ETV Bharat / city

હવે શહેરમાં વૃદ્ધ મહિલાઓ પણ સુરક્ષિત નથી! માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના આવી સામે - કીમ રેલવે પોલીસે દુષ્કર્મની ધરપકડ કરી

સુરતમાં 21 વર્ષીય યુવકે 70 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના (Rape of old woman in Surat) સામે આવી છે. જોકે, સારવાર દરમિયાન વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું. ત્યારે પોલીસે આરોપી યુવકને ઝડપી પાડ્યો છે.

હવે શહેરમાં વૃદ્ધ મહિલાઓ પણ સુરક્ષિત નથી! માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના આવી સામે

author img

By

Published : Aug 2, 2022, 2:23 PM IST

સુરતઃ શહેરમાં માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના સામે (Rape of old woman in Surat) આવી છે. અહીં કોલંબા વિસ્તારમાં રેલવે પોલીસની હદમાં 21 વર્ષીય ગુલામ દિવાન નામના યુવકે 70 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તો રેલવે પોલીસે આરોપી ગુલામ દિવાનની ધરપકડ (Keem Railway Police arrested Rapist) કરી વધુ તપાસ હાથ ધરી છે.

કિમ રેલવે સ્ટેશન પરની ઘટના

આ પણ વાંચો-વડોદરાના નામાંકિત બિલ્ડરે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ

રેલવે નજીકની કેબિનમાં કર્યું દુષ્કર્મ - આ અંગે મળતી માહિતી અનુસાર, કિમ રેલવે સ્ટેશન પર છેલ્લા 4-5 દિવસથી મૃતક મહિલા ભિક્ષા માગી રહી હતી. જ્યારે કોસંબા મુસ્લિમ સોસાયટીમાં (Kosamba Muslim Society) રહેતો આરોપી ગુલામ દિવાન રેલવે સ્ટેશન નજીક મજૂરી કામ કરતો હતો. તે જ દરમિયાન તેણે મહિલાને એકલી જોઈ અને તે મહિલાને રેલવે નજીકની એક કેબિનમાં લઈ ગયો હતો. અહીં તેણે મહિલા સાથે દુષ્કર્મ (Rape of old woman in Surat) કર્યું હતું.

આ પણ વાંચો- તબીબી જગતને લાંછન લગાવતી ઘટના, એપ્રેન્ટિસ યુવતી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

મહિલાના લોહીલુહાણ કપડાં પણ મળી આવ્યા -પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે શંકાના આધારે 21 વર્ષીય આરોપી ગુલામ દિવાનની અટકાયત કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન તેના ઘરમાંથી લોહીલુહાણ કપડાં પણ મળી આવ્યા હતા. તેના આધારે જ તેની ધરપકડ (Keem Railway Police arrested Rapist) કરી હતી. ત્યારબાદ આરોપી ગુલામ દિવાને દુષ્કર્મ કર્યું (Rape of old woman in Surat) હોવાની કબૂલાત કરી હતી. આપને જણાવી દઈએ કે, મૃતક મહિલાના પતિ અને પૂત્ર બંનેનું અવસાન થઈ ગયું હતું. તેની સારસંભાળ કરનાર કોઈ ન હોવાથી તે રેલવે સ્ટેશન નજીકના પ્લેટફોર્મ પર રહેતી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.