ETV Bharat / city

અમેરિકન FBIના અધિકારીઓ દ્વારા bit connectના માસ્ટરમાઈન્ડની સુરતમાં પૂછપરછ

સુરત: અમેરિકાની ગુપ્તચર વિભાગની એજન્સી એફબીઆઈના બે અધિકારી bit connect મામલે તપાસ કરવા સુરત આવ્યા છે. FBIના આ બંને અધિકારીઓએ bit connectના માસ્ટરમાઈન્ડ સતીશ કુંભાણીની પૂછપરછ હાથ ધરી હતી.

mastermind surat
author img

By

Published : Jul 24, 2019, 12:13 PM IST

અમેરિકાના ગુપ્તચર વિભાગ એજન્સી FBIના બે અધિકારીઓ bit connect મામલે તપાસ કરવા સુરત આવ્યા છે. FBIના આ બંને અધિકારીઓએ માસ્ટરમાઈન્ડ સતીશ કુંભાણીની પૂછપરછ હાથ ધરી હતી.

સતીશ કુંભણીએ વિયતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, સાઉથ કોરિયા, જાપાન, દુબઈ, અમેરિકા,ફિલિપીન્સ સહિત અન્ય દેશોમાં રોકાણ કર્યું હતું. જેને લઈ FBIના અધિકારીઓને તપાસ માટે સુરત આવવું પડ્યુ છે. બિટકોઇનની જેમ bitconnect લિમિટેડ કંપની બનાવી કરોડોનુ કૌભાંડ કરનારા સતીશ કુંભાણી સાથે એફબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. CID અધિકારીઓના જણાવ્યા મુજબ સતીશ કુંભાણીની સાથે સુરેશ ગરાસિયાને પણ સાથે લઈ ગઈ હતી, પરંતુ FBIએ સુરેશની કોઈ પૂછપરછ કરી નહોતી.

અત્યાર સુધીમાં CID ક્રાઈમે કૌભાંડ કરનારા લોકોની 4.25 કરોડથી વધુ અલગ-અલગ પ્રોપર્ટી સીઝ કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી સતીશ કુંભાણી, દિવ્યેશ દરજી, ધવલ માવાની અને સુરેશ ગોરસીયાએ bit connect કંપની બનાવી હતી. આ કંપનીનુ યુકેમાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ હતુ. સતીશ કુંભાણીએ સુરતના મોટા વરાછામાં માનવ ડિજિટલ માર્કેટિંગ નામની કંપનીની ઓફિસ પણ શરૂ કરી હતી. જ્યાં રોકાણકારોને ઓછા સમયમાં વધુ લાભ આપવાની લાલચ આપી સાથે કમિશનની વાતોમાં ફસાવી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ.

Intro:અમેરિકાના ગુપ્તચર વિભાગ એજન્સી એફબીઆઈના બે અધિકારી bitconnect મામલે તપાસ કરવા સુરત આવ્યા છે એફ બી આઈ ના બંને અધિકારીઓએ bitconnect ના માસ્ટરમાઈન્ડ સતીશ કુંભાણીની પૂછપરછ હાથ ધરી હતી.

Body:સતીશ કુંભણી એ વિયતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, સાઉથ કોરિયા, જાપાન, દુબઇ અમેરિકા,ફિલિપીન્સ સહિત અન્ય દેશોમાં રોકાણ કર્યું હતું જેને લઇ એફબીઆઈ ના અધિકારીઓને તપાસ માટે સુરત આવવું પડ્યુ છે. બિટકોઇનની જેમ bitconnect લિમિટેડ કંપની બનાવી કરોડોનુ કૌભાંડ કરનાર સતીશ કુંભાણી સાથે એફબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.સીઆઇડી ના અધિકારીઓના જણાવ્યા મુજબ સતીશ કુંભાણીની સાથે સુરેશ ગરાસિયાને પણ સાથે લઇ ગઇ હતી પરંતુ એફબીઆઈએ સુરેશની કોઈ પૂછપરછ કરી નહોતી.

Conclusion:અત્યાર સુધીમાં સીઆઇડી ક્રાઇમે કૌભાંડ કરનાર લોકોની 4.25 કરોડથી વધુ અલગ-અલગ પ્રોપર્ટી સીઝ કરી છે આ કેસમાં મુખ્ય આરોપી સતીશ કુંભાણી ને દિવ્યેશ દરજી ધવલ માવાની અને સુરેશ ગોરસીયા એ bitconnect કંપની બનાવી હતી કંપનીનુ યુકેમાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ હતુ. સતીશ કુંભાણી એ સુરત ના મોટા વરાછામાં માનવ ડિજિટલ માર્કેટિંગ નામની કંપનીની ઓફિસ પણ શરૂ કરીહતી અને રોકાણકારોને ઓછા સમયમાં વધુ લાભ આપવાની લાલચો આપી સાથે કમિશન ની વાતો કરી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.