રાફિકના નવા નિયમોથી ખેડૂતોને નુકશાન, પત્ર લખી CMને કરી રજૂઆત - Surat

સુરત: ટ્રાફિક નિયમ સુધારા કાયદો કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરી દેવામાં આવ્યો છે. જ્યાં તમામ રાજ્યના શહેરોને આ નિયમોનું અમલીકરણ કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. જો કે આ નિયમોથી ખેડૂતોને મોટું નુક્શાન સહન કરવાનો વારો આવી શકે તેવી ભીંતી સેવામાં આવી છે. જેણે લઈ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે.

નવા કાયદા બાદ રાજ્યના તમામ ખેડૂતોને 100 કરોડથી વધારે ટ્રાન્સપોર્ટેશન પાછળ ખર્ચ કરવું પડશે: ખેડૂત સમાજ
author img

By

Published : Sep 16, 2019, 12:57 PM IST

કૃષિપેદાશો ભરેલી ટ્રક ક્ષમતા કરતા વધુ શેરડીનો જથ્થો સુરત સહિત જિલ્લાની સુગર મિલોમાં પહોચાડે છે. જેમાં ટ્રાન્સપોર્ટ ખર્ચ સહેલાઈથી નીકળી જાય છે. પરંતુ જો પોલીસ અને આરટીઓ નવા નિયમો પ્રમાણે ખેડૂતોના વાહનો સામે દંડ ફટકારે તો નુક્શાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આશરે 8 હજારથી વધુ ટ્રકો દર મહિને શેરડી ભરેલો જથ્થો ક્ષમતા કરતા સુગર મિલોમાં જાય છે. જે વર્ષોથી આ પ્રમાણે ચાલી આવ્યું છે.

ટ્રાફિકના નવા નિયમોથી ખેડૂતોને નુકશાન

જો કે ખેડૂત સમાજના લોકોએ રાજ્ય સરકારને પત્ર લખી આ અંગે રજુવાત કરી છે અને જણાવ્યું કે ટ્રાફિકના નવા નિયમોમાંથી ખેડુતોને રાહત આપવામાં આવે આશંકા છે કે ખેડૂતોને વધુ 100 કરોડ ખર્ચ ટ્રાન્સપોર્ટેશન ઉપર કરવું પડશે.

Intro:સુરત :ટ્રાફિક નિયમ સુધારા કાયદો કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરી દેવામાં આવ્યો છે.જ્યાં તમામ રાજ્યના શહેરોને આ નિયમો નું અમલીકરણ કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.જો કે આ નિયમો થી ખેડૂતો ને મોટું નુક્શાન સહન કરવાનો વારો આવી શકે તેવી ભીંતો સેવામાં આવી છે.જેણે લઈ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લકવામાં આવયુઓ છે.Body:કૃષિપેદાશો ભરેલી ટ્રકો શ્રમતા કરતા વધુ શેરડીનો જથ્થો સુરત સહિત જિલ્લાની સુગર મિલોમાં પોહચાડે છે.જેમાં ટ્રાન્સપોર્ટ ખર્ચ સહેલાઈથી નીકળી જાય છે.પરંતુ જો પોલીસ અને આરટીઓ નવા નિયમો પ્રમાણે ખેડૂતોના વાહનો સામે દંડ ફટકારે તો નુક્શાન ની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે ..આશરે 8 હજાર થી વધુ ટ્રકો દર મહિને શેરડી ભરેલ જથ્થો શ્રમતા કરતા સુગર મિલોમાં જાય છે.Conclusion:જે વર્ષોથી આ પ્રમાણે ચાલી આવ્યું છે.જો કે ખેડૂત સમાજના લોકોએ રાજ્ય સરકાર ને પત્ર લખી આ અંગે રજુવાત કરી છે.અને જણાવ્યું છે કે ટ્રાફિક ના મવા નિયમો માંથી ખેડુતોને રાહત આપવામાં આવે...આશંકા છે કે ખેડૂતો ને વધુ 100 કરોડ ખર્ચ ટ્રાન્સપોર્ટેશન ઉપર કરવું પડશે...

બાઈટ : પરિમલ પટેલ (ખેડૂત અગ્રણી)
બાઈટ: જયેશ પટેલ (ખેડૂત અગ્રણી)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.