ETV Bharat / city

સુરત જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશ પટેલનું રાજીનામું, વાંકાનેર બેઠક પરથી લડશે ચૂંટણી

તાલુકા પંચાયત અને નગરપાલિકાની સાથે-સાથે સુરત જિલ્લા પંચાયતે જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો પૈકી 34 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જિલ્લા ભાજપના મહામંત્રી ભાવેશ પટેલને પણ મોવડી મંડળે ચૂંટણી લડવાની સૂચના આપતા તેમણે મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેમને બારડોલી તાલુકાની વાંકાનેર જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટણી લડશે.

બારડોલી તાલુકાની તમામ પાંચ જિલ્લા પંચાયત પર નવા ચહેરા
બારડોલી તાલુકાની તમામ પાંચ જિલ્લા પંચાયત પર નવા ચહેરા
author img

By

Published : Feb 11, 2021, 7:18 PM IST

  • મોવડી મંડળે સૂચના આપતા ભાવેશ પટેલે આપ્યું રાજીનામું
  • મોટાભાગની બેઠકો પર નવા ઉમેદવારો
  • બારડોલી તાલુકાની તમામ પાંચ જિલ્લા પંચાયત પર નવા ચહેરા

બારડોલી : જિલ્લા પંચાયતમાં જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી ભાવેશ પટેલનું નામ જાહેર થયું છે. તેમને મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને હવે જિલ્લા પંચાયતની વાંકાનેર બેઠક પરથી તેમને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. આથી તેમને વાંકાનેર બેઠક પરથી ચૂંટણી લડશે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની બારડોલી તાલુકામાં આવેલી અન્ય ચાર બેઠકોમાં સુરાલી બેઠક પર પૂર્વ તાલુકા પ્રમુખ જિતેન્દ્ર પટેલ , વરાડ બેઠક પર રોશન પટેલ, કડોદ બેઠક પર દીપિકા પટેલ અને રેખા હળપતિને ટિકિટ આપવામાં આવી છે. બારડોલી તાલુકાની તમામ જિલ્લા પંચાયતની બેઠક પર નવા ઉમેદવારો મૂકવામાં આવ્યા છે.

મહુવા અને માંડવીની ગોદાવાડી બેઠક પર નામ પેન્ડિંગ

અન્ય જિલ્લા પંચાયત બેઠક પર પણ 'નો રિપોટેશન'ની ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે. ઉમરપાડાના વાડી બેઠક પરથી ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ દરિયાબેન વસાવાને ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ મહુવા તાલુકાની મહુવા બેઠક અને માંડવી તાલુકાની ગોદાવાડી પર ઉમેદવારની જાહેરાત બાકી રાખવામાં આવી છે. પલસાણા તાલુકાના કારેલી બેઠક પર ભાવિની અતુલભાઈ પટેલને રિપિટ કરવામાં આવ્યા છે.

સુરત જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી

1 મહુવા - પેન્ડિંગ
2 કરચેલીયા - રીટા પટેલ
3 વલવાડા - રાકેશ પટેલ
4 અનાવલ - સંગીતા આહિર
5 પલસાણા - કાજલ ચૌધરી
6 ચલથાણ - રમેશ રાઠોડ
7 કારેલી - ભાવિની પટેલ
8 મોરા - અશોક રાઠોડ
9 લાજપોર - જયશ્રી રાઠોડ
10 હજીરા -નિલેશ તડવી
11 ઝંખવાવ - દિનેશ સુરતી
12 નાની નરોલી - અફઝલ ખાન હબીબ ખાન પઠાણ
13 કોસંબા - અમિષા પરમાર
14 માંગરોળ - નયના સોલંકી
15 પીપોદરા - નયના વસાવા
16 કડોદ - દીપિકા પટેલ
17 બાબેન - રેખા હળપતિ
18 વરાડ - રોશન પટેલ
19 વાંકાનેર -ભાવેશ પટેલ
20 સુરાલી - જિતેન્દ્ર પટેલ
21 દેવગઢ - છના વસાવા
22 ઘંટોલી - જશવંત ચૌધરી
23 ગોદાવાડી - પેન્ડિગ
24 તડકેશ્વર - હેમલતા પટેલ
25 અરેઠ - ગીતા પટેલ
26 ઘાણાવડ -રાજેન્દ્ર વસાવા
27 વાડી - દરિયાબેન વસાવા
28 કામરેજ - સુમન રાઠોડ
29 નવાગામ - મુકેશ રાઠોડ
30 ખોલવડ - રવજી વસાવા
31 ઉંભેળ - ભારતી રાઠોડ
32 મોર - કરિશ્મા રાઠોડ
33 પિંજરત - મોના રાઠોડ
34 સાયણ - અશોક રાઠોડ
35 ઓલપાડ - સીતા રાઠોડ
36 કીમ -કરશન ઢોડિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.