ETV Bharat / city

સુરત કોંગ્રેસે 'NO CAA' અને 'NO NRC'ના સ્લોગનવાળા પતંગો ચગાવ્યા - NO CAA

સુરત: ભાજપના સદસ્યો ઉત્તરાયણના પર્વમાં CAAના સમર્થન વાળી પતંગો ચગાવી રહી છે. જ્યારે સુરત કોંગ્રેસ દ્વારા CAA વિરૂદ્ધ સ્લોગનવાળા પતંગો ચગાવવામાં આવ્યા હતા.

surat congress fly kite with oppose of caa
સુરત કોંગ્રેસે CAAનો વિરોધ કરતા સ્લોગનવાળા પતંગો ચગાવ્યા
author img

By

Published : Jan 14, 2020, 6:39 PM IST

CAA અને મોંઘવારીના વિરોધના સ્લોગન લખી પતંગો ચગાવ્યા હતા. કોંગ્રેસે પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું હતું કે, CAA દરેક ધર્મ અને જાતિના વિરૂદ્ધ છે. ભાજપ દેશની જનતાને અંધારામાં રાખી CAA અંગે લોકોને ગુમરાહ કરી રહી છે.

સુરત કોંગ્રેસે CAAનો વિરોધ કરતા સ્લોગનવાળા પતંગો ચગાવ્યા

સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાના નિવાસ્થાને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. જ્યાં 'NO CAA' અને 'NO NRC'ના સ્લોગનવાળા પતંગો ચગાવી CAAના કાયદાનો વિરોધ કર્યો હતો.

Intro:સુરત : એક બાજુ ભાજપ ઉત્તરાયણના પર્વમાં CAA ના સમર્થન વાળી પતંગ ચગાવી રહી છે ત્યારે સુરત કોંગ્રેસ દ્વારા CAA વિરુદ્ધ પતંગ ચગાવવામાં આવ્યા હતા. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકા ના નિવાસ્થાને કોંગ્રેસ કાર્યકર્તાઓ ભેગા થયા હતા Body:અને પોતાની હાથમાંથી CAA અને મોંઘવારીના વિરુદ્ધમાં લખાયેલા સ્લોગન વાળું પતંગ ચગાવ્યો હતો.. કોંગ્રેસે પ્રમુખ બાબુ રાયકા એ જણાવ્યું હતું કે CAA દરેક ધર્મ અને જાતિના વિરુદ્ધ છે. Conclusion:ભાજપલોકોને ગુમરાહ કરી રહી છે.

બાઈટ : બાબુ રાયકા (પ્રમુખ સુરત કોંગ્રેસ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.