ETV Bharat / city

રાજ્યના પ્રધાનો પણ ઇલોકટ્રોનિક કાર વાપરે તે માટે આયોજન ચાલી રહ્યું છે : કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી - Electric vehicles are environmentally oriented

પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વાહનો પર્યાવરણ લક્ષી (Electric vehicles are environmentally oriented) છે અને એકના એક દિવસે લોકોને આ તરફ વળવું પડશે લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદશે આ માટે સરકાર પણ પ્રયાસ કરે છે. રાજ્યના પ્રધાનો પણ ઇલોકટ્રોનિક કાર વાપરે (state ministers to use electronic cars) તે માટે આયોજન ચાલી રહ્યું છે. ગુજરાતમાં લોકોને પ્રેરિત કરવા પ્રધાનોથી શરૂઆત કરવામાં આવશે.

purnesh_modi
purnesh_modi
author img

By

Published : Oct 26, 2021, 3:14 PM IST

  • વરસાદ પડે તો ખાડા પડવા રૂટિન પ્રક્રિયા છે : પૂર્ણેશ મોદી
  • 92 ટકા રોડ રિપેર કરવામાં આવ્યા છે. દિવાળી સુધી સો ટકા કામ પૂર્ણ થઇ જશે : પૂર્ણેશ મોદી
  • આવનાર દિવસોમાં પ્રધાનમંડળ પણ ઇલેક્ટ્રિક વાહનો વાપરે તે માટે પણ તજવીજ હાથ ધરાઇ

સુરત : કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી આજે સુરતની મુલાકાતે હતા ત્યારે બિસમાર રોડની સ્થિતિને લઇ તેઓએ જણાવ્યું હતું કે, વરસાદ પડે તો ખાડા પડવા રૂટિન પ્રક્રિયા છે. 92 ટકા રોડ રિપેર કરવામાં આવ્યા છે. દિવાળી સુધી સો ટકા કામ પૂર્ણ થઇ જશે સાથે તેઓએ જણાવ્યું હતું કે પર્યાવરણ માટે લોકોને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા જોઈએ. આવનાર દિવસોમાં પ્રધાનમંડળ ઇલેક્ટ્રિક વાહનો વાપરે (state ministers to use electronic cars) તે માટે પણ તજવીજ હાથ ધરાઇ છે.

purnesh_modi

વરસાદ પડે તો ખાડા પડવા રૂટિન પ્રક્રિયા છે : પૂર્ણેશ મોદી

દર વર્ષે ચોમાસામાં રોડની બિસ્માર હાલત જોવા મળે છે પરંતુ કોન્ટ્રાકટર ઉપર કોઈ ઠોસ પગલા લેવામાં આવતા નથી. શું આવી પરિસ્થિતિ આવનાર વર્ષમાં જોવા મળશે તો કોન્ટ્રાક્ટર ઉપર પગલાં ભરવામાં આવશે કે નહીં આ પ્રશ્નનો જવાબ આપતા પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, વરસાદ પડે તો ખાડા પડવા રૂટિન પ્રક્રિયા છે. સરકાર દ્વારા તાત્કાલિક કામગીરી કરાઈ છે. જામનગરમાં સૌથી વધુ વરસાદ પડ્યો એટલે ત્યાં વધુ પરિસ્થિતિ ખરાબ થઈ છે. વરસાદનું પેટર્ન બદલાય છે. 92 ટકા રોડ રિપેરિંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે અને દિવાળી પહેલા સો ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

ઇલેક્ટ્રિક વાહનો પર્યાવરણ લક્ષી

પેટ્રોલ અને ડીઝલની કિંમત આસમાને છે. તેમ છતાં લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદી કરી રહ્યા નથી આ અંગે પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વાહનો પર્યાવરણ લક્ષી (Electric vehicles are environmentally oriented) છે અને એકના એક દિવસે લોકોને આ તરફ વળવું પડશે લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદશે આ માટે સરકાર પણ પ્રયાસ કરે છે. રાજ્યના પ્રધાનો પણ ઇલોકટ્રોનિક કાર વાપરે તે માટે આયોજન ચાલી રહ્યું છે. ગુજરાતમાં લોકોને પ્રેરિત કરવા પ્રધાનોથી શરૂઆત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.