ETV Bharat / city

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા ધોરણ 1થી 9 અને 11ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા 15 એપ્રિલે ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી આગળના ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. આ અંગે સુરતના વાલીમંડળમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સુરત
સુરત
author img

By

Published : Apr 15, 2021, 7:55 PM IST

  • ઓનલાઈન શિક્ષણમાં વિશ્વાસ રાખે છે વાલીઓ
  • માસ પ્રમોશનમાં જ દરેકનો લાભ છે: વાલી
  • 9ના વિદ્યાર્થીઓએ 10માં ઘોરણ માટે ઘરે જ શરૂ કર્યો અભ્યાસ

સુરત: શહેરના અલગ અલગ વિસ્તારના વાલીઓ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, 15 એપ્રિલે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને લઈને જે પણ નિર્ણય કરવામાં આવ્યો છે તે ખૂબ જ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. આ કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓનું એમ પણ એક વર્ષ બગડી ગયું છે, ત્યારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને રાજ્ય સરકારે ખુબ જ સરસ પગલાં લીધા છે.

સુરતના વાલીઓની પ્રતિક્રિયા

સુરતના વાલીઓનું મત

સુરતના ભટાર વિસ્તારમાં રહેતા રોહિણીબેન ચેવલી દ્વારા કહેવામાં આવ્યું કે, રાજ્ય સરકારે જે પણ નિર્ણય કર્યો છે ખુબ જ સરસ છે, જે 1થી 9 અને 11 ધોરણના વિદ્યાર્થીઓને જે માસ પ્રમોશન કરવામાં આવ્યું છે, તે ખૂબ જ આવકારદાયક નિર્ણય છે. પરિક્ષા તો ખાસ કરીને લેવામાં આવે તો સારું છે. ઓનલાઇન એકઝામ હોય કે ઓફલાઈન ઍક્ઝામ હોય વિદ્યાર્થીઓને કોઈ ફરક પડવાનો નથી. એનાથી માસ પ્રમોશન આપવામાં આવ્યું એ ખુબ જ સરસ નિર્ણય કહેવાય.

આ પણ વાંચો:MS યુનિવર્સિટીમાં NSUI તેમજ AGSUના નેતાઓએ માસ પ્રમોશન આપવાની માગ કરી

વિદ્યાર્થીઓ ઘરે રહી આનંદથી ભણી શકે છે

સુરતના અડાજણ વિસ્તારના વાલી હિરલબેન માખળી દ્વારા એમ કહેવામાં આવ્યું કે, રાજ્ય સરકાર ખૂબ જ સરસ નિર્ણય લીધો છે. જેથી છોકરાઓમાં કોરોના સંક્રમણ વધતું જાય છે એટલે ઓનલાઈન શિક્ષણ મળે છે તે પણ ખૂબ જ સરસ છે અને એ લોકોને જે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. એટલે છોકરાઓને ઘરેથી ભણવાની પણ હિંમત ઓનલાઇન દ્વારા છોકરાઓ ખુબજ સરસ રીતે અભ્યાસ કરી શકે છે. આજે સરકાર કડક નિર્ણય લીધો છે કે, છોકરાઓ ઓનલાઇન કે ઑફલાઇન સ્કૂલે જઈને એક્ઝામ આપે તો કોઈ એક છોકરાને પણ કોરોના થાય તો એ કોરોનાની ચેન વધતી જાય છે એના કરતા ઘરે શિક્ષણ આપવામાં આવે તો ખૂબ જ સારું નોલેજ શિક્ષકો તરફથી મળી રહે અને જે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કોરોના મહામારીના કારણે માસ પ્રમોશન નિર્ણય એ ખુબ જ સારો છે. છોકરાઓને પણ ખૂબ જ આનંદ આવે છે અને ભણી શકે છે.

વિદ્યાર્થીએ આપી પ્રતિક્રિયા

વિદ્યાર્થી સુહાન માખણિયા દ્વારા એમ કહેવામાં આવ્યું કે અત્યારે મારી ઓનલાઇન ક્લાસ ચાલતા ત્યારે મારી મમ્મીએ મને કહ્યું કે, તું બીજા ધોરણમાં પાસ થઈ ગયો છે. મને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. હું હવે ત્રીજા ધોરણમાં આવી ગયો છું મને ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ભણવાનું ગમે છે.

આ પણ વાંચો:સરકારની જાહેરાત: વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, રોજ આરોગ્ય અને પોલીસના બૂલેટિન, બિનજરૂરી સરકારી ઓફિસને તાળાં

રાજ્ય સરકારના નિર્ણયથી ખૂશ છે વાલીઓ

લીનાબેન દિપકકુમાર લીલાવાળા એમ કહે છે કે, આ વર્ષે છોકરાઓને ઓનલાઈન શિક્ષણ મળ્યું છે. કોરોનાને લીધે એ છોકરાઓને માસ પ્રમોશન આપીને આગળના ધોરણમાં મોકલી દઈએ જેથી છોકરાનું ભણવાનું બગડે નહિ અને આગળનું ભણવાનું ચાલુ રાખી શકે. સરકારનો નિર્ણય સારો છે, અત્યારે મારી બેબી 9માં ધોરણમાં છે. હવે 10માં ધોરણમાં આવી ગઈ અને અમે હવે એનું જે આખું વરસ કોરોના કારણે બગડ્યું હતું. ઓનલાઈન ભણવાનું પણ સારું હતું અને હવે 10માં ધોરણનું ભણવાનું ચાલુ કરી દીધું છે. કારણ કે, આ વખતે જે કોરોનાનો કહેર લાગ્યો છે એના કારણે છોકરાઓને સ્કૂલમાં જવાનું એટલું અઘરું પડી ગયું છે કે, એના કરતા છોકરાઓ ઘરે જ ઓનલાઇન ભણે અને હવે તો માસ પ્રમોશન પણ મળી ગયું છે અને જે રીતે ગયું વર્ષ વિતાવ્યું એ રીતે અગલું વર્ષ ચાલુ કરી શકે અને એ લોકોમાં પણ એમ વિચાર ચાલે કે, મારું ગયું વર્ષ બગડ્યું નથી. હું હવે આગળના ધોરણમાં આવી ગઈ છું, એ જ વાતને લઈને એ લોકોના મનમાં એટલો ઉત્સાહ છે કે, રાજ્ય સરકારનો આ નિર્ણયથી તેઓ પણ ખૂબ જ ખુશ છે.

ન્યૂઝ દ્વારા મળી માસ પ્રમોશનની માહિતી

રિયાએ જણાવ્યું કે, મેં હાલ ન્યૂઝમાં વાંચ્યું કે, અમને સ્કૂલમાંથી માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે એટલે હું 9માં ધોરણમાં હતી મને માસ પ્રમોશન આપીને હવે હું ધોરણ 10માં આવી ગઈ છું. અવે મારું 10માંનું ભણવાનું પણ ચાલુ થઈ ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.