ETV Bharat / city

સુરતમાં 250થી વધુ લોકો 'વિકાસશીલ ભારત' વિષય પર વક્તવ્ય આપી બનાવશે વર્લ્ડ રેકોર્ડ

સુરતમાં આયોજીત 'વિકાસશીલ ભારત'(Speech on 'VikashShil Bharat') વિષય પર 24 કલાકમાં 250થી વધુ વ્યક્તિઓ 250થી વધુ વિષયો પર પોતાનું વક્તવ્ય આપી ગીનીશ બુકમાં વર્લ્ડ રેકોર્ડ(new world record will be set in Surat) બનાવશે.

સુરતમાં 250થી વધુ લોકો 'વિકાસશીલ ભારત' વિષય પર વક્તવ્ય આપી બનાવશે વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં 250થી વધુ લોકો 'વિકાસશીલ ભારત' વિષય પર વક્તવ્ય આપી બનાવશે વર્લ્ડ રેકોર્ડ
author img

By

Published : Apr 9, 2022, 6:05 PM IST

સુરત : શહેરમાં નોન સ્ટોપ વક્તવ્યથી સુરતના નામે નવો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ(new world record will be set in Surat) બનશે. વડાપ્રધાન નરેન્દ્રમોદીના 'વિકાસશીલ ભારત' વિષય(Speech on 'VikashShil Bharat') પર 24 કલાકમાં 250થી વધુ વ્યક્તિઓ 250થી વધુ વિષયો પર વક્તવ્ય( 250 people in surat will give speeches) આપી એક વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સુરતમાં 250થી વધુ લોકો 'વિકાસશીલ ભારત' વિષય પર વક્તવ્ય આપી બનાવશે વર્લ્ડ રેકોર્ડ

250થી વધુ લોકો આપશે વક્તવ્ય - સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ સુરતમાં અનોખો ગીનીસ બુક ઓફ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. 24 કલાકમાં 250થી વધુ વ્યક્તિઓ 250થી વધુ વિષયો પર વક્તવ્ય આપી વર્લ્ડ રેકોર્ડ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે 'વિકાસશીલ ભારત' વિષય પર 250થી વધુ લોકો પોતાનું વક્તવ્ય આપશે. અડાજણ ખાતે આવેલા પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે આ વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગૃહ પ્રધાન હર્ષ સંધવી, મેયર સહિતના અનેક રાજકીય નેતાઓ ઉપસ્થિત રહશે.

રેકોર્ડમાં ભાગ લેવા માટે 600 લોકોએ અરજી કરી - સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી પિયુષ વ્યાસ અને પૂજા વ્યાસે જણાવ્યું હતું કે, જાહેરમાં બોલવું અને ચોક્કસ વિષય પર બોલવું ખૂબ અઘરું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 600 લોકોએ અરજી કરી હતી. વિકાસશીલ ભારત વિષય પર 250 લોકો વક્તવ્ય આપી રહ્યા છે. 24 કલાક સુધી સતત એક બાદ એક આ લોકો આ વિષય પર વક્તવ્ય આપતા રહેશે અને અમને ખાત્રી છે કે આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.