ETV Bharat / city

Loss Due to Online election campaign : ઓનલાઈન ચૂંટણી પ્રચારને લઇ સુરતના પ્રચાર સામગ્રી વેપારમાં મોટો ફટકો - પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી 2022

સુરતમાં ચૂંટણી પ્રચાર સામગ્રીના વ્યવસાય પર 80 ટકાનો ફટકો (Loss Due to Online election campaign ) પડયો છે. કોરોના કેસો વધતા ચૂંટણી પંચ દ્વારા 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં (Five State Assembly Elections 2022) વર્ચ્યુઅલ પ્રચારની અનુમતિ આપવામાં આવી છે. જેના કારણે આ નુકસાન થયું છે.

Loss Due to Online election campaign : ઓનલાઈન ચૂંટણી પ્રચારને લઇ સુરતના પ્રચાર સામગ્રી વેપારમાં મોટો ફટકો

author img

By

Published : Jan 20, 2022, 3:51 PM IST

સુરતઃ દેશના કોઇપણ ગામ કે મોટા રાજ્યમાં ચૂંટણી હોય તો દરેક રાજકીય પક્ષ ટેક્સટાઇલ નગરી સુરતમાંથી જ ચૂંટણીપ્રચાર સામગ્રી જતી હોય છે. આ વખતે પણ દેશના પાંચ રાજ્ય ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી (Five State Assembly Elections 2022)છે. પરંતુ કોરોના કેસો વધતા ચૂંટણી આયોગ દ્વારા જન સભા અને રેલી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવી છે. માત્ર ઓનલાઈન પ્રચાર માટે હાલ પરવાનગી આપવામાં આવી છે. જેની સીધી અસર સુરતમાં તૈયાર થનાર ચૂંટણી પ્રચાર સામગ્રી ઉપર(Loss Due to Online election campaign ) જોવા મળી રહી છે. સુરતમાં દરેક પાર્ટીના ઝંડા, બેનર, ટોપી અને ખેસ સહિતની સામગ્રીઓ તૈયાર થતી હોય છે. આ વખતે 20 ટકા ઓર્ડર (Surat business of campaign materials) પણ મળ્યા નથી.

કુલ વેપારના 20 ટકા ઓર્ડર પણ મળ્યાં નથી

80 ટકા વેપાર ઠપ

વેપારી મનોજ ગોયેલે જણાવ્યું હતું કે વર્ચ્યુઅલ પ્રચારના કારણે આ વખતે વેપાર (Surat business of campaign materials) પર મોટી અસર જોવા મળી રહી છે. 80 ટકા વેપાર ઠપ છે. દિવાળી વાતથી જ અમે તૈયારીઓ કરવા લાગ્યાં હતાં. ભાજપ, કોંગ્રેસ અને પ્રાદેશિક રાજકીય પાર્ટીઓ દ્વારા ઓર્ડર મળશે તેવી આશા હતી. પરંતુ હાલ કોરોના કેસો વધતા કોઈપણ રાજકીય પક્ષો દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો નથી. ઇલેક્શનમાં 50 લાખથી વધુની ખરીદી થતી હોય છે, પરંતુ આ વખતે 20 ટકા પણ ઓર્ડર (Loss Due to Online election campaign ) મળ્યાં નથી.

હાલનો સ્ટોક ભરી રાખવાની વેપારીઓની મજબૂરી

આ પણ વાંચોઃ UP Assembly Election Campaign from Surat : 'જો રામ કો લાયે હૈ હમ ઉનકો લાયેંગે'વાળી 5 લાખ સાડી ભાજપ માટે મોકલાશે

ખાસ ટોપી પણ તૈયાર કરવામાં આવી

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે (Surat business of campaign materials) ખાસ રાજકીય પાર્ટીના નેતાઓ અને તેમના ચિહ્નોની ટોપી બનાવવામાં આવી છે. આ ખાસ પ્રકારની ટોપી હોય છે જે કાપડથી તૈયાર થતી નથી. તેની ડિમાન્ડ આ વખતે ચૂંટણીમાં થાય તેવી આશા હતી. પરંતુ તેનો પણ ઓર્ડર અત્યારે મળ્યો (Loss Due to Online election campaign ) નથી. પરંતુ અમે ટોપીમાં સ્ટોક બનાવીને રાખ્યો છે જેની કિંમત બે રૂપિયાથી લઈને સાડા ત્રણ રૂપિયા સુધીની હોય છે.

આ પણ વાંચોઃ Mission 2022: પ્રિયંકા ગાંધી UPમાં 10થી વધુ મેગા રેલી સંબોધશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.