ETV Bharat / city

સુરતના જીતે ચેસમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ખુબ ઓછા સમયમાં આ કરી બતાવ્યુ - Gujarat guinness book of world record

સુરતમાં ચેસ ઓલમ્પિયાડ મસાલના આગમન સાથે સતરંજમા એક વિશ્વ વિક્રમ (Surat chess player make world record) પણ બનવા જઈ રહ્યો છે. સુરતના 24 વર્ષોય જીત ત્રિવેદીએ પોતાની આંખ પર સ્ટીલ પ્લેટ- કાળો પાટો બાંધી ચેસના ફક્ત 1.20 મિનિટમા 32 પીસ ગોઠવીને વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. જે ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે મોકલવામાં આવ્યો છે.

સુરતના જીતે ચેસમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ખુબ ઓછા સમયમાં આ કરી બતાવ્યુ

author img

By

Published : Jul 1, 2022, 4:30 PM IST

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચેસ ઓલમ્પિયાડની પ્રથમ રિલે દિલ્હીથી રવાના કર્યા બાદ ભારતના 75 શહેરોમા ફરી રહી છે, જે તારીખ 1-7-2022ના રોજ સુરત મુકામે પોહચતી ચેસ પ્રેમીઓમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રીતના કાર્યક્રમને ગુજરાત કંઈક વિશેષ કરવા હંમેશા તત્પર અને અગ્રેસર હોઈ એવું અનેકવાર અનુભવ્યું છે.

આ પણ વાંચો: જગન્નાથ રથયાત્રા તો ઘણી જોય હવે આ દિકરીનું કરતબ પણ જોઈ લો...

સુરતનો નવયુવાન જીત ત્રિવેદી આ ઇવેન્ટમા એક નવો વર્લ્ડ રેકોર્ડ (Surat chess player make world record ) નોંધવા જઈ રહ્યો છે. 24 વર્ષે જીત ઓટોમોબાઇલ્સ એન્જિનિયરિંગ કરી ચૂક્યો છે. આ ઇવેન્ટમાં તે પોતાની આંખ બંધ કરીને તેના પર રૂ, સ્ટીલ પ્લેટ અને કાળો પાટો બાંધી ચેસના 32 પીસ ફક્ત 1.20 મિનિટમા ગોઠવીને વિશ્વ વિક્રમ (arrange chess pieces in shortest time ) સ્થાપિત કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. જેની નોંધણી ટૂંક સમયમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધ લેશે. અગાઊ જીત ત્રિવેદી 7 વર્લ્ડ રેકોર્ડ કરી ચુક્યો છે.

છેલ્લા 6 વર્ષથી કરું છું બ્લાઇન્ડ ફોલ્ડ: જીત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે વર્લ્ડ રેકોર્ડ અટેમ્ટ કર્યું છે. શતરંજમાં 32 પીસ હોય છે, જેમાંથી 16 સફેદ અને કાળા રંગના હોય છે. આ રેકોર્ડ દોઢ મિનિટમાં કરવાનો હતો. જો કે મારી ટાઈમિંગ એક મિનિટ વીસ સેકન્ડની હતી. આ અંગેના તમામ પુરાવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ (Gujarat guinness book of world record) રેકોર્ડમાં મૂકવામાં આવશે.

આ પણ વાંચો: જ્યારે પ્રેમમાં ભગવાન પણ રડી પડ્યા, શું છે જગન્નાથની મોટી આંખોની વાર્તા

હું નાનો હતો ત્યારથી ચેસ રમતો હતો. બ્લાઇન્ડ ફોલ્ડ છેલ્લા 6 વર્ષથી કરું છું. મારી પાસે સાત વર્લ્ડ રેકોર્ડ છે અને આ આઠ થઈ જશે. સાયકલિંગ, સ્કેટિંગમાંમાં મારો વર્લ્ડ રેકોર્ડ છે. દેશનો સૌથી ઊંચા રસ્તા ખારકોલમાં પણ આંખ બંધ કરીને 40 કિલોમીટર ગાડી ચલાવી છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.