ETV Bharat / city

CSની પરીક્ષામાં ગુજરાતની દીકરી દેશમાં પ્રથમ, શું છે તેનો અકસીર ફોર્મ્યુલા - ઈન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા

સુરતની યુવતીએ ઘી ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા પ્રોફેશન પરીક્ષામાં સમગ્ર ભારતમાં અવ્વલ મક્રમાકે પાસ થઇ છે. તેણીએ સુરત શહેરનો સમગ્ર ભારતમાં ડંકો વગાડી દીધો છે. આ સાથે શું છે તેની અકસીર તૈયારીનો ફોર્મ્યુલા તે જોઈએ આ અહેવાલમાં CS Merit List released

CSની પરીક્ષામાં ગુજરાતની દીકરી દેશમાં પ્રથમ, શું છે તેનો અકસીર ફોર્મ્યુલા

author img

By

Published : Aug 25, 2022, 10:11 PM IST

Updated : Aug 27, 2022, 12:59 PM IST

સુરત શહેરની નિકિતા રમેશભાઈ ચાંદવાણીએ ( CS Exam Toper Nikita Rameshbhai Chandwani) ઘી ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી (The Institute of Company Secretaries) ઓફ ઇન્ડિયાએ કંપની સેક્રેટરીની (Institute of Company Secretaries of India) ડિસેમ્બર 2022ની પ્રોફેશન પરીક્ષામાં (Profession Exam Result 2022) 900માંથી 576 ગુણ મેળવી ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમે (CS Exam India Toper ) આવી છે. તે ઉપરાંત સુરતની જ અનુશ્રી ધીરેનએ 900માંથી 505 ગુણ મેળવી ઓલ ઇન્ડિયામાં નવમો અને સુરતમાં પ્રથમ ક્રમે (CS Merit List released) આવી છે.

સુરતની નિકિતા ચાંદવાણીએ ઓલ ઇન્ડિયામાં પહેલો રેન્ક મેળવી દેશમાં સુરતનો ડંકો વાગ્યો હતો.

આ પણ વાંચો ખીચડી વેચીને મહેનત કરનાર યુવાન CA ફાઉન્ડેશનની પરીક્ષામાં થયો સફળ

દેશમાં સુરત શહેરનો ડંકો વાગ્યો સુરતની અનુશ્રી ધીરેન ઓલ ઈન્ડિયા રેન્કમાં નવમો રેન્ક મેળવી સુરતમાં પહેલા ક્રમે આવી છે. ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાએ (ICSI CS Result June 2022) કંપની સેક્રેટરીની (CS Professional exam) ડિસેમ્બર 2022ની પ્રોફેશન પરીક્ષાનું રિઝલ્ટ (CS Professional exam Result 2022) ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની નિકિતા ચાંદવાણીએ (Nikita Chandwani From Surat GUjarat) ઓલ ઇન્ડિયામાં પહેલો રેન્ક મેળવી દેશમાં સુરતનો ડંકો વાગ્યો હતો. તે ઉપરાંત સુરતના અનુશ્રી ધીરેન ઓલ ઈન્ડિયા રેન્કમાં નવમો રેન્ક મેળવી (ICSI CS Professional Exam Result) સુરતમાં પહેલા ક્રમે આવી છે.

ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમે ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરી (CS Professional Programme Examination Result) ઓફ ઇન્ડિયાએ(Company Secretary of India) કંપની સેક્રેટરીની ડિસેમ્બર 2022ની પ્રોફેશન પરીક્ષાનું રિઝલ્ટ (CS Executive Result 2022) ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની નિકિતા ચાંદવાણીએ 900માંથી 576 ગુણ મેળવી ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમે (All India first in profession exam) આવી છે. તે ઉપરાંત સુરતની જ અનુશ્રી ધીરેને 900માંથી 505 ગુણ મેળવી ઓલ ઇન્ડિયામાં નવમો અને સુરતમાં પ્રથમ ક્રમે આવી છે.

આ પણ વાંચો 7 વર્ષમાં 7 વાર માતાએ અને દીકરાએ પહેલી જ વારમાં પબ્લિક સર્વિસની પરીક્ષા ક્રેક કરી

અભ્યાસ પૂરો વિશ્વાસ મારા અભ્યાસમાં દિવસમાં વખત 8 કલાક જ સમય આપતી હતી. ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાએ કંપની સેક્રેટરીની ડિસેમ્બર 2022ની (Company Secretary December 2022) પ્રોફેશન પરીક્ષામાં ઓલ ઇન્ડિયા પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર નિકિતા ચાંદવાણીએ જણાવ્યું કે, મને લો ફિલ્ડમાં જ આગળ વધવું હતું. એટલે મેં કારકિર્દી માટે આજ લાઈન પસંદ કરી છે. મને મારા અભ્યાસ પૂરો વિશ્વાસ હતો કે, હું આ પરીક્ષા પાસ કરી લઈશ. આજે મેં આ પરીક્ષા પાસ કરી છે. અને મેં મારા પરિવારનું નામ આખા દેશમાં રોશન કર્યું છે. મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. અને હવે હું આગળ કોર્પોરેટર જોબ (Corporator Job in India) કરીશ.

Last Updated : Aug 27, 2022, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.