ETV Bharat / city

MPની હોસ્પિટલમાં આગ લાગતા આ શહેરનું ફાયર વિભાગ આવ્યું ભાનમાં, તાત્કાલિક ટીમને મૂકી સ્ટેન્ડબાય

મધ્યપ્રદેશના જબલપુરની હોસ્પિટલમાં લાગેલી આગને (A fire at a hospital in Jabalpur Madhya Pradesh) જોતા સુરત ફાયર વિભાગ હવે સતર્ક થઈ (Surat Fire Department on Alert) ગયું છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલની બહાર ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડબાય (Fire Team Stand by in Surat Covid Hospital) રાખવામાં આવી છે. તો અન્ય શું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જોઈએ.

MPની હોસ્પિટલમાં આગ લાગતા આ શહેરનું ફાયર વિભાગ આવ્યું ભાનમાં, તાત્કાલિક ટીમને મૂકી સ્ટેન્ડબાય
MPની હોસ્પિટલમાં આગ લાગતા આ શહેરનું ફાયર વિભાગ આવ્યું ભાનમાં, તાત્કાલિક ટીમને મૂકી સ્ટેન્ડબાય
author img

By

Published : Aug 2, 2022, 11:31 AM IST

સુરતઃ મધ્યપ્રદેશના જબલપુરની એક હોસ્પિટલમાં સોમવારે આગની ઘટના (A fire at a hospital in Jabalpur Madhya Pradesh) બની હતી. તેને જોતા હવે સુરત ફાયર વિભાગ સતર્ક થઈ ગયું છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલની કોવિડ 19 હોસ્પિટલની બહાર ફાયર વિભાગની ટીમને હવે સ્ટેન્ડબાય રાખવામાં (Fire Team Stand by in Surat Covid Hospital) આવી છે. જોકે, આ હોસ્પિટલ કોરોના કાળ દરમિયાન ઊભી કરવામાં આવી હતી. તેમ છતાં 2 વર્ષ પછી પણ અહીં 20 ટકા કામ બાકી જ રહી ગયું છે. પહેલાં આ બિલ્ડીંગમાં ફાયર સેફટીને લઈને માત્ર 5થી 10 ટકા જેટલું કામ કરવામાં આવ્યું હતું.

સુરતમાં કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે

આ પણ વાંચો- સુરતમાં સતત ચોથા દિવસે પણ ફાયર દ્વારા સીલની કામગીરી યથાવત

2 વર્ષ પછી પણ કામ અધૂરું - સુરત શહેરમાં દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો (Corona Cases in Surat) થઈ રહ્યો છે. ત્યારે નવી સિવિલની કોવિડ 19 હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદીન 8થી 9 જેટલા દર્દીઓ ઓપીડીમાં નોંધાઈ રહ્યા છે. તે સમય દરમિયાન આ દર્દીઓને સારવાર અર્થે કોવિડ 19 હોસ્પિટલમાં રાખવામાં આવી રહ્યો છે. તેવામાં આ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઈને અત્યાર સુધી માત્ર 80 ટકા જ કામ પૂર્ણ થયું છે. તેવામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર વિભાગે એક ટીમ સ્ટેન્ડબાય રાખી છે.

ફાયર વિભાગની એક ટીમ હંમેશા રહેશે સ્ટેન્ડબાય

આ પણ વાંચો- Fire In Mota Borsara GIDC: મલાઈ દોરી બનાવતી કંપનીમાં લાગી આગ, લાખો રૂપિયાનું થયું નુકસાન

ફાયર સેફ્ટીની કામગીરી હજી અધૂરી - આ અંગે સુરત ફાયર વિભાગના એડિશનલ ફાયર ઓફિસર વસંત પરીખે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશની ખાનગી હોસ્પિટલમાં આગની (A fire at a hospital in Jabalpur Madhya Pradesh) ઘટનામાં 8 લોકોના મૃત્યુ થયા હતા. તેને જોઈને હવે જેજે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની કામગીરી બાકી હોય તેવી જગ્યાએ અમારી એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં (Fire Team Stand by in Surat Covid Hospital) આવી છે. અત્યારે તો સુરતની નવી સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમ છતાં અમારી ટીમ (Fire Team Stand by in Surat Covid Hospital) તહેનાત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.