ETV Bharat / city

Surat Crime News : સુરત ક્રાઇમ બ્રાન્ચે કઇ કુખ્યાત ગેંગના માણસની કરી ધરપકડ જૂઓ - સુરતની કુખ્યાત ગેંગ

સુરતમાં કુખ્યાત સૂર્યા મરાઠીની (Surat Notorious gang) હત્યા બાદ પણ તેની ગેંગના માણસોની બૂમરાણ (Surat Crime News ) છે. સુરત પોલીસે (Surat Crime Branch ) એવા જ એક નામચીન ગેંગમેન રુપેશ પાટીલની ધરપકડ કરી છે. તે શું કરી રહ્યો હતો તે જાણો આ અહેવાલમાં.

Surat Crime News : સુરત ક્રાઇમ બ્રાન્ચે કઇ કુખ્યાત ગેંગના માણસની કરી ધરપકડ જૂઓ

author img

By

Published : May 27, 2022, 9:29 PM IST

સુરત- સુરત ક્રાઇમ બ્રાન્ચ (Surat Crime Branch )દ્વારા લોડેડ પિસ્તોલ લઇ ફરતા સુર્યા મરાઠી ગેંગના (Surat Notorious gang)માણસ રૂપેશ કાશીનાથ પાટીલની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch ) દ્વારા હાલ તો રૂપેશ લોડેડ પિસ્તોલ સાથે રાખીને શા માટે ફરતો હતો (Surat Crime News )તેની તપાસ કરી રહી છે. સૂર્યા મરાઠી અને યુપીવાસી ગેંગ વચ્ચે રૂપેશ (Surya Marathi Gang Man) કામ કરતો હતો.

નામચીન ગેંગમેન રુપેશ પાટીલની ધરપકડ

આ પણ વાંચોઃ કુખ્યાત સૂર્યા મરાઠી હત્યાઃ બે હત્યારાઓની ધરપકડ

લોડેડ પિસ્તોલ લઇ ફરતો હતો આરોપી- સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ (Surat Crime Branch )દ્વારા આજરોજ શહેરના નામચીન સૂર્યા મરાઠી (Surat Notorious gang)અને યુપી વાસી ગેંગ વચ્ચે કામ કરતો રૂપેશ કાશીનાથ પાટીલને (Surya Marathi Gang Man)લોડેડ પિસ્તોલ લઇ ફરતા તેની ધરપકડ (Surat Crime News ) કરવામાં આવી છે. પોલીસેે તેની પાસેથી કુલ 11 કારતૂસ અને એક પિસ્તોલ જપ્ત કરી છે. રૂપેશ સૂર્યા મરાઠીના મરણ બાદ રૂપેશ વેસુ વિસ્તારમાં રહેવા જતો રહ્યો હતો. તે પહેલા કતારગામ વિસ્તારમાં રહેતો હતો. હાલ તો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રૂપેશ લોડેડ પિસ્તોલ સાથે રાખીને શા માટે ફરતો હતો તેની તપાસ કરી રહી છે.

પોલીસેે તેની પાસેથી કુલ 11 કારતૂસ અને એક પિસ્તોલ જપ્ત કરી છે

આ પણ વાંચોઃ સૂર્યા મરાઠી હત્યા કેસમાં નવો ખુલાસો, સૂર્યાના વિશ્વાસુ માણસોની જ હત્યામાં સંડોવણી

મરાઠી ગેંગમાં રહી અનેક ગુનાઓ કર્યા છે -સુરત પોલીસ કમિશનરે જણાવ્યું કે સુરતની ક્રાઇમ બ્રાન્ચની ટીમે (Surat Crime Branch )નામચીન આરોપી રૂપેશ કાશીનાથ પાટીલને લોડેડ પિસ્તોલ સાથે ઝડપી (Surat Crime News )પાડયો હતો. ત્યારે કુલ છ જેટલા કાર્ટૂસ પણ હતાં. એમ કુલ મળીને 11 જેટલા કાર્ટુસ પકડવામાં આવ્યા છે. આ આરોપી રૂપેશ કાશીનાથ પાટીલ (Surya Marathi Gang Man)હાલમાં વેસુ વી.આર મોલની સામે સુમન આવાસમાં રહે છે. આ પહેલાં તે શહેરની નામચીન સૂર્યા મરાઠી ગેંગમાં (Surat Notorious gang)કામ કરતો હતો ત્યારે અનેક ગુનાઓ કર્યા છે. તેના પુરાવાઓ મળ્યા છે. એના કુલ 12 ગુન દાખલ કરવામાં આવેલા છે. સુરત પોલીસની ગેરકાયદે હથિયાર રાખી ફરનારા લોકો ઉપર નજર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.