ETV Bharat / city

કાંઠા સુગરના પ્રમુખનું રાજીનામુ નામંજૂર

સુરતઃ ઓલપાડની કાંઠા સુગરના ચેરમેન કિરીટ પટેલે આજે રાજીનામુ પરત ખેંચી લીધું હતું, બોર્ડ ઓફ ડિરેક્ટરોની યોજાયેલી મીંટીંગમાં ચેરમેનનું રાજીનામુ નામંજૂર કરાયું હતું અને તેમણે ચેરમેન પદનો કાર્યસંભાળ સંભાળી લીધો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 3, 2019, 10:38 PM IST

સુરત જિલ્લાના શેરડી પકવતા ખેડૂતોની જીવાદોરી સમાન ઓલપાડની કાંઠા સુગરના ચેરમેન કિરીટ પટેલે ગઈકાલે રાજીનામુ આપી દીધું હતું, શેરડી ના ટનદીઠ ભાવ જાહેર કર્યા બાદ ભાવ વધારવા ખેડૂતો દ્વારા દબાણ કરવામાં આવતા સુગર મિલની કપરી પરિસ્થિતિ ને જોતા પ્રમુખ કિરીટ પટેલે રાજીનામુ ધરી દેતાં સહકારી ક્ષેત્રોમાં ચકચાર મચી ગઇ હતી.

રાજીનામુ નામંજૂર

રાજીનામુ સ્વીકારવું કે કેમ એ બાબતે આજરોજ સુગર ખાતે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોની મિટિંગ બોલવાઈ હતી, સર્વાનુમતે રાજીનામુ નામંજુર કરી દેવાનો નિણર્ય કરી ડિરેક્ટરો એમના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં તેમને સમજાવતા તેઓ રાજી થયા હતા.તમામ બોર્ડ ઓફ ડિરેકટરોની ટિમ અને એમ.ડી,પ્રમુખ કિરીટ પટેલના નિવાસસ્થાને પહોંચતા તેઓ માની ગયા હતા. સંસ્થાનું હીત અને ફેક્ટરી કાર્યરત રહે એ બાબતે ધ્યાને રાખી ને તમણે રાજીનામુ પરત ખેંચી લીધું હતું.

Intro:એન્કર:-

કાંઠા સુગર ના પ્રમુખ ના રાજીનામાં નો મામલો ,ઓલપાડ ની કાંઠા સુગર ના ચેરમેન કિરીટ પટેલે આજે રાજીનામુ પરત ખેંચી લીધું,બોર્ડ ઓફ ડિરેક્ટરો ની આજરોજ યોજાયેલી મીંટીંગ માં ચેરમેન નું રાજીનામુ નામંજૂર કરાયું હતું,અને તેમણે ચેરમેન પદ નો કાર્યસંભાળ સંભાળી લીધો હતો...

Body:વિઓ:-

સુરત જિલ્લા ના શેરડી પકવતા ખેડૂતો ની જીવાદોરી સમાન ઓલપાડ ની કાંઠા સુગર ના ચેરમેન કિરીટ પટેલે ગઈકાલે રાજીનામુ આપી દીધું હતું,શેરડી ના ટનદીઠ ભાવ જાહેર કર્યા બાદ ભાવ વધારવા ખેડૂતો દ્વારા દબાણ કરવામાં આવતા સુગર મિલ ની કપરી પરિસ્થિતિ ને જોતા પ્રમુખ કિરીટ પટેલ એ રાજીનામુ ધરી દેતાં સહકારી ક્ષેત્ર માં ચકચાર મચી ગઇ હતી,રાજીનામુ સ્વીકારવું ક કેમ એ બાબતે આજરોજ સુગર ખાતે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરો ની મિટિંગ બોલવાઈ હતી,સર્વાનુમતે રાજીનામુ નામનજુર કરી દેવાનો નિણર્ય કરી ડિરેક્ટરો એમના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં એમને સમજાવતા તેઓ રાજી થયા હતા.

બાઈટ:- ભુપેન્દ્રસિંહ સોલંકી_ડિરેક્ટર કાંઠા સુગર

Conclusion:વિઓ:-

તમામ બોર્ડ ઓફ ડિરેકટરો ની ટિમ અને એમ.ડી,પ્રમુખ કિરીટ પટેલ ના નિવાસસ્થાને પહોંચતા તેઓ માની ગયા હતા.સંસ્થા નું હીત અને ફેકટરી કાર્યરત રહે એ બાબતે ધ્યાને રાખી ને તમણે રાજીનામુ પરત ખેંચી લીધું હતું

બાઈટ:- કિરીટ પટેલ_ચેરમેન કાંઠા સુગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.