ETV Bharat / city

રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી સુરત સિવિલની હાલત જોઈ અધિકારીઓને ખખડાવ્યા - World disabled day 2021

આજે વિશ્વ દિવ્યાંગ દિવસ (World disabled day 2021) નિમિતે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સુરત સિવિલ (State Home Minister Harsh Sanghvi at Surat civil) હોસ્પિટલમાં પહોચ્યા હતા. ૫ જેટલી ટ્રાઈસિકલ આપી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની હાલત જોઈ ઉશ્કેરાઈ ગયા હતા.

રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી સુરત સિવિલની હાલત જોઈ અધિકારીઓને ખખડાવ્યા

author img

By

Published : Dec 3, 2021, 4:30 PM IST

  • રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી સુરત સિવિલની મૂલાકાતે
  • વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે 5 જેટલી ટ્રાઈસિકલ અર્પણ
  • ટ્રોમાં સેન્ટ્રરની તૂટેલી ટાઇલ્સ જોઈ અધિકારીઓને ખખડાવ્યા

સુરત: વિશ્વ દિવ્યાંગ દિવસ (World disabled day 2021) નિમિતે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દિવ્યાંગ દર્દીઓ માટે 5 જેટલી ટ્રાઇસિકલ અર્પણ કરી હતી. ત્યારબાદ તેમણે સુરત સિવિલ હોસ્પિટલ (State Home Minister Harsh Sanghvi at Surat civil)ના ટ્રોમા સેન્ટરના ચક્કર લગાવ્યા હતા, જ્યાં તેમણે દર્દીઓને હાલચાલ પૂછ્યા હતા. તથા હોસ્પિટલની અંદર ગંદકી જોઈ સુપ્રિટેન્ડન્ટ તથા અધિકારીઓને ખખડાવ્યા હતા.

રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી સુરત સિવિલની હાલત જોઈ અધિકારીઓને ખખડાવ્યા

ટ્રોમાં સેન્ટ્રરની તૂટેલી ટાઇલ્સ જોઈ અધિકારીઓને ખખડાવ્યા

રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની મુલાકાત દરમિયાન ટ્રોમાં સેંટરની તુટેલી ટાઇલ્સ જોઈ તથા ત્યાં હાથ ધોવા માટે બેઝિંગ પણ નજરે પડ્યું ન હતું. શૌચાલયના દરવાજા ઉપર લગાવામાં આવેલ "ટોયલેટ ક્લિનિંગ વોર્કશીટ"ના અભાવ તથા ત્યાંની ગંદકી જોઈ ગૃહ પ્રધાને સુપ્રિટેન્ડન્ટ તથા અધિકારીઓને ખખડાવ્યા (Harsh Sanghvi scold Surat civil officers) હતા.

આ પણ વાંચો: PSI અને LRDના ઉમેદવારોને રાજ્ય ગૃહપ્રધાનનું નિવેદન કહ્યું, તમામ લે ભાગું તત્વો ઉપર ગુજરાત પોલીસની નજર

આ પણ વાંચો: Harsh Sanghvi's roar : ગૃહપ્રધાને જાહેર કર્યો પોતાનો નંબર, સાથે Drug Addicts Peddlers ને આપી મહત્ત્વની ચીમકી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.