ETV Bharat / city

મેગા મેડિકલ કેમ્પમાં લાભાર્થીઓને PM મોદી કરશે સંબોધન - PM Modi in taluka program

સુરતમાં મેગા મેડિકલ કેમ્પનું પણ આયોજન (mega medical camp in Surat) કરવામાં આવ્યું છે. જેમાં સરકારની વિવિધ યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓને વડાપ્રધાન મોદી સંબોધન કરશે. ઉપરાંત આ મેગા આરોગ્ય કેમ્પના આયોજનમાં મુંબઈના પણ ડોક્ટરો જોડાશે. (Surat PM Modi virtual address)

મેગા મેડિકલ કેમ્પમાં લાભાર્થીઓને PM મોદી કરશે સંબોધન

author img

By

Published : Sep 7, 2022, 1:46 PM IST

સુરત ઓલપાડ વિધાનસભામાં યોજના કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ (mega medical camp in Surat) યોજનાનો લાભ લેનાર 62 હજારથી વધુ લાભાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સેપ્ટમ્બરના રોજ વર્ચ્યુઅલ સંબોધન કરશે. આ સાથે એક મેગા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 300 તબીબ અને પેરામેડિકલ સ્ટાફની મદદથી લોકોને સારવાર પૂરી પાડવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગ્રહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

મેગા મેડિકલ કેમ્પમાં લાભાર્થીઓને PM મોદી કરશે સંબોધન

વિવિધ યોજનાના લાભ આ મેડિકલ કેમ્પમાં જરૂરી જણાય તો સરકારી યોજના હેઠળ દર્દીનું ઓપરેશન પણ કરવામાં આવશે. રાજ્યકક્ષાના ઉર્જા પ્રધાન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સહાય પૂરી પાડવા માટે કેન્દ્રને રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના, માતૃ વંદના યોજના જન આરોગ્ય યોજના સહિત વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેથી આઠમી સપ્ટેમ્બરના રોજ ઓલપાડ ખાતે આવેલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 62000થી વધુ લાભાર્થીઓને વિવિધ યોજનાનો લાભ આપવામાં આવશે.(PM Modi in taluka program)

મુંબઈના પણ ડોક્ટરો જોડાશે ઉર્જા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આશરે દસ વાગ્યાના અરસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાભાર્થીઓને વર્ચ્યુઅલ સંબોધન કરશે. પ્રથમ વખત કોઈ તાલુકાલક્ષી કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ રીતે જોડાશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાર્ટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને લોકોને માર્ગદર્શન પૂરું પાડશે. લાભાર્થીઓને સહાય પૂરી પાડવા સાથે લોકોનું આરોગ્ય જળવાઈ રહે તેની તકેદારી પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જેને પગલે આર.કે HIV એડ્સ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી એક મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુંબઈના પણ ડોક્ટરો જોડાશે. Surat PM Modi virtual address, mega health camps Organization

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.