ETV Bharat / city

SMC distributes Laptops to Corporators: વાહ રે SMC, પ્રજા માટે પૈસા નથી ને 120 કોર્પોરેટર્સને લેપટોપની લ્હાણી

સુરતમાં એક તરફ મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક (Surat Municipal Corporation lacks funds) થઈ ગઈ હોવાના બણગા (Surat's Corporators get laptops) ફૂંકાઈ રહ્યા છે. બીજી તરફ હાલમાં જ મહાનગરપાલિકાએ 120 જેટલા કોર્પોરેટર્સને 87 લાખ કરતા વધારે રૂપિયાના ખર્ચે લેપટોપ (SMC distributes Laptops to Corporators) આપ્યા હતા.

SMC distributes Laptops to Corporators: વાહ રે SMC, પ્રજા માટે પૈસા નથી ને 120 કોર્પોરેટર્સને લેપટોપની લ્હાણી
SMC distributes Laptops to Corporators: વાહ રે SMC, પ્રજા માટે પૈસા નથી ને 120 કોર્પોરેટર્સને લેપટોપની લ્હાણી
author img

By

Published : Dec 25, 2021, 12:00 PM IST

સુરતઃ મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ (Surat Municipal Corporation lacks funds) હોવાના બણગા ફૂંકાઈ રહ્યા છે. બીજી તરફ કોર્પોરેટર્સને લાખો રૂપિયાના લેપટોપની લહાણી (Surat's Corporators get laptops) કરવામાં આવી રહી છે. શહેરના 120 જેટલા કોર્પોરેટરોને 87 લાખ રૂપિયા કરતાં વધારેના ખર્ચે આજે લેપટોપ (SMC distributes Laptops to Corporators) આપવામાં આવ્યા હતા. આ લેપટોપ 5 વર્ષે પરત કરવાની શરતે આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કોર્પોરેટર્સને લાખો રૂપિયાના લેપટોપની લ્હાણી

આ પણ વાંચો- ઈંદોર શહેર બાદ સુરતને મળ્યું બિરુદ: શહેરને 'વોટર પ્લસ' નું બિરુદ મળતા મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આપ્યા અભિનંદન

એક બાજુ મહાનગરપાલિકા તિજોરીનું તળિયું દેખાતું હોવાથી વર્તમાન શાસકો કરકસરનું ગાણું ગાઈ રહ્યા છે અને ઘણા લોકઉપયોગી કાર્યો પર કાપ મૂક્યો છે. ત્યારે બીજી બાજુ લાખો રૂપિયાના લેપટોપની લ્હાણી (Surat's Corporators get laptops) તમામ 120 જેટલા કોર્પોરેટરોને કરવામાં (SMC distributes Laptops to Corporators) આવી છે, જેની કુલ કિંમત 87 લાખ રૂપિયા કરતા વધુ થાય છે. આ અગાઉ પદાધિકારીઓ માટે મોંઘી ગાડી, મોબાઈલ ફોન અને ડેસ્કટોપ કમ્પ્યુટર ખરીદાયા બાદ હવે પ્રજાના ટેક્સમાંથી મોંઘા લેપટોપ ખરીદવામાં આવ્યા છે.

આ પણ વાંચો- સુરત રેલવે સ્ટેશનના પૂર્વ તરફના ભાગને પણ સમાંતર વિકસાવી શકાશે, રેલવે રાજ્યપ્રધાન લાવ્યાં ઉકેલ

કોર્પોરેટર્સે ટર્મ પૂરી થયા પછી લેપટોપ આપવા પડશે પરત

જોકે, આ વખતે તમામ નગરસેવકોને ટર્મ પૂરી થયા બાદ લેપટોપ પરત કરવાના રહેશે તેવી શરતે લેપટોપ અપાયા હોવાનું જાણવા મળ્યું છે. મહાનગરપાલિકાએ લેપટોપની લ્હાણી કરી છે, જેનો વિપક્ષ સહીત તમામ નગરસેવકોએ હોશે હોશે સ્વીકાર કર્યો છે. જોકે, ઘણા નગરસેવકો તો એવા પણ છે કે, જેને લેપટોપ ચલાવતા પણ નથી આવડતું.

લેપટોપનો મહત્તમ ઉપયોગ થાય તેવો હેતુ

મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ જણાવ્યું હતું કે, આધુનિક ટેકનોલોજી આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે અને લોકોના કામ થાય, જેથી આ લેપટોપની ફાળવણી કરવામાં આવી રહી છે. હાલમાં સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન થઈ (Corporators got laptops because of the online program) રહ્યા છે, જેને લઈને આ લેપટોપનો મહત્તમ ઉપયોગ (Surat's Corporators get laptops) થાય તે હેતુ છે. કોર્પોરેટર લોકોની વચ્ચે રહે તે માટે આ લેપટોપનું વિતરણ (SMC distributes Laptops to Corporators) કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.