ETV Bharat / city

AAPના કાર્યકર્તાઓ ગુજરાતમાં ભાજપનો કિલ્લો ધ્વસ્ત કરીને જ રહેશે, પંજાબના પ્રધાને આપ્યું નિવેદન - UNION MINISTER MANSUKH MANDAVIYA

પંજાબ આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) નેતાઓ સુરત પ્રવાસે પહોંચ્યા હતા. અહીં તેમણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપનો (Gujarat BJP) કિલ્લો ધ્વસ્ત કરી દેશે તેવો દાવો કર્યો હતો. સાથે જ આપના નેતા અમન અરોરાએ (Punjab Minister Aman Arora) ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં ભાજપ પર પ્રહાર કર્યા હતા.

AAPના કાર્યકર્તાઓ ગુજરાતમાં ભાજપનો કિલ્લો ધ્વસ્ત કરીને જ રહેશે, પંજાબના પ્રધાને આપ્યું નિવેદન

author img

By

Published : Oct 12, 2022, 3:04 PM IST

સુરત આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં (Aam Aadmi Party Gujarat) પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. ત્યારે સુરત પ્રવાસે આવેલા પંજાબના હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ પ્રધાન અમન અરોરાએ (Punjab Minister Aman Arora) ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.

પાકિસ્તાન સાથે વેપાર કરવો યોગ્ય નથી તેમણે જણાવ્યું હતું કે, પંજાબના (Aam Aadmi Party Punjab) કૃષિ પ્રધાન કુલદીપસિંહ ધાલીવાલ (Kuldeep Singh Dhaliwal) દ્વારા પાકિસ્તાન સાથે ફરી એક વખત વેપાર (Trade with Pakistan) શરૂ કરવાની માગ કરી છે. ત્યારે પંજાબના જ અન્ય મિનિસ્ટરે સ્પષ્ટ કરી દીધું છે કે, જ્યાં સુધી પાકિસ્તાનના ત્રાસવાદી ગતિવિધીઓ ઉપર સંપૂર્ણપણે પૂર્ણવિરામ નહીં લગાવે ત્યાં સુધી તેની સાથે વેપાર કરવું એ યોગ્ય નથી.

પંજાબના પ્રધાને કરી સ્પષ્ટતા

કૃષિ પ્રધાનોના સંમેલનમાં ઉઠાવી માગ પંજાબની આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Punjab) સરકાર ફરી એક વખત પાકિસ્તાન સાથે વેપાર કરવા માગે છે. પંજાબના કૃષિ પ્રદાન કુલદીપ સિંહ ઘાલીવાલે આ અંગે બેંગ્લોર ખાતે આયોજિત રાજ્યોના કૃષિ પ્રધાનોના રાષ્ટ્રીય સંમેલન વખતે આ માગ ઉઠાવી હતી.

પંજાબના પ્રધાને કરી સ્પષ્ટતા એક તરફ પંજાબના કૃષિ પ્રધાન પાકિસ્તાન (Kuldeep Singh Dhaliwal) સાથે વેપારની માંગણી કરી રહ્યા છે જ્યારે બીજી બાજુ અન્ય પ્રધાન અમન અરોરાએ (Punjab Minister Aman Arora) સ્પષ્ટ જણાવી દીધું છે કે, પાકિસ્તાન સાથે (Trade with Pakistan) વેપાર કરવું ભલે જરૂરી જણાય, પરંતુ જ્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતીનો ઉપયોગ ભારતના રાજ્યોમાં આતંકવાદ ફેલાવવા માટે કરશે અત્યાર સુધી આ યોગ્ય નથી.

આગામી દિવસોમાં તેઓ વધુ ચિંતિત થશે વિધાનસભા ચૂંટણીને લઈ (Gujarat Assembly Election 2022) આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) નેતાઓ એક બાદ એક ગુજરાતની મુલાકાતે છે. પંજાબ સરકારના પ્રધાન અમન અરોરા (Punjab Minister Aman Arora) આજે સુરતની મુલાકાતે હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપનો કિલ્લો આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ (Aam Aadmi Party Gujarat) અને સામાન્ય લોકો તોડી પાડશે.

મનસુખ માંડવિયાની ચિંતા અંગે નિવેદન જ્યારે કેન્દ્રિય પ્રધાન કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાના વાયરલ વિડીયો (UNION MINISTER MANSUKH MANDAVIYA) અંગે તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) જે રીતે સક્રિય છે. તેનાથી કેન્દ્રિય પ્રધાન ચિંતિત છે અને આવનાર દિવસોમાં તેઓ વધુ ચિંતિત થશે. મહત્વનું છે કે, કેન્દ્રિય પ્રધાને વાઈરલ વીડિયોમાં જણાવ્યું હતું કે, વરાછામાં ભાજપ કરતા આમ આદમી પાર્ટીનું સોશિયલ મીડિયા વધુ મજબૂત છે.

2 વર્ષ પહેલાં શું કહ્યું છે એ કોઈ વિષય નથી ગોપાલ ઇટાલીયાનો એક બાદ એક જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તે અંગે પણ પંજાબના પ્રધાન અમન અરોરાએ જણાવ્યું હતું કે, ગોપાલ ઇટાલીયા એ બે વર્ષ પહેલાં શું કહ્યું છે એ કોઈ વિષય નથી. આગામી દિવસોમાં ગુજરાતનો વિકાસ કઈ રીતે કરાય એ વિષય છે. છતાં ગોપાલ ઇટાલિયાએ વ્યક્તિગત રીતે શું કીધું છે. તેનાથી આમ આદમી પાર્ટી કે અરવિંદ કેજરીવાલનો કોઈ સંબંધ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.