ETV Bharat / city

Hit and Run : બાઈકને ટક્કર મારી કાર ચાલક ફરાર, ઘટના થઈ CCTVમાં કેદ - Surat hit and run case

સુરતના જીલાણી બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના (Accident Case in Surat) સામે આવી છે. જીલાણી બ્રિજ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના (Jilani Bridge Accident) બનતા બાઈક સવારને ગંભીર ઈજા થઈ છે. ઘટના બાદ કાર ચાલક સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં (Hit and Run) કેદ થઇ છે.

Hit and Run : બાઈકને ટક્કર મારી કાર ચાલક ફરાર, ઘટના થઈ CCTVમાં કેદ

author img

By

Published : Jul 2, 2022, 3:29 PM IST

Updated : Jul 2, 2022, 4:00 PM IST

સુરત : સુરત જિલ્લામાં જીલાણી બ્રિજ પાસે અકસ્માતની (Accident Case in Surat) ઘટના સામે આવી છે. અહીં કાર ચાલકે અચાનક ટન મારતા પાછળથી આવી રહેલી બાઈક કાર સાથે અથડાઈ હતી. કાર ચાલક ઘટના સ્થળેથી (Jilani Bridge Accident) ફરાર થઇ જાય છે. હિટ એન્ડ રનની આ ઘટનાના CCTV ફૂટેજ પણ (Surat car bike accident) સામે આવ્યા છે. તો બીજી તરફ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

આ પણ વાંચો : મોર્નિંગ વોક બની જીવનની છેલ્લી વોક, હૈયું હચમચાવતી ઘટનાનો LIVE VIDEO

કેવી રીતે અકસ્માત થયો - સુરતમાં છાશવારે અકસ્માતની ઘટના બનતી રહે છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના (Hit and Run) સામે આવી છે. મળતી માહિતી મુજબ જીલાણી બ્રિજના છેડે બાઈક સવાર કિશન ઉર્ફે ચિંતન સંજય રાઠોડ તેમજ તેનો મિત્ર વિશાલ મિતેશ પૈકી કિશન ઉર્ફે ચિંતન સ્પ્લેન્ડર લઈને આવી રહ્યા હતા. તે દરમિયાન કાર ચાલકે અચાનક ડાબી બાજુ ટર્ન લીધો હતો. જેથી બાઈક પરથી બન્ને (Surat Jilani Bridge Accident) મિત્રો ધડાકાભેર કાર સાથે અથડાયા બાદ નીચે પટકાયા હતા.

આ પણ વાંચો : MPમાં રોડ ક્રોસ કરી રહેલા યુવકને કારે કચડી નાખ્યો, વિડિયો થયો વાયરલ

હિટ એન્ડ રન - નીચે પટકાયા બાદ બન્ને લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં કિશન હાલ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ છે. તેને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. જોકે, સમગ્ર અકસ્માતનો બનાવ CCTVમાં કેદ થઈ ગયો હતો. જેમાં બાઈક સવાર પાછળથી આવીને ગોલ્ડન કલરની કાર સાથે અથડાય છે. હિટ એન્ડ રનની (Surat hit and run case) ઘટના સામે આવતા રાંદેર પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોધી (Surat Crime Case) વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Jul 2, 2022, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.