ETV Bharat / city

SMC 1700 લોકોને ચેક કરી જાણશે કે શહેરીજનોમાં Antibody કેટલા પ્રમાણમાં ડેવલપ થઈ છે ? - એન્ટિબોડી

સુરત મહાનગરપાલિકા (SMC ) હવે એન્ટિબોડી ( Antibody ) જાણવા માટે સર્વે હાથ ધરશે. એક સપ્તાહની અંદર આ સર્વે પૂર્ણ કરાશે જેમાં 1700 સેમ્પલ લેવામાં આવશે. બ્લડ સેમ્પલ થકી એન્ટિબોડી ચકાસવામાં આવશે. શહેરીજનોમાં એન્ટિબોડી કેટલા પ્રમાણમાં ડેવલપ થઈ છે તે અંગેની જાણકારી મેળવવામાં રાજ્યના આઠ મહાનગરો પૈકી સીરો સર્વેલન્સ માટે એકમાત્ર સુરત મનપાની પસંદગી કરવામાં આવી છે.

SMC 1700 લોકોને ચેક કરી જાણશે કે શહેરીજનોમાં Antibody કેટલા પ્રમાણમાં ડેવલપ થઈ છે ?

author img

By

Published : Jul 27, 2021, 4:01 PM IST

  • રાજ્યની આઠ મહાનગરો પૈકી રાજ્ય સરકારે સીરો સર્વેલન્સ માટે એકમાત્ર સુરત મનપાની પસંદગી કરી
  • સુરતમાં કેટલા લોકોમાં એન્ટિબોડી ડેવલપ થઈ છે તે અંગેનો રેમન્ડમલી ખયાલ આવશે
  • ટ્રેનિંગ મેળવી ટીમ દ્વારા શહેરના 50 હેલ્થ સેન્ટરોમાં સર્વે હાથ ધરવામાં આવશે

સુરત : સુરત મહાનગરપાલિકા દ્વારા 1700 લોકોના બ્લડ સેમ્પલ લઇ એન્ટિબોડી ચકાસણી કરવામાં આવશે. શહેરમાં 50 અર્બન હેલ્થ સેન્ટર ઓડિટ વર્ગના 34 લોકો રેમન્ડમલી સેમ્પલ લેવામાં આવશે. આ સીરો સર્વે ( Sero surveillance Covid ) દરમિયાન ટેસ્ટિંગ બતાવનાર રિપોર્ટના આધારે સુરતમાં કેટલા લોકોમાં એન્ટિબોડી ડેવલપ થઈ છે તે અંગેનો રેમન્ડમલી ખયાલ આવશે.

બ્લડ સેમ્પલ થકી એન્ટિબોડી ચકાસવામાં આવશે
સેન્ટર દીઠ કેટેગરી અને સેમ્પલની સંખ્યા
વય મર્યાદા સંખ્યા
5 થી 9 વર્ષ 4
10થી 18 વર્ષ 6
18થી વધુ પુરુષ 14
18થી વધુ મહિલા 14

ત્રણ કેટેગરીમાં 36 લોકોના સેમ્પલ લેવામાં આવશે
રાજ્યના આઠ મહાનગરો પૈકી રાજ્ય સરકારે સીરો સર્વેલન્સ માટે એકમાત્ર સુરત મહાનગરપાલિકાની પસંદગી કરી છે આ સિવાય જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોના સીરો સર્વે હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. કોરોનાની બે લહેર બાદ શહેરમાં કેટલા ટકા લોકોમાં એન્ટિબોડી કેટલા પ્રમાણમાં ડેવલપ થઈ છે તે અંગેનો રેમન્ડમલી સર્વે કરવાનો આ રાજ્ય સરકારનો પ્રયાસ છે. ટ્રેનિંગ મેળવેલી ટીમ દ્વારા શહેરના 50 હેલ્થ સેન્ટરોમાં સર્વે હાથ ધરવામાં આવશે. એક સેન્ટર દીઠ પુરૂષ, મહિલા અને બાળકો એમ ત્રણ કેટેગરીમાં 36 લોકોના સેમ્પલ લેવામાં આવશે.
આ પણ વાંચોઃ હરિયાણામાં આજથી 6થી 18 વર્ષના બાળકોનો થશે સીરો સરવે, આરોગ્ય પ્રધાન કરાવશે શરૂઆત

આ પણ વાંચોઃ AMC નો સીરો સર્વે: પોઝિટિવિટી વધી તો એન્ટી બોડી લુપ્ત થતા ફરી કોરોના સંક્રમણ થવાનો ભય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.