ETV Bharat / city

રાજકારણમાં ખળભળાટ, જિલ્લા પ્રમુખ અજાણી મહિલા સાથે સ્વિમિંગ પુલમાં કરી રહ્યા હતા કંઇક આવું કામ - sandeep desai swimming pool photos viral

સુરત જિલ્લાના ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈ કોઈ અજાણી વ્યક્તિ જોડે સ્વિમિંગ પુલમાં ન્હાતા હોવાના ફોટા સામે આવતા BJP રાજકારણમાં ગરમાયુ છે. આ સાથે આ ફોટાઓ સોશિયલ મીડિયામાં પણ વાયરા થયા છે. આ ફોટોને લઈને ખુદ ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા શું કહ્યું એ જાણીયે આ અહેવાલમાં. Photos of bath in a swimming pool go viral Heat up in BJP politics Surat District BJP President sandeep desai swimming pool photos viral

રાજકારણમાં કળભળાટ જિલ્લા પ્રમુખ અજાણી મહિલા જોડે સ્વિમિંગ પુલમાં નહાતા હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ

author img

By

Published : Aug 25, 2022, 7:16 PM IST

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ કોઈ અજાણી મહિલા સાથે સ્વિમિંગ પુલમાં ન્હાતા હોવાની વાયરલ થયેલી કેટલીક તસવીરોથી ઉહાપોહ મચી ગયો છે. આ સાથે સુરત જિલ્લાના ભાજપના રાજકારણમાં ગરમાટો જોવા મળ્યો છે. જોકે, તસવીરો એટલા માટે ચર્ચા જગાવે એવી છે કે તેમાં એક મહિલા નેતા પણ પુલમાં ન્હાતા દેખાય છે. ભાજપ જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ અને પૂર્વ મહિલા કોર્પોરેટરના (Former woman corporator) ફોટા વાયરલ (Photos of bath in a swimming pool gone viral) થયા જ ભાજપમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. બન્ને નેતાઓ પુલમાં એકસાથે જોવા મળ્યાં છે.

આ પણ વાંચો EO મહિલાનું શરમજનક કૃત્ય, ઇશારા કરી સિક્યોરિટી ગાર્ડ સાથે કર્યું...

પૂર્વ મિત્રએ ફોટા વાયરલ કર્યા હોવાની આશંકા સ્થાનિક સુરત જિલ્લાના રાજકારણમાં ગરમાટો (Heat up in BJP politics) આવી ગયો છે. સૂત્રોની માહિતી પ્રમાણે, જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઇના પૂર્વ મિત્રએ ફોટા વાયરલ કર્યા હોવાની શક્યતા છે. વાયરલ થયેલા ફોટાઓને લઈને ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે, કેટલાક તત્વો દ્વારા ફોટા ક્રોપ (sandeep desai with bjp woman leader photos viral) કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈને બદનામ કરવામાં આવી રહ્યા છે. આ હલકી કક્ષાનું કૃત્ય કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો દરબાર સાહિબના દર્શને આવેલા વૃદ્ધને માર મારતો વીડિયો વાયરલ

પાંચ વર્ષ પહેલાંના ફોટા સુરત જિલ્લાના ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈની વાત કરીએ તો છેલ્લા બે વર્ષથી સુરત જિલ્લા ભાજપની કમાન સાંભળી રહ્યા છે. તેઓની આગેવાનીમાં ભાજપ સંગઠન ખૂબ મજબૂત અને વિશાળ બન્યું છે. ગત સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તે માટે ભાજપના પ્રદેશ પ્રમુખ (State president of BJP) C.R પાટીલના માર્ગદર્શન હેઠળ રાત દિવસ મહેનત કરી હતી. સપને પણ ન વિચાર્યું હોય તેવું પરિણામ પ્રાપ્ત કરી ભાજપનો ડંકો વગાડ્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, સંદિપ દેસાઈની વધતી જતી લોકપ્રિયતાને લઈને પાંચ વર્ષ પહેલાંના ફોટા હાલ વાયરલ કર્યા હોવાનું અનુમાન છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.