ETV Bharat / city

માસૂમ બાળકી સાથે હેવાનિયત બાદ હત્યા કરનાર અપરાધીને કોર્ટ મંગળવાર આપશે ચુકાદો - સુરતમાં બાળકી પર હત્યા કેસ

સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા (Murder Case in Surat) નીપજાવનાર નરાધમે સુરત કોર્ટ મંગળવારે ચુકાદો આપશે. આ અપરાધીને બાળકી (Rape Case in Surat) સાથે હેવાનિયત બાદ મૃતદેહને દાટી દઈને પુરાવાનો નાશ (Surat Crime Case) કરવાનો પ્રયાસ કર્યો હતા. શું હતો સમગ્ર મામલો જૂઓ વિગતવાર

માસૂમ બાળકી સાથે હેવાનિયત બાદ હત્યા કરનાર અપરાધીને કોર્ટ મંગળવાર આપશે ચુકાદો

author img

By

Published : Jul 25, 2022, 3:01 PM IST

સુરત : સાડા ત્રણ વર્ષની બાળકી સાથે હેવાનિયત બાદ ક્રૂડ હત્યા (Murder Case in Surat) કરનાર અપરાધીને સુરત કોર્ટે મંગળવારે ચુકાદો આપશે. આરોપીને લઇને 15થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. તેમજ અને આરોપીને કડક સજા થાય આ માટે (Surat Crime Case) દલીલો પણ કરવામાં આવી હતી. શુક્રવારે આરોપીને કોર્ટે દોષી જાહેર કર્યો હતો.

માસૂમ બાળકી સાથે હેવાનિયત બાદ હત્યા કરનાર અપરાધીને કોર્ટ મંગળવાર આપશે ચુકાદો

શું હતો મામલો - 13મી એપ્રિલના રોજ રસ્તા પર રહેતા શ્રમિક પરિવારની (Rape case in Surat) બાળકીને આરોપી રામપ્રસાદ લલનસિંહ ઉપાડી ગયો હતો. બાળકીના અપહરણ બાદ પોલીસ સતત બાળકીની શોધખોળ કરી રહી હતી. આરોપીએ તેની પર દુષ્કર્મ ગુજાર્યા બાદ મોઢા પર પથ્થર મારી ક્રૂર હત્યા કરી નાખી હતી. લલન સિંહએ પોતાની હવસ સંતોષવા માટે પુના ભૈયા નગર વિસ્તારમાં આવેલી એક શાળાના કમ્પાઉન્ડ પાસે બાળકીને લઈ ગયો હતો અને ત્યાં બાળકી સાથે દુષ્કર્મ કરી તેણીને માથાના ભાગે મોટો પથ્થર મારી હત્યા નિપજાવી હતી. આરોપીને CCTV ફૂટેજના આધારે પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં ઝડપથી ચાર્જશીટ થયા બાદ ટ્રાયલ પણ ઝડપથી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : દમણમાં યુવતી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારા 2 હત્યારાઓને દમણ પોલીસ ઝડપી લીધા

પથ્થરથી બાળકીના મોઢા પર માર માર્યો - આ કેસમાં પકડાયેલા લલન સિંહ નામના આરોપીને કોર્ટે પોસકો ઉપરાંત IPC ની કલમ 302 અને 377માં પણ તકસીવાર ઠહેરાવ્યો છે. જેની સજા કોર્ટ દ્વારા મંગળવારે કરવામાં આવશે. આ મામલે સરકારી (Case in Surat Three and Half Years Ago) વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, આ કેસમાં દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે આરોપીને દોષી કરાર કર્યા છે. 26મેં જુલાઈના રોજ કોર્ટ ચુકાદો આપશે. આ મહત્વના કેસમાં બાળકી સાથે પાશ્વિક રીતે કર્યા બાદ પથ્થર વડે તેની હત્યા કરાઈ હતી. આરોપીએ પથ્થરથી બાળકીના મોઢા પર માર માર્યો હતો. જેના કારણે બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. આ પ્રકરણમાં આરોપીને સખત સજા થાય આ માટે અમારી તરફથી દલીલો થઈ છે.

આ પણ વાંચો : બાળકીઓને એકલી મૂકતાં પહેલા થઈ જજો સાવધાન નહીં તો...

15 દિવસમાં ચાર્જશીટ - બાળકી સાથે હેવાનિયત કરનાર આરોપીએ (Case Rape Murder in Surat) મૃતદેહને દાટી દઈએ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ પણ કર્યો. મૂળ મધ્યપ્રદેશના રીવાના વતની 31 વર્ષીય આરોપી સામે પોક્સો એક્ટ સહિત હત્યા સલ, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય, પુરાવાનો નાશ કરવા અંગે ગુનો નોંધાયો હતો. માત્ર 15 દિવસમાં આરોપી વિરુદ્ધ કુલ 55 સાક્ષીઓની સાથેનું (Murder Case Baby Girl in Surat) ચાર્જશીટ રજૂ કરાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.