ETV Bharat / city

PSI અને LRDના ઉમેદવારોને રાજ્ય ગૃહપ્રધાનનું નિવેદન કહ્યું, તમામ લે ભાગું તત્વો ઉપર ગુજરાત પોલીસની નજર - લે ભાગું તત્વો ઉપર ગુજરાત પોલીસની નજર

સુરતના જાંગીપુરા વિસ્તારમાં પટેલ સમાજ દ્વારા PSI અને LRD ઉમેદવારોને ફિઝિકલ ટ્રેનિંગ (Physical training of PSI and LRD candidates) આપવામાં આવી રહી છે. ત્યાં આજ રોજ રાજ્ય ગૃહપ્રધાન (State Home Minister) હર્ષ સંઘવી ટ્રેનીંગ ગ્રાઉન્ડ ઉપર પહોચ્યાં હતા. તમણે આ ટ્રેનિંગ સેંટર તથા રજ્યના તમામ ઉમેદવારોને નિવેદન આપતાં જણાવ્યું હતું કે કોઈ પણ લે ભાગું તત્વોથી સાવધાન તમામ ઉપર ગુજરાત પોલીસની (Gujarat Police) નજર છે.

PSI અને LRDના ઉમેદવારોને રાજ્ય ગૃહપ્રધાનનું નિવેદન કહ્યું, તમામ લે ભાગું તત્વો ઉપર ગુજરાત પોલીસની નજર

author img

By

Published : Nov 26, 2021, 1:47 PM IST

  • હર્ષ સંઘવીની PSI અને LRDના ઉમેદવારો સાથે પોલીસ ભરતીને લઈને ચર્ચા
  • ભરતી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારના લેભાગુ તત્વોને ચાન્સ મળશે નહીં
  • ગુજરાત પોલીસ દ્વારા તમામ જિલ્લાઓમાં સંપૂર્ણપણે વોચ ગોઠવવામાં આવ્યું
  • ઉમેદવારોની મૂંઝવણો દૂર કરવા ગુજરાત પોલીસ દ્વારા 4 શો બનાવવામાં આવ્યા

સુરત: સુરતના જાંગીપુરા વિસ્તારમાં પટેલ સમાજ દ્વારા PSI અને LRD ઉમેદવારોને ફિઝિકલ ટ્રેનિંગ (Physical training of PSI and LRD candidates) આપવામાં આવી રહી છે. ત્યાં છેલ્લા 58 દિવસથી ઉમેદવારોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તમામ ઉમેદવારોને ફ્રી ડાયટિંગ પણ આપવામાં આવે છે. નવ યુવાનો તથા યુવતીઓને કસરત, રનિંગ તમામ પ્રકારની ટ્રેનિંગો આપવામાં આવે છે. રોજના 250 જેટલા છોકરાઓ તથા 200 જેટલી છોકરીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

PSI અને LRDના ઉમેદવારોને રાજ્ય ગૃહપ્રધાનનું નિવેદન કહ્યું, તમામ લે ભાગું તત્વો ઉપર ગુજરાત પોલીસની નજર

તમામ માહિતી સોશિયલ મીડિયા મારફતે આપવામાં આવશે

ઉમેદવારોનો ઉત્સાહ વધારવા માટે આજરોજ રાજ્ય ગૃહપ્રધાન (State Home Minister) હર્ષ સંઘવી ટ્રેનીંગ ગ્રાઉન્ડ ઉપર પહોચ્યાં હતાં, એને તમામ ઉમેદવારો જોડે પોલીસ ભરતીને લઈને ચર્ચાઓ પણ કરી હતી. તમામ ઉમેદવારોની મૂંઝવણો દૂર થાય તે માટે ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા ચાર શો બનાવવામાં આવ્યા છે. આ શો આવતા સપ્તાહથી ચાલુ થવા જઈ રહ્યા છે. તેની માહિતી સોશિયલ મીડિયા મારફતે આપવામાં આવશે.

આ પણ વાંચો: PSI અને LRDની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશેઃ ગૃહ રાજ્યપ્રધાન

કોઈપણ પ્રકારના લેભાગુ તત્વોને ચાન્સ મળશે નહીં

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) જણાવ્યું કે, હું આજે ગુજરાતી પોલીસના પરિવારમાં જે વધારો થવાનો છે, એ તમામ પ્રેક્ટિસ કરનાર ઉમેદવારોને આજે મારે મળવાનું થયું છે. મેં આ તમામ ઉમેદવારોને માહિતગાર કર્યા છે કે, સરકાર દ્વારા જે પ્રકારે ભરતી પ્રકિયા કરવામાં આવી રહી છે, તેમાં કોઈપણ લે ભાગું જેવા તત્વોના સંપર્કમાં આવવું નહીં. કારણ કે આ તમામ પ્રક્રિયાઓ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારના લેભાગુ તત્વોને ચાન્સ મળશે નહીં.

ઉમેદવારોને ભરતી પ્રક્રિયા અંગે વિશ્વાસ આપ્યો

જે ઉમેદવારો દિવસમાં આઠથી દસ કલાક પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગ્રાઉન્ડ ઉપર મોટી સંખ્યામાં યુવાનો દોડતા હોય છે, અને યુવતીઓ પણ સવારે 4 વાગે ઊઠીને સાંજે 8 વાગે પોતાના ઘરે જતી હોય છે. તમામ બહેનોને કહ્યું કે તે સૌ લોકો આ જ પ્રકારે મહેનત કરતા રહેશે તો વિશ્વાસ આપુ છુ કે, ભરતી પ્રક્રિયા વરસોવરસ જે પ્રકારે ટ્રાન્સપ્લાન્ટ થાય છે, એ જ રીતે આ વખતે પણ થશે.

સમાજમાં બે પ્રકારના લોકો હોય છે

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, સમાજમાં બે પ્રકારના લોકો હોય છે. એક એ યુવાનો જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને ગુજરાત પોલીસમાં ક્યાંકને ક્યાંક પોતાનું સ્થાન બનાવવા માંગી રહ્યા છે તે અને બીજા એ લોકો જે સમાજની અંદર દૂષણ ફેલાવવું, ગેપ શોધવી,અને કયા પ્રકારે આ યુવાનોના સપના તોડવા અને પોતાનું ચલાવવા માટે આવા પ્રયત્નો કરતા હોય છે.

આ પણ વાંચો: રાજ્યમાં લોક રક્ષક જવાનોની ભરતી પ્રક્રિયા શરૂ : 10,459 જવાનોની થશે ભરતી

ગુજરાત પોલીસ દ્વારા તમામ જિલ્લાઓમાં સંપૂર્ણપણે વોચ ગોઠવવામાં આવ્યું

લોકોના આવા પ્રયત્નો સફળ ન થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા તમામ જિલ્લાઓમાં સંપૂર્ણપણે વોચ ગોઠવવામાં આવ્યું છે. તમામ ઉમેદવારો અમારા ધ્યાનમાં છે, અને દરેક ઉમેદવારો ઉપર અમારી નજર છે. આ પ્રકારની ભૂલ જો કોઇ ઉમેદવાર દ્વારા કરવામાં આવશે કા તો પછી કોઈ નાગરિક દ્વારા કરવામાં આવશે તો ગુજરાત પોલીસ તેવા લોકો ઉપર ખૂબ જ ગંભીર પ્રકારના પગલાં ભરશે એવી તેમને સૌને ખાતરી આપી.

ઉમેદવારોની મૂંઝવણો દૂર કરવા ગુજરાત પોલીસ દ્વારા શો બનાવવામાં આવ્યા

ગૃહપ્રધાને કહ્યું કે આટલી મોટી ભરતી જેમાં લગભગ દસ લાખ લોકો ભાગ લઇ રહ્યા છે. આ ભરતીના તમામ નિયમો ભરતી કઈ રીતે થશે, ભરતીમાં કઈ રીતે કેમેરા ગોઠવવામાં આવ્યા છે, ભરતીની પ્રેક્ટિકલ અને રિટર્ન એક્ઝામમાં શું ફરક હોય છે અને આ ભરતીમાં શું કરીશું તે તમામ પ્રકારની જે મૂંઝવણો ઉમેદવારોને હોય છે તે ક્લિયર કરવા માટે 4 શો બનાવવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓ ઉમેદવારોનુ માર્ગદર્શન કરશે

આ શોમાં ગુજરાત પોલીસના જે સિનિયર અધિકારીઓ (Senior officers of Gujarat Police) છે જેમણે આ ભરતીઓમાં ટોપ કર્યું હોય તે તમામ લોકો પોતાના મંતવ્યો રજૂ કરશે, આમાં કેવા નિયમો હોય છે, ભરતીમાં શું કરવાથી ફાયદો થશે અને શું ના કરવું એ તમામ પ્રકારની માહિતીઓ તેમના દ્વારા આપવામાં આવશે. આ શોને એકદમ સિમ્પલ બનાવવામાં આવ્યું છે, જેના માધ્યમથી તમામ ઉમેદવારોને એકદમ સરળ માહિતી મળી શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.