ETV Bharat / city

Murder of a child in Surat : સચીનમાં પાડોશીએ બાળકનું અપહરણ કરી હત્યા કરી, શું છે મામલો જાણો - Arrest of child murder accused

સુરતના સચીનમાં બાળકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પાડોશી યુવકે પરિણીત મહિલાના પુત્રની હત્યા કરી છે. વિગત (Murder of a child in Surat) જાણવા ક્લિક કરો.

Murder of a child in Surat : સચીનમાં પાડોશીએ બાળકનું અપહરણ કરી હત્યા કરી, શું છે મામલો જાણો

author img

By

Published : Feb 17, 2022, 5:01 PM IST

સુરત : સચીનમાં પરિણીતા તાબે નહી થતાં પાડોશીએ મહિલાના 11 વર્ષીય પુત્રનું સ્કૂલેથી અપહરણ કરી ઘરે લાવી મોતને ઘાટ (Murder of a child in Surat)ઉતારી દીધો હતો. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગણતરીના કલાકોમાં આરોપીને (Surat Crime News) ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાડોશીની પત્નીને ભગાડી જવાનો પ્રયત્ન

સચીનના બહુચરનગરમાં રહેતા રામાનુજ રામકેવલ રતન ગૌંડ પત્ની અને બાળકો સાથે રહે છે. માતાપિતા બંને નોકરી કરે છે. તેઓની પડોશમાં રહેતો શાહબુદ્દીન અજમલીમીંયા અંસારી તેઓની પત્નીને પોતાની સાથે ભાગી જવા માટે દબાણ કરતો હતો. પરંતુ પરિણીતા તાબે થઇ ન હતી. જેની અદાવત રાખી આરોપી શાહબુદ્દીન અજમલીમીંયા અંસારીએ તેઓના 11 વર્ષના પુત્રનું સ્કુલેથી અપહરણ કરી ઘરે લઈ (Crime Against Child ) આવ્યો હતો અને બાદમાં તેના માથામાં બોથડ પદાર્થ મારી તેની હત્યા (Murder of a child in Surat) કરી નાખી હતી.

આ પણ વાંચોઃ Murder case in Surat: ટેબલ મુકવા બાબતે ઝઘડો થતા હીરા દલાલે અન્ય હીરા દલાલની હત્યા કરી

પૈસા બાબતે પણ બોલાચાલી

ઘરે આવેલા માતાપિતાએ પુત્રનો મૃતદેહ જોઇને ચોંકી ઉઠ્યા હતાં અને આ મામલે (Murder of a child in Surat)પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી હતી અને સચીન રેલવે સ્ટેશન (Sachin Railway Station) પાસેથી આરોપી ફરાર થાય તે પહેલા જ તેને ઝડપી () પાડ્યો હતો. આ ઉપરાંત આરોપી જમવા માટે પણ પરિણીતાના ઘરે આવતો હતો અને તેના પૈસા બાબતે પણ બોલાચાલી થઇ હતી.

આ પણ વાંચોઃ Ahmedabad rape case : 19 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરતો વીડિયો બનાવી બ્લેકમેલ કરતો આરોપી ઝડપાયો

સુરતમાં સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે

ઉલ્લેખનીય છે કે સુરતમાં ઉપરાછાપરી હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઈને સુરતમાં ચકચાર (Murder of a child in Surat) મચી છે. એક હત્યાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં બીજી હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઈને સુરતમાં કોંગ્રેસ દ્વારા પણ વિરોધ નોધાવવામાં આવી રહ્યો છે અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીના રાજીનામાની માગ (Demand for resignation of Home Minister Harsh Sanghvi ) પણ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.