ETV Bharat / city

સૂર્યા મરાઠી ગેંગના સાગરિત પર ખૂલ્લેઆમ ફાયરિંગ પોલીસે 4 લોકોને પકડી પાડ્યા - Firing on Surya Marathi Gang Person

સુરતમાં સૂર્યા મરાઠી ગેંગના સાગરિત સફી ઉલ્લા શેખ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જૂની અદાવત રાખી બાઈક પર આવેલા 2 શખ્સ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. અત્યારે સફી શેખને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. Firing at the accused in Surat, Surya Marathi Gang of Surat

સૂર્યા મરાઠી ગેંગના સાગરિત પર ખૂલ્લેઆમ ફાયરિંગ પોલીસે 4 લોકોને પકડી પાડ્યા

author img

By

Published : Aug 23, 2022, 1:31 PM IST

સુરત શહેરમાં મરાઠી ગેંગના (Surya Marathi Gang of Surat) સાગરિત સફી ઉલ્લા શેખ સાથેની જૂની અદાવત મામલે 2 અજાણ્યા શખ્સોએ ફાયરિંગ (Firing on Surya Marathi Gang Person) કર્યું હતું. જોકે, અત્યારે ઈજાગ્રસ્ત સફી શેખને સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો આ મામલે પોલીસે હુમલા કરનારા (Attempted attack on Surat Police) વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. પોલીસે CCTV ફૂટેજના આધારે 4 હુમલાખોરોને ઝડપી પાડ્યા છે. આમાંથી 3 આરોપી કિશોર છે. જોકે, હજી મુખ્ય આરોપી પોલીસના પકડથી દૂર છે.

ફાયરિંગ કરનારા ઝડપાયા

ફાયરિંગ કરનારા ઝડપાયા વેડ રોડમાં આવેલા વિશ્રામ નગર સોસાયટીના (Wade Road Vishramnagar Society) મકાન નંબર 144માં રહેતો 42 વર્ષીય સફી ઉલ્લા મોહમ્મદ રફી શેખ અગાઉ સૂર્યા મરાઠી ગેંગનો (Surya Marathi Gang of Surat) સાગરિત હતો. જેતે વેળા સફી દ્વારા સહકાર નહીં મળવાની અદાવત રાખી વેડ રોડ રોયલ પોઈન્ટ અખંડ આનંદ કૉલેજ સામે આવેલી સરદાર હોસ્પિટલ પાસે સફી ઉપર બાઈક સવાર 2 અજાણ્યા પેટના ભાગે એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા સફી ઉલ્લા શેખને મહાવીર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ પણ વાંચો Retired army man Fired સુરતના વાવ ગામે નિવૃત આર્મી મેને પુત્ર પર કર્યું ફાયરિંગ શી હતી તકરાર જાણો

CCTVમાં ઘટના કેદ આ ઘટનાની જાણ થતા સ્થળે પહોંચેલા ચોક બજાર પોલીસ મથકના ઈન્સ્પેક્ટર (Chowk Bazar Police Station) દ્વારા સમગ્ર મામલે તપાસ કરાતા તમામ ઘટના CCTVમાં કેદ મળી આવી હતી. ચોક બજાર પોલીસે હુમલા કરનારા બંને (Attempted attack on Surat Police) અજાણ્યા વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો જૂની અદાવતમાં યુવક પર ફાયરિંગ કરનારો રીઢો ગુનેગાર ઝડપાયો

અંગત અદાવતમાં ફાયરિંગ અંગત અદાવત રાખી ફાયરિંગ (Firing on Surya Marathi Gang Person) ચોક બજાર પોલીસે સમગ્ર મામલે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ચાર આરોપીઓ પૈકી ત્રણ કિશોર છે. હજી 5મા આરોપીની શોધખોળ ચાલી રહી હતી. જેને સફી ઉલ્લા ઉપર ફાયરિંગ કરી હતી. તે તમામ CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા. આના આધારે આરોપીઓની ધરપકડ કરાઈ હતી. DCP રાજદીપસિંહ નુકુમે જણાવ્યું હતું કે, અંગત અદાવત રાખી ફાયરિંગ કરવામાં આવી હતી. સૂર્યા મરાઠીને હત્યામાં સંડોવાયેલા આરોપીએ સફી ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.