ETV Bharat / city

Sumul Dairy: સુરત જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવી પ્રેસ કોન્ફરન્સ, દુધમાં ભાવ વધારા અંગે આપી પ્રતિક્રિયા - former Cabinate minister Tushar chowdhri

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ (surat congress comitee) દ્વારા 23 જૂન બુધવારે દક્ષિણ ગુજરાતમાં સતત દૂધના ભાવમાં વધારાને લઇને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. દૂધના ભાવો અને વેચાણ કરતા દૂધની માહિતી તેમજ સુમુલ ડેરી (Sumul Dairy) દ્વારા સતત દૂધના ભાવમાં વધારા અંગે સમગ્ર વિગત જણાવવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવી પ્રેસ કોન્ફરન્સ

author img

By

Published : Jun 24, 2021, 1:39 PM IST

  • સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવી પ્રેસ કોન્ફરન્સ
  • સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવ વધારાને લઈ કર્યુ સંબોધન
  • સુરત શહેર અને જિલ્લામાં દુધના અલગ-અલગ ભાવ અંગે આપી પ્રતિક્રિયા

સુરત: જિલ્લા કોંગ્રેસ સમિતિ surat congress comitee) દ્વારા 24 જૂન બુધવારે દક્ષિણ ગુજરાતમાં સતત દૂધના ભાવમાં વધારાને લઇને અને કયા દૂધમાં કેટલો વધારો અને દૂધનો ભાવ શહેરમાં અને ગામડાઓમાં અલગ છે. આ સમગ્ર વેચાણ કરતાં દૂધની માહિતી અને સુમુલ ડેરી (Sumul Dairy) દ્વારા જે સતત દૂધના ભાવમાં વધારો કરી રહી છે. જે કોના ઇશારે વધારો કરી રહી છે તે સમગ્ર વિગત જણાવવા માટે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવી પ્રેસ કોન્ફરન્સ

દૂધના ભાવમાં સતત વધારો

સુરત સુમુલ ડેરી (Sumul Dairy) ભારતમાં સૌથી વધુ દૂધ વેચાણ કરી રહી છે. ત્યારે ફરી પાછુ સુમુલ ડેરી દ્વારા છેલ્લા છ મહિનામાં 2 થી 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સતત ભાવ વધારાને કારણે સુમુલ ડેરી દ્વારા દૂધમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. સુરત જિલ્લાના ગામડા અને શહેરમાં દૂધની કિંમત અલગ અલગ છે. સુરત શહેરમાં અમુલ ગોલ્ડ દૂધની એક લિટરની કિંમત 58 છે, તો આ અમુલ ગોલ્ડ દૂધની એક લીટરની કિંમત જિલ્લામાં 52 રૂપિયા છે. જેને કારણે સુરત શહેર અને સુરત જિલ્લાના અન્ય શહેર ગામડાઓમાં ભાવ વધારાને લઇને મહિને 9.76 કરોડ અને વર્ષે 117.12 કરોડ બોજો લોકો ઉપર પડશે.

કોંગ્રેસ સમિતિના નાઇસેદ દેસાઈ દ્વારા સી.આર. પાટિલ પર નિશાન

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં જે દૂધ વધારો થયો છે. જેને કારણે પશુપાલન આદિવાસી ભાઈઓને ખૂબ જ તકલીફ વેઠવી પડી રહી છે. ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (C.R.PATIL)ના નેતૃત્વ હેઠળ સુમુલ ડેરીએ સતત ભાવ વધારો કર્યો છે. આ ભાવ વધારાને કારણે સુરત શહેરની જનતા અને દક્ષિણ ગુજરાતના પશુપાલનના ભાઈઓને જે રકમ ભરવી જોઇએ તે રકમ મળતી નથી. સતત ભાવ વધારાને કારણે તેઓને પણ જે રકમ આપવામાં આવે છે. રકમમાં પણ ઊંચી જ કરવામાં આવી રહ્યા છે.

ભારતના પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીએ મીડિયા સંબોધી

ભારતના પૂર્વ કેન્દ્રીય પ્રધાન (Cabinate minister) તુષાર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું કે, સુમુલ ડેરી દ્વારા સુરત શહેરમાં જે દૂધનું વેચાણ થઈ રહ્યું છે. તે દૂધના ભાવમાં ગુજરાત મિલ્ક માર્કેટ ફેડ્રેશન દ્વારા જે ભાવો નક્કી કરવામાં આવ્યા છે. સુમુલ દૂધ એક લીટરનો ભાવ 56 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. એજ સુમુલ ગોલ્ડ સુરત શહેરમાં 60 રૂપિયા લિટર મળી રહ્યું છે. એ જ રીતે બીજી દૂધની પણ બનાવટો છે. એમાં 2 થી 4 રૂપિયાનો વધારો માત્રને માત્ર સુરત શહેરમાં, સુરત અને તાપી જિલ્લાના નાગરિકોએ વધારે ચૂકવવા પડે છે. એ બાબતે અમે આજે 23 જૂને પ્રેસ કોન્ફરન્સ કરીને આ લોકોને અને પોતાને પણ જાણ રહેવી જોઈએ તે માટે અમે 2 રૂપિયા કે 4 રૂપિયા દેશ કરતાં વધારે રૂપિયા આપીને દૂધ ખરીદી રહ્યા છીએ. આ સાથે અમે મિલ્ક ફેડરેશન પાસે એમ માગણી કરી રહ્યા છે કે, સુમુલ ડેરી દ્વારા દૂધમાં ભાવ વધારાને તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ. તેમજ અહીંના લોકોને પણ દૂધના ભાવમાં રાહત મળવી જોઈએ.વધુમાં કહ્યુ કે, આમ જોવા જાય તો સુમુલ ડેરી દ્વારા રોજના કાર્યક્ષેત્રમાં દૈનિક 12 લાખ જેટલું દૂધનું વેચાણ થાય છે. એમાં એ લોકો 2 થી 4 રૂપિયા વધારે લેતા હોય તો આપણે 3 રૂપિયા પકડીએ તો 36 લાખ રૂપિયા સુમુલ ડેરી બીજી બધી ડેરીઓ કરતા ભાવમાં વસુલે છે. એના પ્રમાણે ગણતરી કરવામાં આવે તો એક દિવસના વર્ષના લગભગ 117 કરોડ રૂપિયા ભાવ વધારો તાત્કાલિ પાછો ખેંચવો પડશે.

આ પણ વાંચોઃ Corona Effect : સુમુલ ડેરીએ દુધમાં 1થી 2 રૂપિયાનો વધારો કર્યો

કોરોના કાળમાં સુમુલ ડેરીને 300 કરોડનું નુકસાન

કોરોના કાળમાં સુમુલ ડેરીને 300 કરોડનું નુકસાન વેઠવું પડ્યુ હતુ. આ પછી ડેરી દ્વારા દુધની કિંમતમાં 1 થી 2 રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે વ્યવસ્થાપક કમિટિના જણાવ્યા મુજબ પેકેજિંગ ખર્ચમાં વધારો થવાથી નવા ભાવો લાગુ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.