ETV Bharat / city

Surat Girl in India Book of Records : 7 વર્ષની ડિઆરા જૈને હુલાહુપમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું - બાળકોમાં પ્રિય રમત હુલાહુપ

સુરતની 7 વર્ષની ડિઆરા જૈને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. બાળકોમાં પ્રિય એવી હુલાહુપમાં તેણે કઇ રીતે રેકોર્ડ (Surat Girl in India Book of Records ) બનાવ્યો તે જાણવા ક્લિક કરો.

Surat Girl in India Book of Records :  7 વર્ષની ડિઆરા જૈને હુલાહુપમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

author img

By

Published : Feb 28, 2022, 5:42 PM IST

સુરતઃ સુરતની ડિયારા જૈન નામની 7 વર્ષની બાળકીએ હુલાહુપની સાથે માત્ર 0.5 સેકન્ડની સ્પીડથી 120 ડિજિટનું એડિશન કરીને ((Surat Girl in India Book of Records )) ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં (Diara Jain's record in hula hoop) સ્થાન મેળવ્યું છે.

7 વર્ષની ડિઆરા જૈને હુલાહુપનો અનોખી રીતે ઉપયોગ કર્યો છે

હુલાહુપનો ઉપયોગ બાળકો મનોરંજન માટે કરતાં હોય છે

સામાન્ય રીતે હુલાહુપ મનોરંજન માટે જાણીતું છે (Favorite game among children hula hoop) અને બાળકો રમત દરમ્યાન કે ડાન્સ માટે તેનો ઉપયોગ કરે છે. પરંતુ શહેરની માત્ર 7 વર્ષની ડિઆરા જૈને તેનો અનોખી રીતે ઉપયોગ કર્યો છે. તેણે હુલાહુપની સાથે તેણે સ્ક્રીન પર ડિસ્પ્લે થતા 120 સિંગલ ડિજિટનું એડિશન માત્ર 0.5 સેકન્ડની સ્પીડથી (Surat Girl in India Book of Records ) કરી બતાવ્યું છે. જેને લઈને તેણે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન હાંસલ કર્યું છે.

સ્ક્રીન પર ડિસ્પ્લે થતા 120 સિંગલ ડિજિટનું એડિશન માત્ર 0.5 સેકન્ડની સ્પીડથી કર્યું

આ પણ વાંચોઃ સુરતની દિવ્યાંગ બાળકી અન્વી ઝાંઝરુકીયાએ 13 વર્ષની ઉમરે યોગમાં નેશનલ એવોર્ડ મેળવ્યો

ઓનલાઇન કલાસ હોવા છતાં ડિયારાએ આ રેકોર્ડ બનાવ્યો

આ અંગે ડિયારાના માતા પ્રીતિ જૈને કહ્યું કે, ડીઆરા 5 વર્ષની ઉંમરથી હુલાહુપ કરે છે. એક વખત તે હુલાહુપ કરતા કરતા મેથ્સની ગણતરી કરી રહી હતી. જે જોઈને અમને વિચાર આવ્યો હતો અને પ્રેક્ટિસ કર્યા બાદ તેણે રેકોર્ડ બનાવ્યો છે. પિતા નીલેશ જૈને જણાવ્યું હતું કે, નાનપણથી ડીઆરા ગણિત સારી રીતે કરે છે. ઓનલાઇન કલાસ હોવા છતાં તેણીએ આ રેકોર્ડ (Surat Girl in India Book of Records )બનાવ્યો છે.

આ પણ વાંચોઃ ડીસાની 10 વર્ષની નાની બાળકીએ કોરોના વોરિયર્સ ચિત્ર સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.