ETV Bharat / city

Hajira Rape with Murder Case 2021 : 5 વર્ષની બાળકીની દુષ્કર્મ અને હત્યામાં આરોપી દોષિત જાહેર, સજા 29મીએ જાહેર થશે

સુરતમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ અને હત્યા મામલે (Hajira Rape with Murder Case 2021) સેશન કોર્ટ (Sessions Court of Surat)દ્વારા આરોપીને આજે દોષિત ઠરાવાયો છે. 29 ડીસેમ્બરે કોર્ટ તેને સજા (Sentence to be announced on 29th) સંભળાવશે.

Hajira Rape with Murder Case 2021 : 5 વર્ષની બાળકીની દુષ્કર્મ અને હત્યામાં આરોપી દોષિત જાહેર, સજા 29મીએ જાહેર થશે
Hajira Rape with Murder Case 2021 : 5 વર્ષની બાળકીની દુષ્કર્મ અને હત્યામાં આરોપી દોષિત જાહેર, સજા 29મીએ જાહેર થશે
author img

By

Published : Dec 23, 2021, 7:32 PM IST

સુરતઃ સુરતના હજીરા વિસ્તારમાં 5 વર્ષની બાળકી ઉપર આરોપી દ્વારા દુષ્કર્મ કરી તેની હત્યા (Hajira Rape with Murder Case 2021) કરવામાં આવી હતી. તે મામલે આજરોજ સુરત સેશન કોર્ટ દ્વારા આરોપી સુજીત સંકેતને દોષિત ઠરાવવામાં આવ્યો હતો. બંને પક્ષની દલીલ ચાલ્યા બાદ આજ રોજ સેશન્સ કોર્ટ (Sessions Court of Surat) દ્વારા આરોપીને 29 ડીસેમ્બરના રોજ સજા (Sentence to be announced on 29th) સંભળાવવામાં આવશે.

ફાંસીની સજાની માગણી

આજે સુરતમાં Sessions Court of Surat એડિશનલ જજ પી. એસ. કલાએ હજીરા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ અને હત્યા મામલે (Hajira Rape with Murder Case 2021) આરોપી સુજીતને ઇન્ડિયન પીનલ કોડના હિસાબે કલમ 302, 376-AB, 363- 366 પોસ્કો એક્ટ અને 354 એક્ટ મુજબ આરોપીને દોષી ઠરાવ્યો હતો. સરકારી વકીલ તરફથી આરોપીને વધુમાં વધુ ફાંસીની સજા થાય તેવી રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Historic Judgement by Surat Court: પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા મામલે સૌથી ઝડપી ફાંસીની સજા

રામચરિત માનસનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું

આ કેસમાં (Hajira Rape with Murder Case 2021) 26 જેટલા સાક્ષીઓ હતાં તે ઉપરાંત DNA એવિડન્સ, પંચોની ગવાહી હતી. રામચરિત માનસનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું. કોર્ટે (Sessions Court of Surat) કહ્યું છે કે સમાજમાં જો શાંતિ જોઈએ તો એમાં સારી વાતો તો થવી જ જોઈએે. પરંતુ એ વાત સારી હોય એનો લોકોમાં કાનુન ડર પણ રહેવો જોઈએ અને રામચરિતમાનસમાં પણ આ રીતે લખવામાં આવ્યું છે. ડર વગર પ્રીત હોતી નથી. જો લોકોમાં કાનૂનનો ડર હશે તો જે સમાજે સિસ્ટમ બનાવી છે એ બની રહેશે.

આ પણ વાંચોઃ Pandesara Rape with Murder Case: પાંડેસરામાં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ-હત્યા મામલે આરોપીને દોષીત જાહેર કરાયો

શું હતી ઘટના

સુરતના હજીરા ખાતે ગત 30 માર્ચ 2021ના રોજ એક 5 વર્ષની બાળકીને આરોપી સુજીતે ચોકલેટ આપવાના બહાને લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ કરી હત્યા (Hajira Rape with Murder Case 2021) કરી નાખી હતી. આ મામલે બાળકીના માતાપિતાએ પોલીસમાં બાળકી ગુમની ફરિયાદ આપતાં પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. તપાસમાં બાળકીની ડેડબોડી મળી આવી હતી. બાળકીના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં દુષ્કર્મ અને હત્યા બહાર આવતા પોલીસે આ બાબતે ગુન્હો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. થોડા દિવસ બાદ જ પોલીસે આરોપીની ધરપકડ કરી 45 દિવસની અંદર કોર્ટમાં ચાર્જશીટ સબમીટ કર્યું હતું. એમાં અલગ અલગ 26 સાક્ષીઓની તપાસ કોર્ટમાં કરવામાં આવી. 53 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.