ETV Bharat / city

National Energy Conversation Award 2021 : બાજીપુરા કેટલફીડ ફેક્ટરીની એનર્જી સેવિંગની સિસ્ટમ સમગ્ર દેશમાં શ્રેષ્ઠતમ

સુરત અને તાપી જિલ્લાના 11 લાખ પશુધનને ઉચ્ચ ગુણવત્તાનો આહાર પૂરું પાડતા સુમુલ ડેરીના બાજીપુરા એકમને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. બાજીપુરા કેટલફીડ ફેક્ટરીને એનર્જી સેવિંગની કામગીરી (Energy saving system of Bajipura Cattle Feed Factory) બદલ રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ક્રમનો નેશનલ એનર્જી કન્વર્ઝેશન એવોર્ડ 2021 (National Energy Conversation Award 2021) ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે.

National Energy Conversation Award 2021 : બાજીપુરા કેટલફીડ ફેક્ટરીની એનર્જી સેવિંગની સિસ્ટમ સમગ્ર દેશમાં શ્રેષ્ઠતમ
National Energy Conversation Award 2021 : બાજીપુરા કેટલફીડ ફેક્ટરીની એનર્જી સેવિંગની સિસ્ટમ સમગ્ર દેશમાં શ્રેષ્ઠતમ
author img

By

Published : Dec 8, 2021, 6:28 PM IST

  • સુમુલ ડેરીના બાજીપુરા કેટલફીડ ફેક્ટરીને એનર્જી સેવિંગની કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ
  • કેટલફીડ ફેક્ટરીની એનર્જી સેવિંગની સિસ્ટમ સમગ્ર દેશમાં નોંધપાત્ર પુરવાર થઇ
  • 2021 માટે ડેરી ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં ઘણી ડેરીઓ અને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓએ ભાગ લીધો હતો

સુરત : ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા દર વર્ષે બ્યુરો ઓફ એફિઝિયનસી સેલ હેઠળ ઊર્જાક્ષેત્રે બચત કરવા માટે દેશની અલગ અલગ ક્ષેત્રની કંપનીઓને National Energy Conversation Award એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેમાં સુમુલ ડેરીના કેટલફીડ ફેક્ટરીની એનર્જી સેવિંગની સિસ્ટમ (Energy saving system of Bajipura Cattle Feed Factory) સમગ્ર દેશમાં નોંધપાત્ર પુરવાર થઇ છે. ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા દર વર્ષે બ્યુરો ઓફ એફિઝિયનસી સેલ હેઠળ ઊર્જાક્ષેત્રે બચત કરવા માટે દેશની અલગ અલગ ક્ષેત્રની કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જે પૈકી સુરતની સુમુલ ડેરીને એનર્જી સેવિંગની કામગીરી બદલ પ્રથમ ક્રમાંકનો એવોર્ડ (National Energy Conversation Award 2021) એનાયત કરવામાં આવ્યો છે.

દિલ્હી ખાતે એનાયત થશે એવોર્ડ

કેન્દ્રીય ઊર્જાપ્રધાન આર. કે. સિંઘના હસ્તે તારીખ 14 ડિસેમ્બર 2021ના રોજ (National Energy Conversation Award 2021) વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવશે. વર્ષ 2021 માટે ડેરી ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં દેશમાંથી ઘણી ડેરીઓ અને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં સુમુલ ડેરીએ બાજીપુરા કેટલફીડ ફેક્ટરી માટે (Energy saving system of Bajipura Cattle Feed Factory) પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

11 લાખ પશુધનને ઉચ્ચ ગુણવત્તાનો પશુ આહાર મળી રહે છે

સુરત અને તાપી જિલ્લામાં પશુપાલકો માટે આશીર્વાદ પુરવાર થઇ રહેલી સુમુલ ડેરી દ્વારા બાજીપુરા ખાતે કેટલફીડ ફેક્ટરી દ્વારા પ્રતિ રોજ એક હજાર મેટ્રિક ટન પશુ આહાર તૈયાર કરવામાં આવે છે. જેના થકી સરેરાશ 11 લાખ પશુધનને ઉચ્ચ ગુણવત્તાનો પશુ આહાર મળી રહે છે સેેવિંગ એનર્જીમાં (Energy saving system of Bajipura Cattle Feed Factory) ગેસ, પાણી, ઇલેક્ટ્રિકસીટી તેમજ વપરાશ સાધનોના નિરીક્ષણ કર્યા બાદ કમિટીના મૂલ્યાંકનના આધારે દેશનો શ્રેષ્ઠતમ એવોર્ડ (National Energy Conversation Award 2021) એનાયત કરવામાં આવ્યો હતો.

ગૌરવની બાબત છેઃ ડિરેક્ટર

ડિરેકટર જયેશ ડેલાડે જણાવ્યું હતું ભારત સરકારના વિદ્યુત મંત્રાલય તરફથી વીજળીની બચત માટે સમગ્ર દેશમાં ડેરી ઇન્ડસ્ટ્રી અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં બચત માટે પ્રથમ ક્રમાંક (National Energy Conversation Award 2021) સુમુલને આપવામાં આવ્યો છે. પરિવાર ખૂબ જ અભિનંદન કરે છે. માનસિંગ પટેલના નેતૃત્વમાં અને તમામ કર્મચારીઓની સતત દેખરેખમાં આ (sumul dairy achievement) એવોર્ડ મળ્યો છે જે ખૂબ જ ગૌરવની બાબત છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે ગૌરવવંતી વાત બની છે. આગામી 14મી તારીખ દિલ્હી ખાતે એવોર્ડ મળશે. આવનાર દિવસોમાં પર્યાવરણ બચાવવાની દિશામાં કામ કરશે અને ઓછી વીજળીમાં પશુ દાણ બનાવવાની સફળતા મેળવી છે.

આ પણ વાંચોઃ સુમુલ ડેરીના ડિરેક્ટરનું નિવેદન, દૂધના એકસમાન ભાવની વાત ખોટી

આ પણ વાંચોઃ સુમુલ ડેરી પશુપાલકોને ઝીરો ટકા વ્યાજ 100 કરોડ રૂપિયાનો ધિરાણ આપશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.