ETV Bharat / city

Surat Gas Leakage 2022l: સચીન GIDC ગેસ લીકેજની ઘટનામાં 360 ડિગ્રીથી કામ કરી રહ્યા છીએ: હર્ષ સંઘવી - Chemical Tanker Leak Surat

સુરત શહેરના નવી સિવિલ હોસ્પિટલ ખાતે 2 દિવસ અગાઉ સચીન GIDC ખાતે ગેસ (Surat Gas Leakage 2022) થવાને કારણે 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, તે ઉપરાંત 27 જેટલા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, તે તમામ દર્દીઓ જોડે રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મુલાકાત (Harsh Sanghvi Visit Surat Civil ) કરી.

Surat Gas Leakage 2022l: સચીન GIDC ગેસ લીકેજની ઘટનામાં 360 ડિગ્રીથી કામ કરી રહ્યા છીએ, હર્ષ સંઘવી

author img

By

Published : Jan 8, 2022, 9:24 PM IST

સુરત: રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સચીન GIDC (Surat Gas Leakage 2022) ગેસ લીકેજના કારણે અસરગ્રસ્ત દર્દીઓની મુલાકાત લેવા માટે પહોંચ્યા (Harsh Sanghvi Visit Surat Civil ) હતા, તેમની સાથે હોસ્પિટલના તમામ ડોક્ટરો તથા શહેર પોલીસનો કાફલો પહોંચ્યો હતો. તેમણે તમામ અસરગ્રસ્ત દર્દીઓને ન્યાય મળે તેઓ વિશ્વાસ અપાવ્યો હતો, ત્યારબાદ તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે 37 જેટલી ટ્રાઈસાઇકલ અને વ્હીલચેર જરૂરિયાત મંદ લોકોને આપી હતી.

સચીન GIDC ગેસ લીકેજની ઘટનામાં 360 ડિગ્રીથી કામ કરી રહ્યા છીએ, હર્ષ સંઘવી

રાજ્ય સરકાર તરફથી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સચીનમાં જે રીતે ગેસ લીકેજ ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા પડ્યા છે. પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીના હિસાબે ઝડપથી બીજા જે કોઈ ત્યાં પીડિત હતા, ગેસના કારણે તેઓનો શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, તેવા લોકોને સુરત પોલીસે ઝડપથી સિવિલ હોસ્પિટલમાં પોંહચાડવાની કામગીરી કરી છે, અને જે લોકો વેન્ટિલેટર પર હતા તે તમામ દર્દીઓ વેન્ટિલેટર માંથી હવે મુક્ત થયા છે, અને અમને વિશ્વાસ છે કે એ તમામ લોકો ઝડપથી સાજા થઈને પોતાના ઘરે પરત ફરશે. આ તમામ લોકોને બચાવા માટે રાજ્ય સરકાર તરફથી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઇને તપાસ કરવામાં આવી રહી છે

તેમને વધુમાં જણાવ્યું હતું કે, ઘટનામાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, અને આ ઘટનામાં જે લોકો સામેલ હતા તેમાં 4 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. રાજ્યની જનતાને અને ખાસ કરીને જે કોઈ પીડિત લોકો છે. જેમણે પોતાના પરિજનોને ગુમાવ્યા છે. એ તમામ લોકોને વિશ્વાસ અપાવું છું કે સુરત પોલીસ દ્વારા આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઇને તપાસ કરવામાં આવી રહી છે. આમાં સામેલ તમામ લોકોને પકડવામાં આવશે અને ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો આમાં દાખલ કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં આમાં સામેલ જે કોઈ બ્રોકરો છે. કે પછી જે કોઈ ટેન્કરની કંપનીઓ છે અને જેને આ માલ આપ્યો છે તે તમામ લોકોએ જે આ કૃત્યમાં પોતાનો ભાગ ભજવ્યો છે. એ તમામ ઉપર એકદમથી કડક પગલાં ભરવામાં આવશે અને ઝડપથી તમામ લોકોને ન્યાય આપવાની કામગીરી સુરત પોલીસ દ્વારા કરવામાં આવશે.

આ ઘટનામાં 360 ડિગ્રીથી કામ કરી રહ્યા છીએ

જે લોકો મુંબઈની અંદર કેમિકલ માફિયાની કામગીરી કરી રહ્યા છે, તેને ગુજરાતની ધરતી પર આવા કામ કરવાની કોઈ જગ્યા ન મળે એ એક પ્રકારની વ્યવસ્થા અમે કરવા માંગીએ છીએ. આ બાબતે સુરત પોલીસ કમિશનર અને જોઈન્ટ સીપી અને હું પોતે પણ આ કામગીરી કરી રહ્યા છીએ. મુંબઈની આ કંપની જેમને બે નંબરમાં કામ કરવું, ત્યાંના પોલ્યુસન બોર્ડનું ખોટું સર્ટીફીકેટ અને ક્યાંકને ક્યાંક ત્યાં પણ આ પ્રકારનો બે નંબરના ધંધો (chemical mafia in surat) ચાલતો હતો, તેના કારણે આજે ગુજરાતની અંદર 6 લોકોએ પોતાના જીવ ગુમાવા પડ્યા છે. મુંબઈની અંદર હોય કે પછી આ દેશના કોઈપણ ખૂણામાં હોય અમે એક પણ આરોપીઓને છોડશુ નહીં, અને ગુજરાત પોલીસ આ બાબતે ખૂબ જ મક્કમ છે, આ ઘટનામાં તમામ પ્રકારની તપાસ અમે કરી રહ્યા છીએ.તમને જણાવ્યું તે પ્રમાણે અમે આ ઘટનામાં 360 ડિગ્રીથી કામ કરી રહ્યા છીએ. તમે અમને કોઇ પણ ફરિયાદ કરીશો અમે એને પોઝેટીવ લઈને તપાસ કરીશું.

આ પણ વાંચો:

Surat Chemical Tanker Leak Case: સચિન GIDC ગેસ લીકેજ મામલે પોલીસે સદોષ માનવ વધની કલમ હેઠળ ગુનો નોંધ્યો

Chemical Tanker Leak Surat: સચિન GIDCમાં કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 6 મજૂરના મોત, 20થી વધું ગૂંગળાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.